Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 29 of 316
  • અમદાવાદની સિટી બસ હવે મનપાની લિમિટના ૨૦ કિ.મી. સુધી દોડશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં એએમટીએસનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું, જે ડ્રાફ્ટ બજેટ કરતાં ૩૨ કરોડના વધારા સાથે મંજૂર કરવામાં આવ્યું છે. જેના સાથે જ એએમટીએસનું વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂપિયા ૬૭૩.૫૦ કરોડ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જોકે, ટ્રાન્સપોર્ટ મેનેજર…

  • ખંભાતના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: લોકસભા ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના મહિનાઓ બાકી રહ્યાં છે ત્યારે તમામ રાજકીય પક્ષો સક્રિય બન્યાં છે અને ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ વખતે ભાજપે ગુજરાતની તમામ સીટ પાંચ લાખ કરતાં વધુ મતોની…

  • શેર બજાર

    શૅરબજારમાં બે મહિનાના સૌથી મોટો સાપ્તાહિક ઉછાળા બાદ આરબીઆઇના વલણ પર નજર સાથે કોન્સોલિડેશનની સંભાવના

    નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજાર ઘણાં વિરોધાભાસી કહી શકાય એવા આંચકામાંથી પસાર થઇ રહ્યું છે. આ સપ્તાહ દરમિયાન દેશની મધ્યસ્થ બેન્ક અને બજાર નિયામક તેના નીતિગત નિર્ણયો જાહેર કરે એત અગાઉની સાવચેતીના માનસ વચ્ચે, તાજેતરની તેજી પછી બજાર થોડું કોન્સોલિડેશન મોડમાં…

  • એકસ્ટ્રા અફેર

    અડવાણીને ભારતરત્ન: દેર આયે, દુરસ્ત આયે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ નરેન્દ્ર મોદી આશ્ર્ચર્યો સર્જવા માટે જાણીતા છે ને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ૯૬ વર્ષની વયે ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરીને નરેન્દ્ર મોદીએ વધુ એક આશ્ર્ચર્ય સર્જી દીધું. હજુ દસેક દિવસ પહેલાં જ એટલે કે…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), સોમવાર, તા. ૫-૨-૨૦૨૪,વિંછુડો, ભદ્રા સમાપ્તિભારતીય દિનાંક ૧૬, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૧૦પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે ૬ઠ્ઠો શહેરેવર,…

  • ધર્મતેજ

    સંતોષ અને સુખ

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં નિંદા-સ્તુતિમાં સમત્વ રાખનાર ભક્તના ગુણ-કથન કર્યા પછી ભગવાન કૃષ્ણ હવે સંતોષી ભક્તને પોતાના પ્રિય ભક્તમાં સ્થાન આપે, તે સમજીએ.ભગવાન કહે છે-લધ્ટૂશ્ર્ળજ્ઞ ્રૂજ્ઞણ ઇંજ્ઞણરુખટ્ર ॥હા, ભગવાનને પ્રિય ગુણમાં એક વિશેષ ગુણ છે- સંતોષ.એક મનુષ્યને જીવન જીવવા…

  • ધર્મતેજ

    મમતાને મટાડવા માટેનો વલવલાટ મામદશાની વિનતિ

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની ગુજરાતી સંતસાહિત્યમાં અનેક મુસ્લિમ સંતોની ભજનવાણી પણ પ્રાપ્ત થાય છે. આવા મુસ્લિમ સંતોની કાજી મામદશાનાં ભજનોનું સ્થાન ભારે મહત્ત્વનું છે. તેઓ કાજી હતા, ન્યાય તોળવાનું કામ કરતા, પણ તે સમયના ભારે પ્રખ્યાત અને માનવ –…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • ધર્મતેજ

    હે દેવી! હું મહાપરાક્રમી શંખચૂડ છું, બ્રહ્માજીની આજ્ઞાથી તમને મારા અર્ધાંગિની બનાવવા છે

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)પૃથ્વીલોક પર એક અસુર તપસ્યા કરી રહ્યો છે તેનો મસ્તકમાંથી તેજ પણ નીકળી રહ્યું છે એ જોઈ બ્રહ્માજી દેવરાજ ઈન્દ્ર સહિત તમામ દેવગણો સાથે વિષ્ણુલોક પહોંચી ભગવાન શ્રીહરિ વિષ્ણુને પોતાની વ્યથા કહે છે. દેવગણોની વ્યથા…

  • ધર્મતેજ

    શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સારબંધન-મુક્તિ, સુખદુ:ખ એ બધાનું કારણ મન

    આચમન -અનવર વલિયાણી એક બહુ સરસ શેર છે;કદમ અસ્થિર હોય તો કદી માર્ગ નથી મળતો અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. તમારા મનને જીતો તો હું માનું કે સિકંદર છો, નહીં તો દિગ્વિજય એમ બોલવામાં શ્રમ નથી પડતો….છેલ્લાં ફકત…

Back to top button