Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • નેશનલ

    સત્તાની સેમિફાઈનલમાં મોદી મેજિક બરકરાર

    ચારમાંથી ત્રણ રાજ્યમાં ભાજપ સરકાર મધ્ય પ્રદેશકુલ બેઠક: ૨૩૦બહુમતી ૧૧૬ભાજપ ૧૬૪કૉંગ્રેસ ૬૫અન્ય ૧ રાજસ્થાનકુલ બેઠક: ૧૯૯બહુમતી ૧૦૦ભાજપ ૧૧૫કૉંગ્રેસ ૬૯અન્ય ૧૫ છત્તીસગઢબહુમતી ૪૬ભાજપ ૫૪કૉંગ્રેસ ૩૫અન્ય ૧ તેલંગણાકુલ બેઠક: ૧૧૯બહુમતી ૬૦ભાજપ ૮કૉંગ્રેસ ૬૪અન્ય ૮બીઆરએસ ૩૯ નવી દિલ્હી: ભાજપને મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને…

  • નેશનલ

    વિધાનસભાની ચૂંટણીમાં હેટટ્રિક એ લોકસભાની ચૂંટણીમાં હેટટ્રિકની ગૅરેન્ટી: મોદી

    નવી દિલ્હી: તાજેતરમાં યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં હેટટ્રિક એ વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં હેટટ્રિકની ગૅરેન્ટી હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું.આત્મનિર્ભર ભારતનો અમારી સરકારનો એજન્ડા આ વિજય પાછળનું મુખ્ય અને મહત્ત્વનું કારણ હોવાનું તેમણે કહ્યું હતું. ભાજપના વડામથકે…

  • ભાજપનું હવે ૧૬ રાજ્યમાં શાસન

    નવી દિલ્હી: દેશના ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીના રવિવારે જાહેર કરાયેલા પરિણામને પગલે ભાજપનું શાસન હવે ૧૨ રાજ્ય – ગુજરાત, ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગોવા, આસામ, ત્રિપુરા, મણિપુર, અરુણાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં થઇ જશે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર, મેઘાલય,…

  • ઝામ્બિયામાં ભૂસ્ખલન થતા સાતનાં મોત

    લુસાકા: ઝામ્બિયામાં તાંબાની ખાણમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી રહેલા સુરંગમાં ભૂસ્ખલન થવાથી સાત ખાણિયાઓનાં મોત નીપજ્યાં હતાં. તેમજ ૨૦થી વધુ લોકો ગુમ થયા હતા. જે તમામ મૃત્યુ પામ્યા હોવાનુંમાનવામાં આવી રહ્યું છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજધાની લુસાકાની ઉત્તરે…

  • વિધાનસભાના પરિણામોની ઈન્ડિયા ગઠબંધન પર કોઈ માઠી અસર નહીં પડે : શરદ પવાર

    મુંબઈ : નેશનાલિસ્ટ્સ કૉંગ્રેસ પાર્ટી(એનસીપી)ના વડા શરદ પવારે કહ્યું હતું કે ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિમાણની વિરોધ પક્ષોના બ્લોક ઇન્ડિયા પર કોઈ માઠી અસર નહીં પડે. આ ગઠબંધનમાં ૨૫ વિરોધ પક્ષનો સમાવેશ થાય છે. ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાન અને છત્તીસગઢમાં…

  • નેશનલ

    મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ કમળથી હાર્યા નાથ: શું શિવરાજની જાહેરાત ભાજપ માટે ગેમ ચેન્જર બની?

    ભોપાલ: આખરે મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું ‘કમળ’ ખીલતું સાફ જોવા મળી રહ્યું છે. થોડા મહિના પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે એમપીમાં ભાજપ માટે જીતવું આ વખતે મુશ્કેલ છે. કૉંગ્રેસનો જાદુ ચાલી જશે. કૉંગ્રેસના તમામ પ્રયાસો છતાં, એન્ટિ…

  • નેશનલ

    મતગણતરી:

    વિધાનસભાની ચૂંટણી બાદ હૈદરાબાદના તેલંગણામાં રવિવારે મતગણતરી દરમિયાન વેરાન જણાઈ રહેલું બીઆરએસનું વડું મથક (એજન્સી)

  • નેશનલ

    આઈએનએસ કાડમટ્ટ:

    લાંબા સમયથી ઉત્તર પેસિફિક સમુદ્રમાં સેવા બજાવી રહેલું આઈએનએસ કાડમટ્ટ ઑપરેશન ટર્નઅરાઉન્ડ (ઓટીઆર) માટે જાપાનના યોકોસૂકા પહોંચ્યું હતું. (એજન્સી)

  • ગુજરાતમાં ભરશિયાળે સંકટનાં વાદળ: અનેક વિસ્તારમાં માવઠું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ગત અઠવાડિયે વિનાશ વેરનારાં કમોસમી વરસાદે શનિવારે અને રવિવારે ફરી એક વાર ધમરોળ્યું હતું. ભરૂચ, પંચમહાલ, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ થતાં ફરી એક વાર ખેતીવાડીને ભારે નુકસાન થયું હોવાની ભીતિ છે. ભરૂચમાં…

  • આપણું ગુજરાત

    કચ્છમાં મોદી બંડીમાં તેજી: ફટોફટ વેચાઇ રહી છે

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: દુનિયાભરમાં લોકપ્રિયતા ધરાવતા દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વોર્ડરોબ જુદા જુદા રંગની બંડીઓથી ભરેલો હોય છે. તેમના વિવાદાસ્પદ બનેલા રૂપિયા દસ લાખના સુટથી પણ વધુ ધ્યાન તેઓની બંડી પર ગયું છે. મોદી સાહેબની બંડીએ મુશ્કેલી એ ઊભી…

Back to top button