- ઈન્ટરવલ
બેન્કિંગ ઓન બૅન્ક તેજીના નવા તબક્કાનું નેતૃત્વ બેન્કિંગ સેક્ટર હસ્તક!
શેરબજારમાં ભરશિયાળે તેજીનો ગરમાટો સતત વધી રહ્યો છે અને હાલ તુરત તો, એક પ્રોફિટ બુકિંગ સિવાય તેને ટાઢો પાડે એવા કોઇ તાત્કાલિક પરિબળ દેખાતાં નથી. સટોડિયા વર્ગ ખાસ કરીને બૅન્ક શેરો માટે બુલિશ છે અને માને છે કે તેજીના નવા…
- ઈન્ટરવલ
ગ્લોબલ વૉર્મિંગ ઘટાડો અને વાવાઝોડાની સંખ્યા પણ…
વિશેષ -મુકેશ પંડ્યા તાજેતરમાં જ મિચાઉન્ગ નામના વાવાઝોડાએ તમિળનાડુને ધમરોળ્યું અને આ લેખ લખાઇ રહ્યોં છે ત્યારે આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. આ અગાઉ બિપોરજોય નામના વાવાઝોડાએ ગુજરાતમાં એન્ટ્રી મારી હતી. ૨૦૨૩નું વર્ષ અંત ભણી જઇ રહ્યું છે…
- ઈન્ટરવલ
ઑનલાઈન દેખાય એ બધુ પરમ સત્ય ન હોય
સાયબર સાવધાની -પ્રફુલ શાહ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરના ઓખા મંડળમાં બનેલો સાયબર છેતરપિંડીનો કિસ્સો જાણવા, સમજવા અને યાદ રાખવા જેવો છે. મીઠાપુરના આરંભડામાં રહેતા જીતેન્દ્ર થાણખણીયાના બૅંક ખાતામાંથી રકમને કેવી રીતે પગ આવી ગયા એ પહેલા બિચારાને સમજાયું જ નહીં.…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી લાખ છુપાઓ છૂપ ના સકેગા… લાખ છુપાવવાની કોશિશ કર્યા પછી પણ અસત્ય દફનાવી નથી શકાતું. એક દિવસ તો એ છાપરે ચડીને પોકારે જ છે. અલબત્ત એનું સ્વરૂપ અત્યંત હેરત પમાડનારું હોય છે. યુએસએના ન્યૂયોર્ક શહેરમાં એક વર્ષ પહેલા…
- ઈન્ટરવલ
દિવ્યાંગો ઝંખે છે સ્નેહ, સહાનુભૂતિ અને સન્માન
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા ‘દેખ્યાનો દેશ ભલે લઈ લીધો,નાથ !પણ કલરવની દુનિયા અમારી !’– ભાનુપ્રસાદ પંડ્યાદર વર્ષે ત્રીજી ડિસેમ્બરના રોજ વિશ્ર્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.સામાન્ય રીતે લોકોને એવું લાગે છે કે વિકલાંગ વ્યક્તિ એક યા બીજી રીતે શારીરિક…
- ઈન્ટરવલ
મહિલાઓ માટે સાડી બેંકને બદલે પુરૂષો માટે લેંધા- સદરા બેંક શરૂ કરો
ફોકસ -ભરત વૈષ્ણવ વડોદરામાં બિન નિવાસી ભારતીય મહિલા અને સ્થાનિક માનુનીઓએ એકત્ર થઇ નૂતન અને અભિનવ કહી શકાય તેવી સાડી બેંકની સ્થાપના કરી છે.તેના નીતિ-નિયમો , કાયદા બાય લોઝ અખબારમાં પ્રગટ થયેલ નથી. કદાચ કીટી પાર્ટીમાં વાનગીની સુગંધ કે હાઉસીની…
- ઈન્ટરવલ
ગુજરાતનો સુવર્ણકાળ : મહાક્ષત્રપ યુગ
શક સંવત કોના થકી? ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી સમ્રાટ અશોક પછી ફરી ભારતવર્ષ નાના રાજ્યોમાં વહેંચાવા લાગ્યું. આ ગાળામાં ગ્રીક, શક, કુષાણો, પર્શિયન જેવા વિદેશી ટોળાઓ ભારતમાં આવવા લાગ્યા. ઘણાએ રાજ્ય બનાવી શાસન કર્યું, આ બધાએ ભારતની ભાષાઓ,…
- ઈન્ટરવલ
વણઝારા જ્ઞાતિની નાવીન્યતાસભર ગંગા પૂજનવિધિ નિરાળી છે!
તસવીરની આરપાર -ભાટી એન. વણઝારા જ્ઞાતિનું “ગંગાપૂજન નાવીન્યતાપૂણને ઇન્ટે્રસ્ટિંગ છે…?! વણઝારા જ્ઞાતિ રાજપૂત હોવાના નાતે વણઝારા જંગલ હી જંગલમાં રહેતા હતા. લૂંટારા લુંટી લેતા એવા સમયે સુરક્ષિત માલસામાન ટ્રાન્સપોટિંગનું કામ વણઝારા રાજપૂત કરતા, પોઠો ઉપર માલસામાન એક ગામથી બીજા ગામ…
- ઈન્ટરવલ
કેરોલિના રીપર પ્રકરણ-૭૩
સોલોમન કંઈ બોલ્યા વગર બાદશાહનો વીડિયો જોતો રહ્યો પ્રફુલ શાહ પરમવીર બત્રાને થયું કે આ સંજોગોમાં જૂનો અને જાણીતો કીમિયો ફરી અજમાવવામાં કંઈ ખોટું નથી બાદશાહને સોલોમનનો વીડિયો બતાવાયો એવો જ બાદશાહનો વીડિયો સોલોમન સામે રજૂ કરાયો. કંઈ બોલ્યા વગર…
- આમચી મુંબઈ
ભારતીય સંસ્કૃતિ મુજબ નેવીમાં રેન્કનું નામ બદલવામાં આવશે: વડા પ્રધાન
અજીમો શાન શહેનશાહસિંધુદુર્ગમાં આયોજિત નેવી ડે કાર્યક્રમમાં આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે છત્રપતિ શિવાજી મહારાજની છબી પાસેથી પસાર થયા ત્યારે ઝીલાયેલી અદ્ભૂત તસ્વીર. (એજન્સી) મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં ’નેવી ડે ૨૦૨૩’ સેલિબ્રેશન ઈવેન્ટમાં બોલતા કહ્યું…