મહિલા સુરક્ષા માટે મુંબઈ પાલિકા દ્વારા સ્પેશિયલ ઍપ
મુંબઈ: મુંબઈ મહાપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષના બજેટમાં મહાપાલિકા દ્વારા મહિલા સુરક્ષા અંગે ઝુંબેશ ચલાવવા પર વધારે ધ્યાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાપાલિકાની આ ખાસ ઝુંબેશ હેઠળ એક મોબાઇલ ઍપ તૈયાર કરવામાં…
મેરઠમાંથી પાકિસ્તાનનો એજન્ટ પકડાયો
લખનઊ: ઉત્તર પ્રદેશની ત્રાસવાદ-વિરોધી ટુકડીએ રશિયાના મોસ્કોમાંની ભારતીય એલચી કચેરીમાં કામ કરવાની સાથે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ)ના એજન્ટ તરીકે પણ કામ કરતી એક વ્યક્તિની મેરઠમાંથી ધરપકડ કરી હતી. મોસ્કોમાંની ભારતીય એલચી કચેરીમાં કામ કરતી આ વ્યક્તિએ ભારતના સંરક્ષણ…
ખંભાતના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: લોકસભા ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના મહિનાઓ બાકી રહ્યાં છે ત્યારે તમામ રાજકીય પક્ષો સક્રિય બન્યાં છે અને ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ વખતે ભાજપે ગુજરાતની તમામ સીટ પાંચ લાખ કરતાં વધુ મતોની…
અમદાવાદની સિટી બસ હવે મનપાની લિમિટના ૨૦ કિ.મી. સુધી દોડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં એએમટીએસનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું, જે ડ્રાફ્ટ બજેટ કરતાં ૩૨ કરોડના વધારા સાથે મંજૂર કરવામાં આવ્યું છે. જેના સાથે જ એએમટીએસનું વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂપિયા ૬૭૩.૫૦ કરોડ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જોકે, ટ્રાન્સપોર્ટ મેનેજર…
જૈન મરણ
કચ્છી ગુર્જર જૈનગામ કચ્છ મુન્દ્રાના હાલ મુંબઇ અનસુયાબેન વોરા (ઉં. વ. ૮૨) રવિવાર તા. ૪-૨-૨૪ના મુંબઇ મુકામે અરિહંતશરણ પામેલ છે. તે મનસુખલાલ હાથીભાઇ વોરાના ધર્મપત્ની. હિમાંશુ અને ભાવના શૈલેશ શાહના માતુશ્રી. મીનળના સાસુ. કુંજ અને ધ્વનીના દાદી. કચ્છ માંડવીના સ્વ.…
- શેર બજાર
શૅરબજારમાં બે મહિનાના સૌથી મોટો સાપ્તાહિક ઉછાળા બાદ આરબીઆઇના વલણ પર નજર સાથે કોન્સોલિડેશનની સંભાવના
નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજાર ઘણાં વિરોધાભાસી કહી શકાય એવા આંચકામાંથી પસાર થઇ રહ્યું છે. આ સપ્તાહ દરમિયાન દેશની મધ્યસ્થ બેન્ક અને બજાર નિયામક તેના નીતિગત નિર્ણયો જાહેર કરે એત અગાઉની સાવચેતીના માનસ વચ્ચે, તાજેતરની તેજી પછી બજાર થોડું કોન્સોલિડેશન મોડમાં…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
વડોદરામાં દક્ષિણ ઝોનમાં આજથી પાંચ દિવસ માટે પીવાના પાણીનો કકળાટ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરામાં બુલેટ ટ્રેનની કામગીરીમાં નડતરરૂપ પાણીની લાઈન હટાવવાની કામગીરીને કારણે ૫મી જાન્યુઆરીથી ૮મી જાન્યુઆરી સુધી દક્ષિણ ઝોન વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ સર્જાશે. દક્ષિણ ઝોન વિસ્તારમાં કામગીરીના પગલે અંદાજે ત્રણ લાખ લોકોને અસર થશે. કેટલાક વિસ્તારમાં પીવાનું પાણી…
તાપી નદીના શુદ્ધિકરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ બાદ પણ જળકુંભી યથાવત્
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત શહેર મનપા દ્વરા તાપી શુદ્ધિકરણના નામે કરોડોના ખર્ચ બાદ પણ તાપી નદીમાં જળકુંભી આવી ગઇ છે. ફરી શિયાળામાં આ જળકુંભી આવી જતા પાલિકાની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે. જો શિયાળામાં આ જળકુંભી દૂર નહિ…
યુનિવર્સિટીઓમાંથી હવે એસોસિયેશનને હટાવવાના નિર્ણયથી આક્રોશ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સિટીઓમાંથી સેનેટ અને સિન્ડિકેટ બાદ અને હવે મોડેલ સ્ટેચ્યૂટ્સ મારફતે કર્મચારીઓના એસોસિયેશનને પણ હટાવવાનો નિર્ણય કરાતાં આક્રોશ ફેલાયો હતો. સરકારના આ નિર્ણયને કારણે વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સરકાર દ્વારા જાહેર…