Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • મહેસાણામાં કુટુંબ નિયોજન કૌભાંડ: ૧૦ મહિલા હેલ્થ વર્કરને નોટિસ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મહેસાણા જિલ્લામાં કુટુંબ નિયોજન યોજનામાં કૌભાંડ બહાર આવ્યું છે. મહેસાણામાં ૩૦૦ જેટલા કુટુંબ નિયોજન ઓપરેશનનું કૌભાંડ બહુચર્ચિત બન્યું છે. લાખવડી ભાગોળ અને નાગલપુર અર્બન હેલ્થ સેન્ટરનું કૌભાંડ પકડાયું છે. જેમાં ૧૦ જેટલી મહિલા હેલ્થ વર્કરને નોટિસ ફટકારવામાં…

  • ભરૂચનો પોંક માવઠાથી પાયમાલ: વેપારીઓ સિઝન ફેલ જતા ચિંતામાં

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે પૂરની સ્થિતિએ ખેડૂતોને પાયમાલ કર્યા બાદ પોંકનું ઉત્પાદન કરતા ખેડૂતોને હવે કમોસમી વરસાદે ફરી પાકને નષ્ટ કરતા પોંકના વેપારીઓને નુકસાની વેઠવા સાથે મંદીનો માહોલ સર્જાતા સિઝન ફેલ જવાનો ભય ઊભો થયો…

  • પારસી મરણ

    રશના ફહરાદ મિસ્ત્રી તે ફહરાદ નોશીર મિસ્ત્રીના ધણિયાની. તે મરહુમો પેસી અને માકી ઇલાવીયાના દીકરી. તે ઇશેદાર તથા મરહુમો નોશીર અને મહારૂખના માતાજી. તે મરહુમો ફ્રેદી ઇલાવીયા અને પરસીસ બુચીયાના બહેન. તે દીનશા નોશીર મિસ્ત્રીના સાલી. (ઉં. વ. ૫૮) રે.…

  • પાયદસ્ત

    ફેની પરવેઝ શેઠના તે પરવેઝ બેહેરામજી શેઠનાના ધણિયાની. તે મરહુમો દારબશા અને પીરોજાના દીકરી. તે નેનસી અને પરસીના માતાજી. તે અરૂશી અને એજાઝના સાસુજી. તે મરહુમો જમશેદ, તેહેમતન, એરચ, મની અને બાનુના બહેન. તે દાનીશના મમઇજી અને એઠનાના બપઇજી. તે…

  • હિન્દુ મરણ

    કોળી પટેલજગુભાઈ મકનજી પટેલ (ઉં.વ. ૮૨) તે ૩/૧૨/૨૩ના રોજ દેવલોક પામેલ છે. તે પાર્વતીબેનના પતિ. જયંત, હેમલતા, દક્ષા, જયદીપાના પિતા. પ્રવીણાના સસરા. નીલ, મિતના દાદા. બેસણું તા. ૭/૧૨/૨૩ના રોજ ૧૦ થી ૧૨ કલાકે નિવાસસ્થાને ડી ૨, હિમાલયા સોસાયટી, પ્લોટ નં.…

  • જૈન મરણ

    ઝાલાવાડ શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જૈનમુળ ગામ સરવાલ હાલ મલાડ પશ્ર્ચિમના નિવાસી સ્વ. અમૃતલાલ નથ્થુલાલ શાહના સુપુત્ર. સુરેશ અમૃતલાલ શાહ (ઉં. વ. ૬૯) તા. ૪ ડિસેમ્બર ૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સરોજબેનના પતિ. તે સચીન અને જેતલના પિતા. ખુશ્બુ, કિંતનના સસરા. દ્રિશિકાના…

  • સ્પોર્ટસ

    આજે ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમ સામે પ્રથમ ટી-૨૦ મેચ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ખરાબ છે રેકોર્ડ

    મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦ સિરીઝ રમશે. હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં ભારતે ટી૨૦ ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા ઉપરાંત ભારતે બાંગ્લાદેશને ૨-૧થી હરાવ્યું હતું અને દક્ષિણ આફ્રિકા…

  • સ્પોર્ટસ

    સૌરવ ગાંગુલીનો કોહલી બાબતે મોટો ખુલાસો, કહ્યું- ‘મેં વિરાટને કેપ્ટનપદેથી હટાવ્યો નહોતો’

    નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે ઉગ્ર વિવાદ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. વાસ્તવમાં ટી-૨૦ વર્લ્ડ કપ પછી વિરાટને ટી-૨૦ અને વન-ડેના કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો હતો. તે સમયે…

  • સ્પોર્ટસ

    સાઉથ આફ્રિકાના ઝડપી બોલર ગેરાલ્ડ કોએત્ઝીએ કયાર્ં લગ્ન

    ડરબન: દક્ષિણ આફ્રિકાના યુવા ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીએ ભારત સામે ૧૦ ડિસેમ્બરથી શરૂ થનારી ટી-૨૦ શ્રેણી પહેલા લગ્ન કરી લીધા છે. તેણે તેની ગર્લફ્રેન્ડ હન્ના હેથોર્ન સાથે લગ્ન કર્યાં હતા. કોએત્ઝીએ તાજેતરમાં રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું,…

  • સ્પોર્ટસ

    ગુજરાતી ક્રિકેટર ચેતન સાકરિયાએ કરી સગાઇ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તસવીર

    ભાવનગર: ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ની હરાજી અગાઉ ગુજરાતના ઝડપી બોલર ચેતન સાકરિયાએ સગાઇ કરી હતી. દિલ્હી કેપિટલ્સના પૂર્વ ફાસ્ટ બોલર ચેતન સાકરિયાની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ચેતન સાકરિયાએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો…

Back to top button