મહેશ ગાયકવાડ પર હુમલો કરવાનું કારણ પ્રોપર્ટી નહીં, રાજકારણ
*મહારાષ્ટ્રમાં સત્તામાં રહેલા બે પક્ષો વચ્ચે બધું સમુસૂતરું ન હોવાના ગંભીર સંકેત*ભાજપના નેતાઓએ વાત સાંભળી ન હોવાની ગણપત ગાયકવાડની ફરિયાદ મુખ્ય પ્રધાનના પુત્ર શ્રીકાંત શિંદેની આક્રમકતાને કારણે ભાજપના નેતાઓ અસ્વસ્થ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિના બે ઘટક પક્ષો ભાજપ…
રિડેવલપમેન્ટના રહેવાસીઓને મહારેરાનું રક્ષણ મળશે?
મુંબઈ: મુંબઈ, થાણે, નવી મુંબઈ, પુણે વગેરે શહેરોમાં જૂની ઇમારતોના પુન:વિકાસના પ્રકલ્પો માટે પણ ‘મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ ઓથોરિટી’ (મહારેરા) અન્વયે રક્ષણ પૂરું પાડવા બાબત ‘રેરા’ અધિકારીઓ દ્વારા મોકલાયેલી દરખાસ્ત ઉપર રાજ્યના ન્યાય અને કાયદા વિભાગે અનુકૂળ અને પ્રતિકૂળ એમ બંને…
ડ્રગ લાઈસન્સ સસ્પેન્ડ કરવાને બદલે દંડાત્મક કાર્યવાહીની દરખાસ્ત
સસ્પેન્શન રદ કરવાનો અધિકાર માત્ર પ્રધાનને! મુંબઈ: તાજેતરમાં હાઈ કોર્ટે એ વાત સામે વાંધો ઉઠાવ્યો હતો કે દવાની દુકાનોના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા પછી તેને રદ કરવાનો અધિકાર માત્ર પ્રધાનને જ છે અને પ્રધાન દ્વારા સત્વરે નિર્ણય લેવામાં આવતો નથી. તેના…
મહિલા સુરક્ષા માટે મુંબઈ પાલિકા દ્વારા સ્પેશિયલ ઍપ
મુંબઈ: મુંબઈ મહાપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષના બજેટમાં મહાપાલિકા દ્વારા મહિલા સુરક્ષા અંગે ઝુંબેશ ચલાવવા પર વધારે ધ્યાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાપાલિકાની આ ખાસ ઝુંબેશ હેઠળ એક મોબાઇલ ઍપ તૈયાર કરવામાં…
બીકેસીથી વરલી મેટ્રો સેવા ૨૦૨૪ના અંત સુધીમાં ચાલુ થવાની સંભાવના
મુંબઈ: શહેરના બે સૌથી પ્રખ્યાત રિયલ એસ્ટેટ અને બિઝનેસ હબ, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) અને વરલી વચ્ચેની મેટ્રો સેવાઓ, ૨૦૨૪ ના છેવટના છ મહિનામાં કાર્યરત થવાની સંભાવના છે. અગાઉની યોજના આરે કોલોનીથી બીકેસી સુધીનો પ્રથમ તબક્કો મેના અંતમાં ખુલ્લો મુકાયા…
બિહારમાં ‘સત્તાની સાઠમારી’: ૧૨મીએ સરકારની કસોટી
કૉંગ્રેસે ‘પક્ષપલટા’ના ભયથી વિધાનસભ્યોને હૈદરાબાદ મોકલ્યા પટણા: બિહારમાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારે વિધાનસભામાં પોતાની સરકારની બહુમતી ૧૨ ફેબ્રુઆરીએ સાબિત કરવાની છે, પણ તેની પહેલા જ ‘ખુરશીની ખેંચતાણ’ અને ‘રાજકીય રમત’ શરૂ થઇ ગઇ છે. કૉંગ્રેસ પક્ષ પોતાના વિધાનસભ્યો બીજા કોઇ…
ચિલીમાં જંગલોની આગ રહેણાંક વિસ્તારમાં ફેલાઇ: ૫૧ લોકોના મોત
વીના ડેલ માર (ચિલી): મધ્ય ચિલીના જંગલોમાં લાગેલી ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. હવે ચિલીના ગીચવસ્તી ધરાવતા વિસ્તારો પણ આગની ઝપેટમાં આવી ગયા છે, જેમાં આગમાં સળગી જવાના કારણે ઓછામાં…
મેરઠમાંથી પાકિસ્તાનનો એજન્ટ પકડાયો
લખનઊ: ઉત્તર પ્રદેશની ત્રાસવાદ-વિરોધી ટુકડીએ રશિયાના મોસ્કોમાંની ભારતીય એલચી કચેરીમાં કામ કરવાની સાથે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ)ના એજન્ટ તરીકે પણ કામ કરતી એક વ્યક્તિની મેરઠમાંથી ધરપકડ કરી હતી. મોસ્કોમાંની ભારતીય એલચી કચેરીમાં કામ કરતી આ વ્યક્તિએ ભારતના સંરક્ષણ…
ટેનિસમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક ભારતના હાથે પાકિસ્તાનની એની જ ધરતી પર ૪-૦થી નાલેશી
ઇસ્લામાબાદ: ભારતના ટેનિસ ખેલાડીઓએ પાકિસ્તાનમાં ભારતને ડેવિસ કપમાં ઐતિહાસિક વિજય અપાવ્યો છે. ભારતથી ટેનિસ પ્લેયરો પાકિસ્તાનમાં રમવા ગયા હોય એવું ૬૦ વર્ષે પહેલી વાર બન્યું છે અને એમાં ભારતીય ટીમે ૪-૦થી ઝળહળતો વિજય હાંસલ કર્યો છે. ભારતે ડેવિસ કપના વર્લ્ડ…
રિઝર્વ બૅંક ક્યારે વ્યાજદર ઘટાડશે, લોન ક્યારે સસ્તી થશે? આરબીઆઇ ગવર્નરનું મોટું નિવેદન
મુંબઇ: રિઝર્વ બેંક દ્વારા રેપોરેટ સહિત મુખ્ય વ્યાજદરોમાં સતત વધારો કરવામાં આવતા હોમ લોન, ઓટો લોન સહિત તમામ લોન મોંઘી થઇ છે. લોનધારકો વ્યાજદર ઘટવાની અને લોનના વ્યાજદર ઘટવાની રાહ જોઇ રહ્યા છે. જો કે લોનધારકોને ઉંચા વ્યાજદરમાં કોઇ રાહત…