Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • વીક એન્ડ

    એક દાદીનો પત્ર

    વ્યંગ -પ્રજ્ઞા વશી સંબોધન શું કરવું કૈં સમજાતું નથી. જયારે જીવન આખું સમજાયા વિના જ પસાર થઈ ગયું ત્યારે સંબોધન કેવું કરવું અને એ માટે મગજ ઘસવું મને બરાબર લાગતું નથી. એમ પણ જો હું “વ્હાલાં સંબોધન કરું (લખું) તો…

  • વીક એન્ડ

    નિકોસિયા – દુનિયાના એકમાત્ર વિભાજિત પાટનગરમાંં…

    અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી સાયપ્રસના નામ સાથે એ દેશની સાથેસાથે વૃક્ષ પણ મગજમાં આવી જાય. ખાસ કરીન્ો પ્રમાણમાં ઠંડા પ્રદેશોમાં પાનખરમાં પણ એવરગ્રીન રહી શકે ત્ોવાં ઘણાં ઓછાં વૃક્ષો હોય છે, એવામાં સાયપ્રસ કોઈ પણ પ્રાઇવેટ ગાર્ડનન્ો પણ એલિવેટ…

  • વીક એન્ડ

    લક્કડ સૂંઘવો-નિશિર ડાક ને શિકોલ બુરી… એ બધું શું છે?

    ટૂંકમાં એ જ કે લોકોને ડર ગમે છે! ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક વાત ૨૦૧૫ની છે…બિહારની વિધાનસભા ચૂંટણીઓનો પ્રચાર પૂરજોશમાં હતો. એકાદ સભામાં પ્રધાનમંત્રી મોદીજીએ પોતાની લાક્ષણિક શૈલીમાં લોકોને કહ્યું કે નીતીશ કુમાર દરેક ગામમાં વીજળી પહોંચાડવાના હતા,એનું શું…

  • વીક એન્ડ

    હોટલની વાનગીમાં જીવડું નીકળે તો શું કરવું એની એસઓપી!!! (સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર)

    ઊડતી વાત -ભરત વૈષ્ણવ અમારા માનવંતા (અરે,ભાઇ માનવંતા માખણ લગાવવા લખવા ખાતર લખ્યું છે. આજકાલ ગરજે ગધેડા શું વરૂને પણ બાપ કહેવા પડે છે!!બાકી માનવંતા ગ્રાહક ??? માય ફૂટ! કંકોડા માનવંતા ?? એક પિત્ઝા ખરીદ કરે અને ટોમેટો કેચઅપના પંદર…

  • વીક એન્ડ

    આધુનિક આવિષ્કારોનો એક અનોખો પ્રકાર: બાયોમિમિક્રી

    નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી માનવને કુદરતનું શ્રેષ્ઠ સર્જન માનવામાં આવે છે એ કાંઈ એમને એમ જ નથી માનવામાં આવતું. હા, એ વાત અલગ છે કે આપણે આપણી બુદ્ધિમત્તાના જોરે પ્રકૃતિના બીજાં પાસાઓનું શોષણ કર્યું છે. પરંતુ આજના આધુનિક જમાનામાં આપણે…

  • વીક એન્ડ

    કાચ અને જંગલની જુગલબંધી

    સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા જંગલની વચ્ચે રહેવાની મજા જ કંઈક ઓર હોય છે. ઝાડ-પાનનું કુદરતી સૌંદર્ય, મનને ભાવિ જાય એવી ઠંડક, હલકી હલકી પવનની લહેરી, હવામાં ભેજનું ઇચ્છનીય પ્રમાણ, ચળાઈને આવતો પ્રકાશ, તડકા-છાંયડાની રમત, માનવ સમુદાયથી અંતર, પંખીઓનો કલરવ અને…

  • વીક એન્ડ

    ખુદ સે રહને લગે બેપરવા ભી,કોઇ અચ્છા બને ન ઇતના ભી!

    ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી શોર મે મૈને યે કિયા મહસૂસ,કમ વહી બોલેગા જો સચ્ચા હૈ*બેવફાઇ કા હો ડર ‘નાશાદ’ તો,દોસ્તી કા કોઇ મતલબ હી નહીં*ન જાને કૈસે યે પત્થર બટે હૈ લોગોં મે,શહર મૈ યૂં તો ફૂલોં કી…

  • વીક એન્ડ

    સનાતનના મૂળિયા ખૂબ જ ઊંડા છે

    જગતગુરુ શ્રી અદિ શંકરાચાર્ય એક એવી હસ્તી હતી જેમણે પૂર્વ, પશ્ર્ચિમ, ઉત્તર અને દક્ષિણ ભારતને એક સનાતન ધર્મ અને એક સંસ્કૃતિ સાથે જોડવાનું અત્યંત મહત્ત્વનું કામ કર્યું. જ્યારે આજે સેન્થિલકુમાર જેવા રાજકારણીઓ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું અપમાન કરી દેશને…

  • શિયાળુ અધિવેશનનો પ્રથમ દિવસ મહાયુતિ સરકારની₹ ૫૫,૫૨૦ કરોડની પૂરક માગણીઓ

    મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન તથા નાણાં અને આયોજન પ્રધાન અજિત પવારે નાગપુરમાં શરૂ થયેલા વિધાનસભાના શિયાળુ સત્રના પ્રથમ દિવસે ગૃહમાં ૫૫ હજાર ૫૨૦ કરોડની પૂરક માંગણીઓ રજૂ કરી હતી. નાણાપ્રધાન અજિત પવારે જુલાઈમાં આયોજિત ચોમાસુ સત્રમાં લગભગ ૪૧ હજાર કરોડના…

  • ફડણવીસનો પવારને પત્ર નવાબ મલિકને લેવા શક્ય નથી

    મુંબઈ: એનસીપીના વિધાનસભ્ય અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકની ગુરુવારે વિધાનસભા સત્રના પ્રથમ દિવસે નાગપુરમાં હાજરી અને તેઓ એનસીપીના કયા જૂથમાં જોડાશે તેનો ખુલાસો થયા બાદ મહાયુતિમાં ચકમક સર્જાઇ શકે એવી શક્યતા છે. વિરોધી પક્ષના નેતા અંબાદાસ દાનવેએ નવાબ મલિકના…

Back to top button