મહારાષ્ટ્રમાં બેટિંગ, ગેમિંગ પર ૨૮ ટકા જીએસટી
નાગપુર : ઓનલાઈન ગેમિંગ, બેટિંગ, કેસિનો, હોર્સ રેસિંગ અને લોટરીને ૨૮ ટકાની ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સની ઉચ્ચ શ્રેણીમાં લાવતો સુધારો ખરડો આજે મહારાષ્ટ્ર વિધાનસભાએ મંજૂર કર્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં ખાતાનો અખત્યાર સંભાળતા અજિત પવારે મહારાષ્ટ્ર ગૂડ્સ એન્ડ…
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશમાં ડુંગળીની વધતી માગ અને વધતા ભાવને કારણે સરકારે આ નિર્ણય લીધો છે. હાલમાં આ પ્રતિબંધ આવતા વર્ષના માર્ચ મહિના સુધી લગાવવામાં આવ્યો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ઉૠઋઝ)…
કચ્છમાં ધરતીકંપ
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: ઈ.સ. ૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપની ૨૩મી વરસી નજીક આવી પહોંચી છે પરંતુ એ ગોઝારા ભૂકંપની યાદ અપાવતાં ધરતીકંપના આંચકાઓ હજુ યથાવત રહ્યા છે. કડકડતી ઠંડી વચ્ચે શુક્રવારની સવારે બરાબર ૯ વાગ્યાના ટકોરે હાઇપર એક્ટિવ થયેલી વાગડ ફોલ્ટલાઇનમાં…
- નેશનલ

અમેરિકામાં ગુજરાત:
યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ગુજરાતના પરંપરાગત ગરબાના સમાવેશની ભારતીય પ્રતિનિધિમંડળના સભ્યોએ ટાઈમ્સ સ્ક્વેર ખાતે ન્યૂ યૉર્કસ્થિત ભારતના વર્તમાન ક્ધસ્યુલેટ જનરલ વરુણ ઝેફ સાથે ઉજવણી કરી હતી. ડાયસ્પોરા ઑર્ગેનાઈઝેશન ફેડરેશન ઑફ ઈન્ડિયન એસોસિયેશન (ન્યૂ યૉર્ક, ન્યૂ જર્સી, સીટી, એનઈ)એ ન્યૂ…
- નેશનલ

સાંસદ મહુઆ મોઈત્રા બરતરફ
નવી દિલ્હી: તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મહુઆ મોઈત્રાને શુક્રવારે લોકસભામાંથી બરતરફ કરવામાં આવ્યાં હતાં. એક વેપારીને લાભ અપાવવાની દૃષ્ટિએ તેની પાસેથી ભેટ અને ગેરકાયદેસર લાભ ઉઠાવવા માટે સંસદની સમિતિએ તેમને દોષિત ઠરાવ્યા પછી તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.ભાજપના સંસદ સભ્ય…
ઘઉંની સ્ટોક મર્યાદા વધુ કડક બનાવાઈ
નવી દિલ્હી: સરકારે શુક્રવારે સંગ્રહખોરીને કાબૂમાં લેવા અને ભાવવધારાને રોકવા માટે જથ્થાબંધ વેપારીઓ, છૂટક વિક્રેતાઓ, મોટા વિક્રેતાઓ અને પ્રોસેસર્સ માટે સ્ટોક હોલ્ડિંગના ધોરણોને વધુ કડક બનાવ્યા હતા. મીડિયાને માહિતી આપતાં ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે વેપારીઓ/હોલસેલરો માટે સ્ટોક…
વર્લ્ડ કપ ૨૦૨૩: અમદાવાદ સ્ટેડિયમ સહિત પાંચ પિચને આઇસીસીએ આપ્યું એવરેજ રેટિંગ
દુબઇ: ભારતીય ક્રિકેટ ટીમ ગયા મહિને વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટાર્ગેટનો પીછો કરીને મેચ જીતી લીધી હતી. આ હાર બાદ કોચ રાહુલ દ્રવિડે બીસીસીઆઇ સાથેની બેઠકમાં નરેન્દ્ર મોદી…
યુરોપમાં ટી-૧૦ ક્રિકેટમાં બન્યો મહા રેકોર્ડ, એક બેટ્સમેને ૪૩ બોલમાં અણનમ ૧૯૩ રન ફટકારી મચાવ્યો તરખાટ
સ્પેન: ક્રિકેટની રમતમાં દરરોજ કોઈને કોઈ નવા રેકોર્ડ બને છે, પરંતુ યુરોપમાં એક ક્રિકેટરે રમેલી એક ઇનિંગ એક રેકોર્ડ નથી પરંતુ એક મહાન વર્લ્ડ રેકોર્ડ છે. હમઝા સલીમ ડાર નામના બેટ્સમેને યુરોપિયન ક્રિકેટની ટી-૧૦ મેચમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાને ચોંકાવી…
પારસી મરણ
નરગીશ શાપુર જામબુસરવાલા તે મરહુમ શાપુર પીરોજશા જામબુસરવાલાના વિધવા. તે ગુલ ઝરીર ઉડવાડીયા તથા હીનાતા જહાંગીર મેહતાના માતાજી. તે મરહુમો તેહમીના તથા જાલ માસ્તર્સના દીકરી. તે ઝરીર ઉડવાડીયા તથા જહાંગીર મેહતાના સાસુજી. તે ઝાલ ઉડવાડીયા, ઝારાહ ઉડવાડીયા, ઝીયારા મેહતા તથા…
હિન્દુ મરણ
મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયાઅ. સૌ. સુરેખાબેન તે સુરેશભાઈના ધર્મપત્ની. વિમલ-વિરલના માતુશ્રી. મોનીકા-હેમાના સાસુ. મહેક- વિરાજ- રાજના બા ગુરુવાર, ૭-૧૨-૨૩ના ગોલોકવાસ થયા છે. તેમની પ્રાર્થનાસભા ૧૦-૧૨-૨૩, રવિવારના ૪ થી ૬. ઠે. પી. ડી. ખખ્ખર હોલ, અસ્પી ઓડીટોરીયમ, નૂતન હાઈસ્કૂલની બાજુમાં,…

