- ઉત્સવ
ભારત અને ગણિતશાસ્ત્ર-પ્રાચીનથી અર્વાચીન
બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ ગણિતશાસ્ત્ર એ માત્ર શાસ્ત્ર નથી, પણ બ્રહ્માંડનું શાસ્ત્ર છે, બ્રહ્માંડ જ છે. તમે એક દિવસ ગણિતશાસ્ત્ર વગર ચલાવવાનો પ્રયત્ન કરો, તમને ખબર પડે કે તેમ કરવું ઘણું મુશ્કેલ જ નહીં પણ નામુમકીન પણ છે.…
- ઉત્સવ
ઇઝરાયલ-હમાસનું યુદ્ધ સટોડિયાઓના લાભાર્થે ખેલાયું હતું?
‘આ જંગનો ખરો વિજેતા’ કોઈ ત્રીજું તો નહીં નીકળેને? ! કેનવાસ -અભિમન્યુ મોદી દુનિયામાં અનેક ઘટના – દુર્ઘટના બનતી રહે છે. એમાંથી કેટલીક દુર્ઘટનાને લઈને વધુ પડતાં ટચી-સંવેદનશીલ થઇને તાત્કાલિક પ્રતિક્રિયા આપી દઈએ છીએ. આપણો આવો તેજાબી અભિપ્રાય કે ચર્ચાને…
- ઉત્સવ
મુંબઈમાં પાંજરાપોળની સ્થાપના રખડતા-કૂતરાઓ પ્રત્યે દયા દર્શાવવાની પ્રવૃત્તિમાંથી થવા પામી હતી
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા પાંજરાપોળ એટલે રખડતાં, નિરાધાર ઢોરો માટેનો આશ્રય એવો સામાન્ય અર્થં થાય છે, પરંતુ મુંબઈમાં ઈ.સ. ૧૮૩૦-૪૦ના દાયકામાં પાંજરાપોળની સ્થાપના રખડતા-હડકાયા કૂતરાઓ પ્રત્યે દયા દર્શાવવાની પ્રવૃત્તિમાંથી થવા પામી હતી. તે વખતે શેરીઓમાં તથા રસ્તાઓ ઉપર રખડતા…
- ઉત્સવ
બોમ્બ બ્લાસ્ટની જેમ સાયબર બ્લાસ્ટ સામે દરેકે સતર્ક રહેવું જોઈશે
સરકારી તંત્રો સજાગ બની રહ્યા છે, પરંતુ વ્યક્તિથી લઈ કંપની અને નાણાં સંસ્થાઓ સાવધાન ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા છેલ્લા અમુક સમયથી સાયબર ક્રાઈમના કિસ્સા એકધારા વધી રહ્યા છે, જેનો ભોગ હાલ વ્યક્તિથી લઈ બૅંકો-નાણાં સંસ્થાઓ, નાની -મોટી કંપનીઓ સતત બની…
- ઉત્સવ
દેશમાં આ બધું ચાલ્યા કરે…
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ જુઓ, આપણે ત્યાં થોડી ઘણી ગુંડાગીરી તો થયે જ રાખશે. હવે આપણે એવું સ્વીકારીને ચલાવી લેવું જોઈએ જે પ્રોફેશનલ ચોર છે, એ ચોરી કરશે. ભ્રષ્ટાચાર કર્યા વગર જેમને ચાલતું નથી તેઓ લાંચ લીધા વગર…
- ઉત્સવ
આપણને હિંસક ફિલ્મો જોવાની કેમ ગમે છે?
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી તાજેતરમાં રિલીઝ થયેલી રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ને અત્યાર સુધીની સૌથી હિંસક ફિલ્મ ગણાવાઈ રહી છે. જો કે, તેની વિચાર વગરની હિંસાને જોઈને ચાહકો નારાજ પણ થઇ ગયા છે અને ત્યાં સુધી બોલ્યા કે આના કરતાં તો…
- ઉત્સવ
તમામ યુનિવર્સિટી સર્વર ડાઉન રહે અને વિદ્યાર્થીઓએ જેટલા માર્કની પરીક્ષા હોય તેના કરતાં વધારે માર્ક મળતા રહે તેવી ભગવાનને પ્રાર્થના!!!
વ્યંગ -બી. એચ. વૈષ્ણવ યુનિવર્સિટી.,યુનિવર્સિટી એટલે વિશ્ર્વ વિદ્યાપીઠ. એક સમયે યુનિવર્સિટી એટલે મેધાવી, ઇન્ટેલેકચ્યુઅલ, સ્કોલર એટલે રચનાત્મક ખોપડી, વિદ્વાન,અભ્યાસુ ( હાલમાં અભ્યાસુ એટલે ગાઇડ થકી ,વડે અને ગાઇડલેખન માટે જીવતો પગારજીવી એટલે પ્રોફેસર કે વ્યાખ્યાતા એવી વ્યાખ્યાથી પદ વ્યાખ્યાયિત થયેલું…
- ઉત્સવ
સ્ટ્રીમિંગ ટેક્નોલોજી: દેખને વાલોને ક્યાં નહિ દેખા હોગા
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ માર્કેટ હોય કે મેન્યુફેક્ચરિંગ યુનિટ, સરઘસ હોય કે સ્ટાર્ટઅપ અને ફ્લેટનું સેમ્પલ હાઉસ હોય કે કોઈ ફંકશન વીડિયો સ્ટ્રીમિંગ ઇસ એવરીવેર. સ્ટેટસથી લઈને યુટ્યુબના શોર્ટ સુધી વીડિયો ક્લિપિંગ્સની અનોખી દુનિયાએ ઘણી બધી વસ્તુઓને વિઝિયુલાઈઝ કરી દીધી…
- ઉત્સવ
સિનેમાની સફ્રર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ (ભાગ બીજો)સિનેમામાં અંગના પ્રકાર ફિલ્મી ગીતોમાં નાયક નાયિકાની પ્રશંસા કરતો હોય છે. ધ્યાનથી સાંભળવામાં આવે તો એવું જાણવા મળે છે કે તે નાયિકાની નહીં તેના વાળની પ્રશંસા કરે છે, ગાલની પ્રશંસા કરે છે, આંખોની…
- ઉત્સવ
માણસની મહત્ત્વાકાંક્ષા તેને અકલ્પ્ય ઊંચાઈ પર પહોંચાડી શકે છે
મિઝોરમના ખેડૂતના ઘરે જન્મીને મુખ્યમંત્રીપદ સુધી પહોંચેલા લાલદુહોમાની અનોખી જીવન સફર સુખનો પાસવર્ડ -આશુ પટેલ થોડા દિવસો અગાઉ આપણા દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ગઈ એ પછી છત્તીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને તેલંગણા પર જ લોકોની વધુ નજર હતી,…