- વેપાર
નિફ્ટીએ ત્રણ વર્ષનો રેકોર્ડ તોડયો, ૨૧૦૦૦ની સપાટી વેંત છેટે: અપટ્રેન્ડ અકબંધ, નવી પ્રતિકારક સપાટી ૨૧,૫૫૦ના સ્તરે
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઇ: નિફ્ટીએ પાછલા સપ્તાહે ત્રણ વર્ષનો રેકોર્ડ તોડીને રોકાણકારોની રાજીના રેડ કરી દીધાં છે. નિફ્ટીએ એક તબક્કે ૨૧૦૦૦ની સપાટી પાર કરી નાંખી હતી પરંતુ તે હજુ એક વેંત દૂર જ રહી છે. નિષ્ણાતો ભાખે છે કે શેરબજાર…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૧૦-૧૨-૨૦૨૩ થી તા. ૧૬-૧૨-૨૦૨૩ રવિવાર, કાર્તિક વદ-૧૨, તા. ૧૦મી ડિસેમ્બર, ૨૦૨૩. નક્ષત્ર સ્વાતિ સવારે ક. ૧૧-૪૯ સુધી, પછી વિશાખા. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. પ્રદોષ. શુભ દિવસ. સોમવાર, કાર્તિક વદ-૧૩, તા. ૧૧મી, નક્ષત્ર વિશાખા બપોરે ક. ૧૨-૧૩ સુધી, પછી…
આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌરહેમંતૠતુ), શનિવાર, તા. ૯-૧૨-૨૦૨૩, ઉત્પતિ ભાગવત એકાદશી ભારતીય દિનાંક ૧૮, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૧૨પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩પારસી કદમી રોજ…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૦-૧૨-૨૦૨૩ થી તા. ૧૬-૧૨-૨૦૨૩ ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં વૃશ્ર્ચિકમાંથી તા. ૧૬મીએ ધનુ રાશિમાં સંક્રમણ કરે છે. મંગળ માર્ગી, સમગતિએ વૃશ્ર્ચિક રાશિમાં સમગ્ર સપ્તાહમાં ભ્રમણ કરે છે. વક્રી બુધ મિશ્ર ગતિએ ધનુ રાશિમાં સમગ્ર સપ્તાહમાં ભ્રમણ…
- ઉત્સવ
એડવાન્ટેજ ઈન્ડિયા વિદેશમાં ભારત વિરોધી આતંકીઓની હત્યાનો સિલસિલો
ભારત આ ડેન્જરસ ગેમમાં સંડોવાયેલું હોય તો પણ દેશની સુરક્ષા માટે કંઈ પણ કરવાનો ભારતને અધિકાર જરુર છે , પણ… કવર સ્ટોરી -વિજય વ્યાસ અમેરિકાએ ભારત પર ખાલિસ્તાનવાદ આતંકવાદી ગુરવતપંતસિંહ પન્નુનની હત્યાનું કાવતરું રચવાનો આક્ષેપ કર્યો એ મુદ્દો ગાજી રહ્યો…
- ઉત્સવ
આક્વા વિદા
મધુ રાયની વાર્તા -મધુ રાય (ગતાંગથી ચાલુ)પૂર્વવિચાર વિના કદી કશું ન કરનાર એકલી એકલી જેનિફર આયનામાં જોઈને પોતાના પ્રતિબિમ્બને આંખ મારે છે. વ્હોટ? પોતે જેનિફર ન્યુમન છે? નો નો નો. જેનિફરે અરીસાને કહે છે, “આઇ એમ જેનિફર ન્યુમન નહીં ન્યુવુમન…
- ઉત્સવ
કન્ઝ્યુમરને જાણવો છે તો ફિલ્મો જોવો
બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી માર્કેટિંગના વિવિધ પાસાઓમાં એક મહત્ત્વનું પાસુ એટલે તમે તમારા ગ્રાહકને કેટલો જાણો છો. ક્ધઝ્યુમર બિહેવિયર અર્થાત ઉપભોક્તાની વર્તણૂકનો આપણો અભ્યાસ કેટલો છે. ક્ધઝ્યુમરના અભ્યાસ માટે બ્રાન્ડ, રિસર્ચ પર આધાર રાખે છે. આપણા દેશમાં જ્યાં…
- ઉત્સવ
ખાખી મની-૬
ઉદયસિંહે પલટી મારી.? જે કાલ રાત સુધી કહેતો હતો કે ચાર ભાગ પડશે. સરખા ભાગે કે સરખા ભોગે.’ અનિલ રાવલ ઇમામ અને હરપાલસિંઘની સીધી ચીમકીથી ડરી ગયેલા બસરાએ સૌથી પહેલાં પોતાની કાર ચોરાઇ હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાંનોંધાવી દીધી અને…
- ઉત્સવ
આખી કેરી
ટૂંકી વાર્તા -ભરત વૈષ્ણવ એનું નામ નમિતા.એનું ખ્વાબ સાંભળો તો ફૂંસ દઈને હસી જ પડો. ખરતા તારાને જોઈને વિશ કરે એ સાંભળો તમને આ છોકરી ક્રેક જ લાગે ! આમ, પણ છોકરી, એ પણ રૂપ રૂપના અંબાર હોય તેના મગજનો…
- ઉત્સવ
કશું ન નીપજે એકથી, ફોકટ મન ફુલાય,કમાડ અને તાળું મળી ઘરનું રક્ષણ થાય
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી કાવ્ય – કવિતાને રસ ઉત્પન્ન કરનારી વાણી તરીકે અનન્ય ઓળખ મળી છે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ કહેવતનો ઉપયોગ ભલે મજાકના સ્વરમાં કે કટાક્ષ સ્વરૂપે થતો હોય, એનો ભાવાર્થ ઘણો ઊંડો છે. એ…