વિધાનસભામાં જય શ્રીરામના નારા સાથે રામ મંદિર પ્રતિષ્ઠા પ્રસ્તાવ સર્વાનુમતે સ્વીકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરાવીને કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાને વધુ બળવત્તર કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો.મુખ્ય પ્રધાને ઐતિહાસિક ઠરાવ રજૂ કરતા કહ્યું…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), મંગળવાર, તા. 6-2-2024ભારતીય દિનાંક 17, માહે માઘ, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, પૌષ વદ-11જૈન વીર સંવત 2550, માહે પૌષ, તિથિ વદ-11પારસી શહેનશાહી રોજ 25મો અશીશવંધ, માહે 6ઠ્ઠો શહેરેવર, સને 1393પારસી…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?સોયના આકારના પાન ધરાવતા આ સુગંધી છોડની ઓળખાણ પડી? ચાર રંગના પુષ્પ એના પર ઊગે છે અને એના ઔષધીય ગુણ પણ મહત્ત્વ ધરાવે છે. અ) Calendula બ) Fennel ક) Rosemary ડ) Basil ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA…
- તરોતાઝા
તીખાં ચટપટા સ્વાદવાળાં `વોટર ક્રેસ’ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક વોટર ક્રેસ એક પાણીમાં ઊગતી ભાજી છે, જેને કોબી, બ્રોકલી, કેલ, બ્રસેલ્સ સ્પ્રાઉટના પરિવારની ગણી શકાય. ટૂંકમાં કહીએ તો ક્રિસિફેરસ પરિવાર સાથે સંબંધ ધરાવતી ભાજી ગણી શકાય. ભારતીયો તેને જલકુંભી' કેચાંસૌર’ના નામે ઓળખે છે. પાણીમાં…
- તરોતાઝા
તણાવપૂર્ણ બોર્ડ પરીક્ષા દરમિયાન કેવી હોવી જોઈએ વિદ્યાર્થીઓની ખાણીપીણી?
આરોગ્ય એક્સપ્રેસ – નીલમ અરોરા બોર્ડની પરીક્ષાઓ પહેલા મનોવૈજ્ઞાનિકો ગમે તેટલું કહેતા હોય, વિદ્યાર્થીઓએ પરીક્ષાઓને કારણે તણાવમાં ન આવવું જોઈએ, કારણ કે આ પરીક્ષાઓ જીવનની કસોટીમાં પાસ થતી નથી. આમ છતાં વાસ્તવિકતા એ છે કે બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ જ…
શિંદે વિરુદ્ધ ભાજપ વિધાન સભ્યના દાવાઓ પછી કેમ તપાસ એજન્સી એક્શનમાં આવી નથી?: ઉદ્ધવ
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે રત્નાગિરી જિલ્લાના રાજાપુર તાલુકામાં એક જાહેર રેલીમાં પૂછ્યું કે ભાજપના વિધાન સભ્ય ગણપત ગાયકવાડે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરોડો રૂપિયા આપવાના હોવાનો દાવો કર્યા પછી શા માટે કોઈ તપાસ એજન્સી હરકતમાં આવી…
પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલી આરોપી યુવતી પરેલમાં ઝડપાઈ
બાથરૂમની બારીમાંથી બહાર નીકળી પાઈપથી નીચે ઊતરીને યુવતી ભાગી ગઈ હતી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયેલી લૂંટના કેસની આરોપી યુવતીને ક્રાઈમ બ્રાન્ચે પરેલ વિસ્તારમાંથી પકડી પાડી હતી. પૂછપરછ દરમિયાન બાથરૂમમાં ગયેલી યુવતી બારીમાંથી બહાર નીકળી પાઈપથી નીચે…
ગોવામાં વૃદ્ધ વેપારીની હત્યા બાદ લૂંટ ચલાવીને તેની કાર લઇ ભાગેલા યુગલને નવી મુંબઈ પોલીસે પકડી પાડ્યું
મુંબઈ: ગોવામાં 77 વર્ષના વૃદ્ધ વેપારીની હત્યા કર્યા બાદ તેના શરીર પરના દાગીના લૂંટીને તેની કાર લઇને ભાગેલા યુગલને નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું હતું. ભોપાલમાં રહેતા યુગલ પાસેથી રૂ. 47.82 લાખની મતા જપ્ત કરવામાં આવી હોઇ બંનેને વધુ…
રિડેવલપમેન્ટના રહેવાસીઓને મહારેરાનું રક્ષણ મળશે?
મુંબઈ: મુંબઈ, થાણે, નવી મુંબઈ, પુણે વગેરે શહેરોમાં જૂની ઇમારતોના પુન:વિકાસના પ્રકલ્પો માટે પણ ‘મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ ઓથોરિટી’ (મહારેરા) અન્વયે રક્ષણ પૂરું પાડવા બાબત ‘રેરા’ અધિકારીઓ દ્વારા મોકલાયેલી દરખાસ્ત ઉપર રાજ્યના ન્યાય અને કાયદા વિભાગે અનુકૂળ અને પ્રતિકૂળ એમ બંને…
ડ્રગ લાઈસન્સ સસ્પેન્ડ કરવાને બદલે દંડાત્મક કાર્યવાહીની દરખાસ્ત
સસ્પેન્શન રદ કરવાનો અધિકાર માત્ર પ્રધાનને! મુંબઈ: તાજેતરમાં હાઈ કોર્ટે એ વાત સામે વાંધો ઉઠાવ્યો હતો કે દવાની દુકાનોના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા પછી તેને રદ કરવાનો અધિકાર માત્ર પ્રધાનને જ છે અને પ્રધાન દ્વારા સત્વરે નિર્ણય લેવામાં આવતો નથી. તેના…