આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), મંગળવાર, તા. ૧૨-૧૨-૨૦૨૩, શ્રી રંગઅવધૂત પુણ્યતિથિ (નારેશ્ર્વર)ભારતીય દિનાંક ૨૧, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૩૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૩૦પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૪થો…
નાનો પણ રાઈનો દાણોરાઈ અને સરસવ ખૂબ ઊપયોગી છે
આજકાલ આપણે બધા એટલી બધી હાડમારી ભરી જીવન જીવી રહ્યા છીએ અને એવા સમયે રાતે શાંતિવાળી ઊંઘ તો ક્યાં આવે? આપણામાંથી મોટાભાગના લોકો તણાવ અને ભાગદોડભરી લાઈફના કારણે રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડાતા હશે અને જો રાતના સમયે પૂરી…
- તરોતાઝા
ઉગે છે રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં… (૨)
‘સૂર્યનમસ્કારની ક્રિયાઓ બાર પણ ફાયદા હજાર કવર સ્ટોરી -મુકેશ પંડયા શિયાળામાં કૂમળો તડકો તમારા આંગણે આવે ત્યારે સૂર્ય નમસ્કાર કરવાનું ભૂલતા નહીં. સૂર્યનમસ્કાર એ ઉત્તમ કસરત નહીં, પણ કસરતોનો સમૂહ છે. કોઇ તમને નાનકડી ભેટ આપે ત્યારે એમ કહે છે…
- તરોતાઝા
શ્ર્વાસ-ઉચ્છ્વાસનાં જ્ઞાન-વિજ્ઞાન-અજ્ઞાન
આપણી કાયાને ધબકતી રાખે-ચેતનવંતી રાખે એ શ્ર્વાસ- ઉચ્છવાસ વિશે આપણે કેટલું જાણીએ છીએ ? ‘આરોગ્ય + પ્લસ ’ -ભરત ઘેલાણી જાણીતા યુવા કવિ પ્રણવ પંડ્યા એક નિયમિત કોલમ લખે છે,જેનું નામછે : શ્ર્વાસનું રિ-ચાર્જ . નામ રુપકડું છે- પહેલી નજરે…
- તરોતાઝા
લોટના સ્વરૂપમાં સર્વવ્યાપી રાક્ષસ…
જ્યાં જ્યાં નજર આપણી પડે ત્યાં ત્યાં છે આ લલચામણો પદાર્થ તંદુરસ્તી-મનદુરસ્તી -અભિમન્યુ મોદી પાસ્તા ખાઈએ એમાં મેંદો… મેગી કે આટા મેગી હોય તો એમાં પણ મેંદો… પુડિંગ કે કેક લઈએ એમાં પણ મેંદો… બ્રેડ અને બિસ્કિટમાં તો ઠીક,સોયા સ્ટિક…
- તરોતાઝા
દેખાવે નાના અમથાં એલચી કેળામાં સમાયેલો છે પૌષ્ટિક્તાનો ખજાનો
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક કેળાનું નામ પડતાં જ આપણી આંખ સમક્ષ લાંબા પીળા કે લીલા કેળા દેખાય. બજારમાં કેળાની વિવિધ પ્રકારની વેરાયટી જોવા મળે છે. નાના-મોટા તેમ જ લાલ રંગના કેળા મળતાં હોય છે. તેમાંના એક એટલે એલચી કેળાં. દેખાવે…
- તરોતાઝા
અમૂલ્ય આંખોનું જતન કરો
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા આપણે જેના દ્વારા આપણી આસપાસની અદ્ભુત દુનિયા નિહાળી શકીએ છીએ. જેને આપણે આંખો કહીએ છીએ. સજીવ અંગોમાં આંખ કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે. માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે તે આપણને…
- તરોતાઝા
આકારકરભ – અક્કલકરો(એક ઉપયોગી ઔષધ)
આરોગ્ય એક્સપ્રેસ -મનોજ જોશી ‘મન’ અક્કલકરો આયુર્વેદ ચિકિત્સામાં વપરાતી જાણીતી જડીબુટ્ટી છે.યુનાની વૈદકમાં પણ તેનો ઘણો વ્યાપક ઉપયોગ આજે પણ થાય છે. સામાન્ય રીતે આયુર્વેદનાં ઔષધોનાં નામ પ્રમાણે ગુણ હોય છે.એટલે કોઈ પૂછે છે પણ ખરા કે અક્કલકરાના સેવનથી અક્કલ…
- તરોતાઝા
આ સપ્તાહના અંતે “ધન સંક્રાંતિ પ્રારંભ થવાથી ધનારક, કમુરતા કે સામી ઉતરાયણ તરીકે ઓળખાશે
આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળમાંરાજાદી ગ્રહ સૂર્ય વૃશ્ર્ચિક રાશિ,તા.૧૬ ધન રાશિમાં પ્રવેશ મંગળ વૃશ્ર્ચિક રાશિબુધ ધન રાશિ તા.૧૩ થી વક્રીભ્રમણ ગુરુ મેષ રાશિ વક્રીભ્રમણ શુક્ર તુલા રાશિ શનિ – કુંભ(સ્વગૃહી) રાશિ રાહુ- મીન રાશિ વક્રીભ્રમણ કેતુ- ક્ધયા…
- તરોતાઝા
ગૌમૂત્ર કે અમૃત?
પંચગવ્યનું પંચાંગ -પ્રફુલકુમાર કોટેલિયા આયુર્વેદમાં ગૌમૂત્રને એક દિવ્ય ઔષધિ માનવામાં આવે છે. ગૌમુત્રનો ઉપયોગ પ્રાચીન કાળથી રોગોને દૂર કરવામાં થઈ રહ્યો છે. ગૌમૂત્રને સવાર સાંજ દવાના સ્વરૂપે લેવામાં આવે તો ત્વચાનાં રોગ, નેત્ર રોગ, મહિલાઓનાં અધિકાંશ રોગ, કિડની રોગ, હૃદય…