- તરોતાઝા
આ સપ્તાહના અંતે “ધન સંક્રાંતિ પ્રારંભ થવાથી ધનારક, કમુરતા કે સામી ઉતરાયણ તરીકે ઓળખાશે
આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળમાંરાજાદી ગ્રહ સૂર્ય વૃશ્ર્ચિક રાશિ,તા.૧૬ ધન રાશિમાં પ્રવેશ મંગળ વૃશ્ર્ચિક રાશિબુધ ધન રાશિ તા.૧૩ થી વક્રીભ્રમણ ગુરુ મેષ રાશિ વક્રીભ્રમણ શુક્ર તુલા રાશિ શનિ – કુંભ(સ્વગૃહી) રાશિ રાહુ- મીન રાશિ વક્રીભ્રમણ કેતુ- ક્ધયા…
- તરોતાઝા
ગૌમૂત્ર કે અમૃત?
પંચગવ્યનું પંચાંગ -પ્રફુલકુમાર કોટેલિયા આયુર્વેદમાં ગૌમૂત્રને એક દિવ્ય ઔષધિ માનવામાં આવે છે. ગૌમુત્રનો ઉપયોગ પ્રાચીન કાળથી રોગોને દૂર કરવામાં થઈ રહ્યો છે. ગૌમૂત્રને સવાર સાંજ દવાના સ્વરૂપે લેવામાં આવે તો ત્વચાનાં રોગ, નેત્ર રોગ, મહિલાઓનાં અધિકાંશ રોગ, કિડની રોગ, હૃદય…
- તરોતાઝા
ખાંડ ખાવી દરેક વખતે નુકસાન કારક નથી ખાંડના ફાયદા પણ છે
હેલ્થ વેલ્થ -નીધિ ભટ્ટ શું ખાંડ ખાવાથી ખરેખર ડાયાબિટીસ થાય છે?હાલના સમયમાં દરેકના ઘરમાં ખાંડનો ઉપયોગ થાય છે. શરૂઆત કરીએ તો સવારની ચાની ચૂસકીથી જ ભારતીયો ખાંડ ખાતા હોય છે. જ્યારે ચીનની વાત કરીએ તો મોટાભાગના લોકો માને છે કે…
- આમચી મુંબઈ
રાજ્યમાં પાણી મોંઘું, પણ દૂધ સસ્તું!
મુંબઈ: રાજ્યમાં દૂધ ઉત્પાદકો દ્વારા ત્રણ અઠવાડિયાથી દૂધના દરમાં વધારાની માગણી સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ રાજ્ય સરકાર તરફથી તેમની માગણીઓને નજરઅંદાજ કરવામાં આવી રહી હોવાનું જણાઇ રહ્યું છે. હાલમાં મહારાષ્ટ્રમાં હોટેલોમાં વેચવામાં આવતી પાણીની બંધ બોટલના દર…
- આમચી મુંબઈ
મરીન ડ્રાઇવથી વરલી સુધીના કોસ્ટલ રોડનો ૨૦૨૪થી પ્રારંભ: શિંદે
(અમય ખરાડે) મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે કોસ્ટલ રોડનો પ્રથમ તબક્કો જાન્યુઆરી ૨૦૨૪માં ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવશે. તેનાથી મુંબઈમાં ટ્રાફિકજામની સમસ્યા ઘણી હદ સુધી દૂર થઈ જશે. આ કોસ્ટલ રોડ મરીન ડ્રાઈવથી વરલી સુધીનો છે,…
૩૦૦ ભક્તો પગપાળા અયોધ્યા જવા રવાના
રામ મંદિર માટે શિંદેએ વડા પ્રધાનનો આભાર માન્યો થાણા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું બાંધકામ કરી કરોડો દેશવાસીઓનાં સપનાં સાકાર કરવા બદલ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. અયોધ્યા જવા પગપાળા નીકળેલા…
કાંદા નિકાસ પર પ્રતિબંધ: આજે મુંબઈ-આગ્રા હાઇવે પર આંદોલન
શરદ પવાર પણ સામેલ થવાની શક્યતા નાશિક: કેન્દ્ર સરકાર દ્વારા કાંદા (ડુંગળી)ના નિકાસ પર અચાનક પ્રતિબંધ લાદતા તેનો પ્રતિસાદ મહારાષ્ટ્રમાં પણ દેખાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ કરવા ભૂતપૂર્વ કૃષિ પ્રધાન અને એનસીપીના વડા શરદ પવાર તીવ્ર આંદોલન…
કપટપૂર્વક ૨૪ લાખના શૅર્સ પોતાના નામે કરાવી લેનારો અમદાવાદથી પકડાયો
મુંબઈ: સમાન નામનો લાભ ઉઠાવી કથિત રીતે કપટપૂર્વક ૨૪ લાખ રૂપિયાના શૅર્સ પોતાના નામે કરાવી લેનારા અમદાવાદના વતનીની મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ધરપકડ કરી હતી. પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ વિક્રમ શંકરલાલ શાહ તરીકે થઈ હતી. આરોપીએ પોતાના અને…
વિદ્યાર્થીઓને તાણમુક્ત કરવા આઇઆઇટીમાં ‘રિચાર્જ ઝોન’ યોગની સાથે ફૂટ સ્પા જેવી સુવિધાઓ
મુંબઈ: વિદ્યાર્થીઓએ તાણ અને ચિંતામાંથી મુક્ત કરવા આંતરિક શક્તિ વધારવા પર ભાર મૂકવો જોઈએ. આ હેતુ માટે આઇઆઇટી-બોમ્બેમાં ‘રિચાર્જ ઝોન’ બનાવવામાં આવ્યો છે. આઇઆઇટી કેમ્પસમાં તાજેતરમાં શરૂ થયેલા પ્લેસમેન્ટના સ્ટ્રેસને દૂર કરવા અને વિદ્યાર્થીઓને ખુશ રાખવા મહત્ત્વના પગલાં લેવામાં આવ્યા…
- આમચી મુંબઈ
ક્રિસમસની તૈયારી…
ક્રિસમસને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારોમાં સજાવટ માટેની સામગ્રીનું વેચાણ શરૂ થઇ ગયું છે. સાંતાક્લોઝનો પોશાક, પૂતળા, ક્રિસમસ ટ્રી વગેરેનું વેચાણ શરૂ થઇ ગયું છે. (અમય ખરાડે)