શિયાળુ સત્ર કાંદાની નિકાસ પર પ્રતિબંધ સામે વિપક્ષોની ધમાલ
મુંબઈ: કેન્દ્ર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવા સામે વિરોધ પક્ષોએ વિધાનભવન બિલ્ડિંગની બહાર વિરોધ નોંધાવ્યો હતો. વિધાનસભાના શિયાળુ સત્રના ત્રીજા દિવસે ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ કેટલાક વિધાનસભ્યોએ વિરોધના ચિહ્ન તરીકે ડુંગળીનો હાર પહેર્યો હતો. વિધાનસભામાં વિરોધ…
આર્ટિકલ ૩૭૦ને સુપ્રીમ કોર્ટની બહાલી
બાળાસાહેબની ઈચ્છા આજે મોદીજીની હિંમતને લીધે પૂરી થઈ મુખ્ય પ્રધાન શિંદેમુંબઈ: ભાજપ દ્વારા વર્ષ ૨૦૧૯માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ આ નિર્ણયને પાછો ખેંચવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સોમવારે આદાલતે કેન્દ્ર…
મુંબઈમાં ૯૫ ટકા દુકાનોનાં નામનાં પાટિયાં મરાઠીમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મુંબઈમાં તમામ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટના નામના બોર્ડ મરાઠી દેવનાગરી લિપીમાં લખવા ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈમાં જુદા જુદા વોર્ડમાં ઈન્સ્પેકશન કરવામાં આવી રહ્યું છે, જેમાં અત્યાર સુધી મુંબઈમાં…
શિંદે ઈન એકશન મોડ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના રસ્તાની સફાઈને મુદ્દે પાલિકાના અધિકારીને શૉ-કોઝ નોટિસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાનની મુલાકાત દરમિયાન વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના રસ્તાઓ અસ્વચ્છ જણાઈ આવતા મુંબઈ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મેકેનિકલ સ્વીપિંગ મશીનનો ઉપયોગ કર્યા પછી રસ્તાઓની સંતોષકારક સફાઈની ખાતરી નહીં કરવા બદલ…
ઇથેનોલ પ્રતિબંધને કારણે ખાંડ ઉદ્યોગ સંકટમાં
નાગપુર, હિંગોલી: શેરડીનો રસ અને ખાંડના અર્કમાંથી ઇથેનોલના ઉત્પાદન પર કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે ખાંડ ઉદ્યોગને મોટા સંકટનો સામનો કરવો પડી રહ્યોે છે. આ નિર્ણયની મોટી અસર ફેક્ટરીઓની કાર્યકારી મૂડી તેમજ બૅન્ક લોનના વિકલ્પ તરીકે શેરડીના વાજબી…
છૂટા પૈસાની કટકટથી મુક્તિ એસટી બસમાં હવે ડિજિટલ પેમેન્ટની સુવિધા
મુંબઈ: એસટી (રાજ્ય પરિવહન નિગમ)ની બસમાં પ્રવાસ કરતાં પ્રવાસીઓને અનેક વખત ટિકિટો ખરીદવા છુટ્ટા પૈસાની સમસ્યા નડતી હોય છે. આ બાબતને લઈને અનેક વિવાદ થતા હોવાને કારણે હવે એસટી મહામંડળ દ્વારા આ ટિકિટો ખરીદવા માટે ડિજિટલના માર્ગે જવાનો વિકલ્પ અપનાવ્યો…
શાળાના મિડ-ડે મિલમાં ઈંડાં આપવાના નિર્ણયનો વિરોધ
મુંબઈ: મહરાષ્ટ્ર સરકાર દ્વારા શાળાઓના મિડ-ડે મિલમાં ઈંડા આપવાના નિર્ણયને લઈને ભાજપ અને શિવસેના શિંદે જુથના અનેક પ્રધાનો અને કાર્યકરોમાં નારાજગી દેખાઈ રહી છે. શિવસેના અને ભાજપના અનેક સભ્યોએ આ મામલે મુખ્ય પ્રધાન એંકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર…
એસટી કર્મચારી બેંકની સ્થિતિ ગંભીર, બે મહિનામાં તપાસ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એસ.ટી. બેંકની અવસ્થા અત્યંત કફોડી થઈ ગઈ હોવાથી રાજ્ય સરકારે તેની સ્થિતિ પર દ્યાન આપવું આવશ્યક છે, એવી માગણી વિધાન પરિષદમાં પ્રશ્ર્ન કાળમાં ભાજપના વિધાનસભ્ય પ્રવીણ દરેકરે કરી હતી. તેમને સહકાર ખાતાના પ્રધાન દિલીપ વળસે-પાટીલે સકારાત્મક પ્રતિસાદ…
કલમ ૩૭૦ રદ, રદ, રદ: સુપ્રીમ
જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાનો અને સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ચૂંટણી યોજવાનો આદેશ નવી દિલ્હી: બંધારણની કલમ ૩૭૦ રદ કરવાનો સરકારનો નિર્ણય યોગ્ય હોવાનું જણાવતો ચુકાદો તેમ જ જમ્મુ-કાશ્મીરને વહેલામાં વહેલી તકે ફરી રાજ્યનો દરજ્જો આપવાનો અને સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં વિધાનસભાની ચૂંટણી…
ગુજરાતમાં સિંગતેલના ભાવમાં ભડકો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ફરી સિંગતેલના ભાવમાં રૂ.૮૦નો વધારો થયો હતો. સિંગતેલના ૧૫ કિલા ડબ્બાનો ભાવ રૂ. ૨૭૦૦થી ૨૮૦૦ થયો છે. રાજ્યમાં મગફળીની મોટી આવક છતાં ભાવમાં ઘટાડો થતો નથી. જેના પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છેપ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ચાલુ…