- ઈન્ટરવલ
ખાદ્ય પદાર્થોમાં ભારેખમ ભેળસેળનકલમાં અતિશય ભરમાર !
ભેળસેળ એક અક્ષમ્ય અપરાધ છે. છેક ઈસ્વીસન પૂર્વે ૩૦૦ માં પણ ધાન્યો તથા ખાદ્ય ચરબીઓમાં થતી ભેળસેળ માટે ત્યારે થતાં દંડના અનેક ઉલ્લેખ અર્થશાસ્ત્રમાં મળી આવે છે. મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા વિશ્ર્વભરમાં આધ્યાત્મ અને ધાર્મિક બાબતમાં ભારતને અગે્રસર માનવામાં આવે…
- ઈન્ટરવલ
જાણી લો એવી ટ્રીક કે પાડા ભલે લડે, પણ ખુરશીનો તો ખો ન નીકળે…!
આ કરામત સાવ સરળ છે : તમામ રાજકીય પક્ષોની ઑફિસમાંથી ખુરશી- ટેબલ- ટિપોઇ હટાવી દો પછી જૂવો મજા! ફોકસ -ભરત વૈષ્ણવ કહે છે કે ગાંધીનગરનું બિન- સત્તાવાર નામ ખુરશીનગર’ કેખુર્શીદાબાદ’ છે. અહીંના હર ઇમારતની હરેક ઇંચમાં ખુરશીની અનટોલ્ડ અનસંગ હીરો…
કાલબાદેવીની આંગડિયા પેઢીમાં ચાર કરોડની લૂંટ: ૩૦ કલાકમાં છ આરોપીની ધરપકડ
પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગરના આરોપીઓને ફિલ્મી ઢબે પીછો કરી પાલઘર નજીક પકડ્યા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના કાલબાદેવી પરિસરમાં આવેલી આંગડિયા પેઢીમાં બે કર્મચારીને બાંધી દીધા પછી ચાર કરોડથી વધુની રોકડની લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. ઘટનાની…
- આમચી મુંબઈ
શક્તિ પ્રદર્શન:
નેવી વીક દરમિયાન ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે નૌકાદળના જવાનો દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. ૧૪મી ડિસેમ્બરે નૌકાદળ દ્વારા ભારતીય શક્તિ પ્રદર્શન કરવામાં આવશે.(જયપ્રકાશ કેળકર)
શિયાળુ સત્ર કાંદાની નિકાસ પર પ્રતિબંધ સામે વિપક્ષોની ધમાલ
મુંબઈ: કેન્દ્ર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવા સામે વિરોધ પક્ષોએ વિધાનભવન બિલ્ડિંગની બહાર વિરોધ નોંધાવ્યો હતો. વિધાનસભાના શિયાળુ સત્રના ત્રીજા દિવસે ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ કેટલાક વિધાનસભ્યોએ વિરોધના ચિહ્ન તરીકે ડુંગળીનો હાર પહેર્યો હતો. વિધાનસભામાં વિરોધ…
આર્ટિકલ ૩૭૦ને સુપ્રીમ કોર્ટની બહાલી
બાળાસાહેબની ઈચ્છા આજે મોદીજીની હિંમતને લીધે પૂરી થઈ મુખ્ય પ્રધાન શિંદેમુંબઈ: ભાજપ દ્વારા વર્ષ ૨૦૧૯માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ આ નિર્ણયને પાછો ખેંચવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સોમવારે આદાલતે કેન્દ્ર…
મુંબઈમાં ૯૫ ટકા દુકાનોનાં નામનાં પાટિયાં મરાઠીમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મુંબઈમાં તમામ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટના નામના બોર્ડ મરાઠી દેવનાગરી લિપીમાં લખવા ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈમાં જુદા જુદા વોર્ડમાં ઈન્સ્પેકશન કરવામાં આવી રહ્યું છે, જેમાં અત્યાર સુધી મુંબઈમાં…
શિંદે ઈન એકશન મોડ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના રસ્તાની સફાઈને મુદ્દે પાલિકાના અધિકારીને શૉ-કોઝ નોટિસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાનની મુલાકાત દરમિયાન વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના રસ્તાઓ અસ્વચ્છ જણાઈ આવતા મુંબઈ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મેકેનિકલ સ્વીપિંગ મશીનનો ઉપયોગ કર્યા પછી રસ્તાઓની સંતોષકારક સફાઈની ખાતરી નહીં કરવા બદલ…
ઇથેનોલ પ્રતિબંધને કારણે ખાંડ ઉદ્યોગ સંકટમાં
નાગપુર, હિંગોલી: શેરડીનો રસ અને ખાંડના અર્કમાંથી ઇથેનોલના ઉત્પાદન પર કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે ખાંડ ઉદ્યોગને મોટા સંકટનો સામનો કરવો પડી રહ્યોે છે. આ નિર્ણયની મોટી અસર ફેક્ટરીઓની કાર્યકારી મૂડી તેમજ બૅન્ક લોનના વિકલ્પ તરીકે શેરડીના વાજબી…
છૂટા પૈસાની કટકટથી મુક્તિ એસટી બસમાં હવે ડિજિટલ પેમેન્ટની સુવિધા
મુંબઈ: એસટી (રાજ્ય પરિવહન નિગમ)ની બસમાં પ્રવાસ કરતાં પ્રવાસીઓને અનેક વખત ટિકિટો ખરીદવા છુટ્ટા પૈસાની સમસ્યા નડતી હોય છે. આ બાબતને લઈને અનેક વિવાદ થતા હોવાને કારણે હવે એસટી મહામંડળ દ્વારા આ ટિકિટો ખરીદવા માટે ડિજિટલના માર્ગે જવાનો વિકલ્પ અપનાવ્યો…