Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • શેર બજાર

    રેકોર્ડ બ્રેકિંગ આગેકૂચ બાદ આખલાએ પોરો ખાધો, નિફ્ટીની ૨૦,૯૦૦ સુધી પીછેહઠ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારમાંથી સારા સંકેત છતાં ઇન્ફલેશનના આંકડાની જાહેરાત અગાુની સાવચેતી વચ્ચે ઊંચા મથાળે વેચવાલી નીકળતાં સેન્સેક્સના ૭૦,૦૦૦ અને નિફ્ટીના ૨૧,૦૦૦ પાર કરવાના પ્રયાસો નિષ્ફળ રહ્યાં હતાં. સેન્સેક્સ સત્રને અંતે ૩૭૭.૫૦ પોઇન્ટના ઘટાડા સાથે ૬૯,૫૫૧ પોઇન્ટની અને નિફટી ૯૦.૭૦…

  • વેપાર

    ચાંદીમાં ₹ ૧૭૩નો અને સોનામાં ₹ ૧૭૫નો ઘટાડો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ થતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો, પરંતુ આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા અને આજથી શરૂ થઈ…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ

    મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક અને આજે મોડી સાંજે ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટાની જાહેરાત પૂર્વે સાવચેતીના અભિગમ વચ્ચે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ વેચવાલીનું દબાણ વધુ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), બુધવાર, તા. ૧૩-૧૨-૨૦૨૩,માર્તંડ ભૈરવષડ્રાત્રૌત્સવારંભભારતીય દિનાંક ૨૨, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૧પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન, માહે ૪થો તીર, સને ૧૩૯૩પારસી…

  • એકસ્ટ્રા અફેર

    શિવરાજ મામા ફરી મુખ્ય પ્રધાનપદને લાયક હતા

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભાજપે અંતે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્ય પ્રધાનઓના નામની જાહેરાત કરી દીધી અને વધુ ત્રણ નેતાને માર્ગદર્શક મંડળમાં નાંખી દીધા. ભાજપના ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો શિવરાજસિંહ ચૌહાણ, ડૉ. રમણસિંહ અને વસુંધરા રાજે વધુ એક તક…

  • ઈન્ટરવલ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • ઈન્ટરવલ

    સેન્સેક્સ સિત્તેરનો થશે, હિરક મહોત્સવ ક્યારે?

    આખલો આજકાલ ફોર્મમાં છે. શેરબજાર પાછલા શુક્રવારથી રોજ નવા શિખરો સર કરી રહ્યું છે. જોકે મંગળવારના સત્રમાં બજારે સહેજ પીછેહઠ કરી છે અને બજારના અભ્યાસુઓ અનુસાર નવી છલાંગ માટે આખલાએ પોરો ખાધો છે. સેન્સેક્સે મંગળવારે સતત બીજી વખત ૭૦,૦૦૦ની સપાટી…

  • ઈન્ટરવલ

    બંધારણની કલમ ૩૭૦: કેમ અત્યાર સુધી વાદ-વિવાદ-વિખવાદમાં અટવાતી રહી?

    ભારતીય નૌસેનાના એક નિવૃત્ત અધિકારી અહીં વર્ણવે છે આ ચર્ચાસ્પદ કલમના ફ્લેશબ્લેકથી અત્યાર સુધીનો અવનવો ઇતિહાસ… વિશેષ -મનન ભટ્ટ બંધારણની રાષ્ટ્રભંજક કલમ ૩૭૦ની નાબૂદીને યોગ્ય ઠેરવતા ભારતની સર્વોચ્ચ અદાલતનો આ તાજો ચુકાદો ઐતિહાસિક છે. ચુકાદાએ દેશની સંસદ દ્વારા ૫ ઓગસ્ટ…

  • ઈન્ટરવલ

    દોસ્ત દોસ્ત ના રહા: કિસ્સો ઓનલાઇન દોસ્તીને ઠગાઇનો

    સાયબર સાવધાની -પ્રફુલ શાહ ઓનલાઇન યુગમાં કોઇ ઇચ્છે કે ન ઇચ્છે, પગ મુકાય જ જાય. કમનસીબે આપણને કુટુંબીજનો,સ્કૂલ-કોલેજ,પડોશ- ઓફિસના દોસ્તો અને સગાંવહાલા સાથેના સંબંધની પરવા રહી નથી પણ અજાણ્યા સાથે ઓનલાઇન સંબંધ બાંધવાના હાવડિયા વધી રહ્યાં છે. એ અજાણ્યો કોણ…

  • ઈન્ટરવલ

    કેરોલિના રીપરપ્રકરણ-૭૯

    મુરુડ ઝંઝિરા કિલ્લાને શા માટે બ્લાસ્ટ્સથી ફૂંકી મારવાનો હતો? પ્રફુલ શાહ કિરણ મહાજનની અનોખી પહેલથી બ્લાસ્ટ્સના બધા મૃતકોની સામૂહિક અંતિમવિધિ મુરુડમાં જ થઇ એટીએસના પરમવીર બત્રાને પોતાના કાન પર વિશ્ર્વાસ ન બેઠો. મુરુડ ઝંઝિરા કિલ્લાને બ્લાસ્ટ્સથી ફૂંકી મારવાનો હતો ?!…

Back to top button