સ્ટેમ્પ ડયૂટીની ચુકવણી અંગે અસ્પષ્ટતા મ્હાડાની ઑફિસના ધક્કા ખાતા ફલેટધારકો
મુંબઈ: સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન અંગેની અસ્પષ્ટતાને કારણે મ્હાડાના ફ્લેટધારકો હેરાન થઇ ગયા છે. બાન્દ્રા (પૂર્વ) સ્થિત ‘મ્હાડા’ના મુખ્ય કાર્યાલયમાં આ માટે લોકોની ભીડ જામી રહી છે. કાર્યાલયના રૂમ નંબર ૧૪૭ની બહાર લાંબી લાઈન લાગે છે. ૨૦૨૩ની ‘મ્હાડા’ લોટરીમાં મળેલા…
એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય મારો હતો: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લાં ચાર વર્ષમાં અનેક રાજકીય ગતિવિધિ જોવા મળી છે. પહેલાં સેના-ભાજપની યુતિ તૂટી ગઈ, ત્યારપછી મહાવિકાસ આઘાડીની સ્થાપના થઈ, ફડણવીસ-અજિત પવારનો શપથવિધિ, સરકારનું પતન, ઉદ્ધવ ઠાકરેની શપથવિધિ આ બધાની પછી ગયા વર્ષે શિવસેનામાં બળવો થયો…
દિશા સાલિયનના મૃત્યુની તપાસ કરવા એસઆઇટીની રચના
મુંબઈ: સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુની તપાસ કરવા માટે મુંબઈ પોલીસે મંગળવારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરી હતી. માલવણી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ચિમાજી આઢાવ કેસની તપાસ કરશે અને ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) અજય…
થાણેમાં ગુરુવારે પાણી બંધ
થાણે: થાણેમાં સિદ્ધેશ્ર્વર પાણીની ટાંકીના ટેક્નિકલ કામ માટે ૧૪ ડિસેમ્બરના શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો ૧૨ કલાક માટે બંધ રહેશે. થાણે મ્યુનિસિપલ પ્રશાસને નાગરિકોને આ સમયગાળા દરમિયાન પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે. થાણે નગરપાલિકાની ઉથળસર પ્રભાગ સમિતિ હેઠળ…
રાયગડમાં બીજા ગોદામમાંથી ₹ ૨૧૮ કરોડનું મેફેડ્રોન જપ્ત
નવી મુંબઈ: રાયગડ પોલીસે વધુ એક ગોદામમાં રેઇડ પાડીને રૂ. ૨૧૮ કરોડની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ સાથે ડ્રગ્સની કુલ જપ્તિ રૂ. ૩૨૫ કરોડની થઇ છે. શુક્રવારે આ પ્રકરણમાં ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી, જેમની પૂછપરછમાં વધુ…
રોડ એક્સિડન્ટ રોકવા માટે મહત્ત્વાકાંક્ષી યોજના
રાજ્યમાં ૧૭ સ્થળે ઑટોમેટિક વેહિકલ લાઈસન્સ ચેક રૂટ બનશે: મુખ્ય પ્રધાન (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં રોડ એક્સિડેન્ટને રોકવા માટે રાખવામાં આવેલા પગલાંની અસરકારક અમલ કરવામાં આવી રહી છે અને તેના પરિણામો આગામી દિવસોમાં જોવા મળશે એવી ખાતરી આપતાં રાજ્યમાં ૧૭…
નકલી દવાઓના વેચાણને ડામવા રાજય બહારથી આવતી દવાઓની તપાસ શરૂ
મુંબઈ: ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ રાજ્યમાં નકલી દવાઓના વેચાણને રોકવા માટે આયાત કરવામાં આવતી દવાઓની તપાસ કરવાનો નિર્ણય લીધો છે. જેના અનુસંધાને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને રાજ્ય બહારથી આવતી દવાઓની તપાસ શરૂ કરી છે અને રાજ્યમાં આવતી દરેક…
મરાઠા આરક્ષણનો સર્વે ગોખલે ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કરાવવાનો ફડણવીસનો આગ્રહ?
મુંબઈ: રાજ્ય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ પૂ. ન્યાયમૂર્તિ આનંદ નિરાગુડે ચોથી ડિસેમ્બરે આપેલું રાજીનામું નવમી ડિસેમ્બરે સરકારે સ્વીકાર્યું હતું. સરકારે આ મામલો આટલા લાંબા સમય સુધી કેમ છુપાવી રાખ્યો, એ અંગે વિપક્ષ આક્રમક બન્યો છે. રાજ્ય સરકાર પછાત વર્ગો માટેના…
- નેશનલ

રાજસ્થાનમાં બ્રાહ્મણ કુળના ભજનલાલ શર્માને કમાન સોંપી
ભાજપ હાઈકમાન્ડની સરપ્રાઈઝની હેટટ્રીક મુખ્ય પ્રધાન -ભજનલાલ શર્મા,નાયબ મુખ્ય પ્રધાન -દિયાકુમારીનાયબ મુખ્ય પ્રધાન -પ્રેમચંદ બૈરવા નવી દિલ્હી: ભજનલાલ શર્માની રાજસ્થાનના નવા મુખ્ય પ્રધાન તરીકે વરણી કરવામાં આવી છે. વિધાનસભ્યોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જયપુરની સંગનેર બેઠક પર પ્રથમ…
- નેશનલ

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, ૨૩ પોલીસનાં મોત
આત્મઘાતી હુમલો: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં આતંકવાદીઓએ મંગળવારે વિસ્ફોટકો ભરેલી ટ્રક સુરક્ષા ચોકીની ઈમારત સાથે અથડાવ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલા સુરક્ષા અધિકારીઓ. (એજન્સી) ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાન આર્મી બેઝ પર થયેલા આત્મઘાતી હુમલામાં ૨૩ લોકોના મોત થયા…

