Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 244 of 316
  • નેશનલ

    મુંબઈના ગુજરાતી સાંસદે પકડ્યો પ્રદર્શનકારીને

    સાંસદ મનોજ કોટક (અમારા પ્રતિનિધિ તરફથી)નવી દિલ્હી: સંસદભવનમાં બુધવારે પ્રદર્શનકારીઓ દ્વારા થયેલા હુમલાથી આખો દેશ સ્તબ્ધ છે. આ પ્રદર્શનકારીઓમાંથી બે જણ જ્યારે લોકસભાગૃહમાં આવ્યા ત્યારે તમામ સાંસદો ગભરાઈ ગયા હતા અને થોડા સમય માટે નાસભાગ થઈ હતી. જોકે આ બધા…

  • સંસદમાં મુલાકાતીઓનો પ્રવેશ બંધ

    નવી દિલ્હી: બે વ્યક્તિ બુધવારે બપોરે વિઝિટર્સ ગેલેરીમાંથી કુદીને લોકસભાની ચેમ્બરમાં ઘૂસી આવ્યા બાદ સંસદભવનમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલ વ્યક્તિમાંથી એકને સાગર શર્મા અને અન્યને મનોરંજન તરીકે ઓળખી કાઢવામાં આવી હતી. સંસદની ગેલેરીમાં પ્રવેશવા…

  • નેશનલ

    સુરક્ષા, હુમલો અને છીંડાં

    સંસદના શિયાળુ સત્ર દરમિયાન બુધવારે બે મુલાકાતી પબ્લિક ગેલેરીમાંથી કૂદકો મારી લોકસભાની ચેમ્બરમાં ઘૂસ્યા હતા. આ બંને પાસે અશ્રુવાયુનાં ડબ્બા હોવાનું કૉંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું. સંસદની બહાર પીળા ધુમાડા કાઢતા ડબ્બા સાથે સૂત્રોચ્ચાર કરી રહેલી મહિલા અને…

  • મધ્ય પ્રદેશમાં મોહન, છત્તીસગઢમાં વિષ્ણુ સત્તારૂઢ

    ભોપાલ/રાયપુર: મધ્ય પ્રદેશમાં મોહન યાદવ અને છત્તીસગઢમાં વિષ્ણુ દેવ સાયે બુધવારે અનુક્રમે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. મધ્ય પ્રદેશમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુકલા જ્યારે છત્તીસગઢના નાયબ મુખ્ય પ્રધાન તરીકે અરુણ…

  • મહાદેવ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈમાં અટક

    નવી દિલ્હી: ઇડીના આદેશ પર ઈન્ટરપોલ દ્વારા જારી કરાયેલી રેડ નોટિસના આધારે મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપના બે મુખ્ય માલિકોમાંથી એક રવિ ઉપ્પલની દુબઈમાં પોલીસે અટક કરી હતી. સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે ઉપ્પલને તે દેશમાં ગયા અઠવાડિયે અટકાયતમાં લેવામાં…

  • જૂના, બિનજરૂરી ૭૬ કાયદા રદ

    નવી દિલ્હી : સંસદે બુધવારે એક ઠરાવ મંજૂર કરીને ૭૬ જેટલા બિનજરૂરી અને કાળબાહ્ય થયેલા કાયદા રદ કર્યા હતા. સરકારે કહ્યું હતું કે આ જીવનને અને ધંધો કરવાનું સુગમકારી બનાવવાના પ્રયાસોનો એક ભાગ છે. રાજ્યસભાએ રીપેલિંગ એન્ડ એમેન્ડિંગ બિલ મૌખિક…

  • છત્તીસગઢમાં નક્સલી હુમલામાં જવાન શહીદ, એક ઘાયલ

    નારાયણપુર: છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં બુધવારે નક્સલવાદીઓએ સુરક્ષાકર્મીઓની ટીમ પર હુમલો કર્યો હતો અને ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી) વિસ્ફોટ કર્યા બાદ છત્તીસગઢ સશસ્ત્ર દળ (સીએએફ)નો એક જવાન શહીદ થયો હતો અને એકને ઇજા પહોંચી હોવાનું પોલીસે જણાવ્યું હતું. એક વરિષ્ઠ પોલીસ…

  • લોકસભામાં સુરક્ષામાં છીંડાં વિધાન પરિષદમાં વિઝિટર પાસ પર પ્રતિબંધ

    નાગપુર: સૂત્રોએ આપેલી માહિતી અનુસાર લોકસભામાં સુરક્ષામાં છીંડાં હોવાનું ધ્યાનમાં આવતા મહારાષ્ટ્ર વિધાન પરિષદનાં નાયબ અધ્યક્ષ નીલમ ગોર્હેએ બુધવારે સંબંધિત અધિકારીઓને વિઝિટર પાસ નહીં આપવાની સૂચના આપી હતી. રાજ્ય વિધાનસભાનું શિયાળુ અધિવેશન હાલ નાગપુરમાં ચાલીરહ્યું છે. સંસદ ભવન પર કરવામાં…

  • શેર બજાર

    લાર્સન અને રિલાયન્સની આગેવાનીએ છેલ્લી ઘડીમાં લેવાલીનો ટેકો મળતા બેન્ચમાર્ક પોઝિટિવ ઝોનમાં પાછો ફર્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અમેરિકાના ફુગાવાની ઊંચી સપાટીને જોતા અમેરિકાની ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેના નિર્ણયની જાહેરાત અગાઉની સાવચેતી વચ્ચે પ્રારંભથી જ વેચવાલીના દબાણ બાદ અંતિમ તબક્કે લાર્સન અને રિલાયન્સની આગેવાની હેઠળ લેવાલીનો ટેકો મળતા બંને બેન્ચમાર્ક નીચી સપાટીથી પાછાં ફર્યા હતા…

  • વેપાર

    ફેડરલની નિર્ણાયક બેઠક પૂર્વે સોનામાં₹ ૭૬ની અને ચાંદીમાં ₹ ૬૭૭ની પીછેહઠ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે ગઈકાલે નવેમ્બર મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે સોનામાં ઘટાડાતરફી વલણ રહ્યા બાદ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર ઘટ્યા મથાળેથી સોનાના ભાવમાં સુધારો આવ્યો હતો. વધુમાં આજે અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકના સમાપન…

Back to top button