અમદાવાદ-અયોધ્યા વચ્ચે ૧૧ જાન્યુઆરીથી સીધી ફ્લાઇટ શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અયોધ્યામાં આગામી તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રામલલ્લા મંદિરમાં બિરાજમાન થશે. આ ભવ્ય સમારંભમાં સામેલ થવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા ખાતે પહોંચે તેવી શક્યતાઓને પગલે વિવિધ જગ્યાથી ડાયરેક્ટ ફ્લાઇટો શરૂ કરવાનો નિર્ણય વિવિધ એરલાઇન્સ દ્વારા કરવામાં…
- સ્પોર્ટસ
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય મહિલાટીમનો દબદબો, ચાર બેટરએ ફટકારી અડધી સદી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો નવો રેકોર્ડ: ઈંગ્લેન્ડ સામે નવી મુંબઈમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટમેચમાં ભારતની શુભા સતીષ અને જેમીમા રોડ્રીગ્સે અડધી સદી ફટકારી હતી. ડી.વાય. પાટિલ સ્ટેડિયમમાં ભારતીય ટીમે પહેલા દિવસની રમતના અંતે સાત વિકેટે ૪૧૦ રન કર્યા હતા, જે…
- સ્પોર્ટસ
કોલકાતા નાઇટ રાઇડર્સે શ્રેયસ ઐય્યરને ફરી બનાવ્યો કેપ્ટન, નીતીશ રાણાને સોંપી મહત્ત્વની જવાબદારી
કોલકાતા: આઈપીએલની આગામી સીઝન માટે તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખેલાડીઓની હરાજી ૧૯મી ડિસેમ્બરે દુબઈમાં થવાની છે. તે પહેલા બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાના કેપ્ટનના નામની જાહેરાત કરી છે. શ્રેયસ ઐય્યર આગામી સીઝનમાં ટીમની કેપ્ટનશિપ સંભાળશે.…
- સ્પોર્ટસ
ઇંગ્લેન્ડની મહિલા ટીમ ૧૦૦ ટેસ્ટ મેચ રમનારી પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ બની
મુંબઇ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે નવી મુંબઈની ડૉ. ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમીમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે ઈંગ્લેન્ડની મહિલા…
- સ્પોર્ટસ
ચેતેશ્ર્વર પૂજારાએ ૨૦૨૪ કાઉન્ટીસિઝન માટે સસેક્સ સાથે કરાર કર્યો
હોવ: દક્ષિણ આફ્રિકમાં ભારતની ટેસ્ટ શ્રેણી માટે અવગણવામાં આવેલા અનુભવી બેટ્સમેન ચેતેશ્ર્વર પૂજારાએ ફરી એકવાર ૨૦૨૪ કાઉન્ટી સીઝન માટે ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ક્લબ સસેક્સ સાથે કરાર કર્યો છે. આ ક્લબ સાથે તેની ત્રીજી સીધી સીઝન હશે. તેણે ૨૦૨૨માં પ્રથમ હસ્તાક્ષર…
- શેર બજાર
ફેડરલના પોઝિટીવ સંકેત વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી જોરદાર તેજી સાથે જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા મુખ્ય વ્યાજ દર યથાવત રાખ્યા હોવાની જાહેરાત અને આવતા વર્ષે રેટ કટના સંકેત અપાયા પછી આઇટી, ટેકનોલોજી અને રિયલ્ટી શેરોમાં તીવ્ર ખરીદીને કારણે ગુરૂવારે બેન્ચમાર્ક ઇક્વિટી શેરઆંક સેન્સેક્સ અને નિફ્ટી એક ટકાથી વધુની…
- વેપાર
વ્યાજદર વધારાના અંતના ફેડરલના નિર્દેશ સોનું ₹ ૧૧૯૫ના ઝડપી ઉછાળા સાથે ₹ ૬૨,૦૦૦ની પાર, ચાંદીમાં ₹ ૩૦૯૫ની તેજી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની ગઈકાલે સમાપન થયેલી વર્તમાન કૅલૅન્ડર વર્ષની છેલ્લી નીતિવિષયક બેઠકના અંતે વ્યાજરમાં વધારાના અંતના તેમ જ વ્યાજદરમાં કપાતના અણસાર આપવામાં આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ૧.૩ ટકાનો અને ચાંદીના ભાવમાં ૨.૫૦ ટકા…
- એકસ્ટ્રા અફેર
દિશાના મોતની તપાસ, રાજકીય ફાયદાની ગણતરી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ આખા દેશમાં ચર્ચાસ્પદ બનેલો દિશા સાલિયાન અપમૃત્યુ કેસ ફરી ખૂલ્યો છે અને મહારાષ્ટ્ર સરકારે ત્રણ સભ્યોની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરી છે. ભાજપના નેતા દિશા સાલિયાનના રહસ્યમય મોતના કેસમાં ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેની સંડોવણીના…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), શુક્રવાર, તા. ૧૫-૧૨-૨૦૨૩ભારતીય દિનાંક ૨૪, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૩પારસી શહેનશાહી રોજ ૨જો બેહમન, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩પારસી કદમી…