ઘૂસણખોરી સંસદમાં કડક સુરક્ષા
મુંબઈ: લોકસભામાં ઘૂસણખોરીની બે અલગ અલગ ઘટના બાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તાકીદે મહારાષ્ટ્રના પોલીસ વડાને બોલાવ્યા છે. આ ઘટનાનો આરોપી મહારાષ્ટ્રનો હોવાથી ફડણવીસે તેના વિશે વહેલામાં વહેલી તકે માહિતી મેળવવા માટેનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે જ લોકસભામાં…
પાકિસ્તાની ગુપ્તચરને ભારતની ગુપ્ત અનેસંવેદનશીલ માહિતી પૂરી પાડનારો પકડાયો
નેવલ ડોક્યાર્ડમાં કામ કરનારા આરોપીના ત્રણ સાથીની શોધ ચલાવાઈ રહી છે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાના અધિકારીને ભારતની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી કથિત રીતે પૂરી પાડવામાં આવી હોવાની માહિતી સામે આવતાં એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) યુવકની ધરપકડ કરી હતી.…
મધ્ય રેલવેના એલટીટી સ્ટેશન પર ફાટી નીકળી આગ, કોઈ જાનહાનિ નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્ય રેલવેના મહત્ત્વના રેલવે સ્ટેશન પૈકી એક એવા લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી) સ્ટેશન પર અચાનક આગ ફાટી નીકળી હતી. બપોરના સમયે બનેલી આ ઘટનાને કારણે રેલવે કર્મચારીઓ અને પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. મુંબઈ અને મુંબઈગરા માટે રેલવે…
પુણે લોકસભાની પેટાચૂંટણી લેવાનો હાઈ કોર્ટનો ચૂંટણી પંચને આદેશકેન્દ્રીય ચૂંટણી પંચના વલણને કોર્ટે વિચિત્ર અને ગેરવાજબી ગણાવ્યું
મુંબઈ: ભાજપના સાંસદ ગિરીશ બાપટના નિધન બાદ છેલ્લા આઠ મહિનાથી વધુ સમયથી ખાલી પડેલા પુણે લોકસભા મતદારસંઘમાં પેટાચૂંટણી લેવાનો આદેશ હાઈ કોર્ટે બુધવારે કેન્દ્રીય ચૂંટણી પંચને આપ્યો છે. આ ચૂંટણી ન લેવા બાબતે પંચને મળેલા સર્ટિફિકેટને પણ ન્યાયાધીશ ગૌતમ પટેલ…
એરલાઇન્સ સત્ર દરમ્યાન વધુ પડતાં ભાડાં વસૂલે છે: પૃથ્વીરાજ
નાગપુર: કૉંગ્રેસના ધારાસભ્ય પૃથ્વીરાજ ચવ્હાણે બુધવારે મહારાષ્ટ્ર સરકારને નાગપુર, જ્યાં રાજ્ય વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, ત્યાંની ફ્લાઈટ્સ માટે એરલાઈન્સ દ્વારા ભારે ચાર્જ વસૂલવાનો મુદ્દો કેન્દ્ર સમક્ષ ઉઠાવવા જણાવ્યું હતું. વિધાનસભામાં બોલતા, ચવ્હાણે જણાવ્યું હતું કે પહેલાં, એરલાઇન્સ તેની…
હૉસ્પિટલમાં ત્રણ મહિલાઓનાં મોતને લઈને વિપક્ષનો એસેમ્બલીમાંથી વોકઆઉટ
નાગપુર: વિધાનસભામાં વિપક્ષી ધારાસભ્યોએ રાજ્ય સંચાલિત હોસ્પિટલોમાં યોગ્ય સારવારના અભાવે ત્રણ મહિલાઓના મૃત્યુ થયા હોવાનો દાવો કર્યા પછી સત્તાધારી ગઠબંધનના સભ્યોએ બુધવારે મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગને નિશાન બનાવ્યું હતું. વિપક્ષી સભ્યોએ બાદમાં અહીં રાજ્ય વિધાનસભાના ચાલુ શિયાળુ સત્ર દરમિયાન ગૃહમાંથી એમ…