- નેશનલ

સેન્ટા રેલી: ફેડરલનો ફફડાટ ઠંડો પડતા ધગધગતી તેજી
સેન્સેક્સમાં ૧૦૦૦ પોઇન્ટથી ઊંચો જમ્પ, સોનામાં ૧૧૦૦થી મોટો ઉછાળો નિલેશ વાઘેલામુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વે આ વખતે ફુંફાડો મારવાને બદલે વ્યાજકાપનો સફેદ વાવટો લહેરાવ્યો હોવાથી વિશ્ર્વભરના બજારોમાં તેજીનો પવન ફૂંકાયો હતો, જેને પરિણામે સ્થાનિક શેરબજાર સાથે બુલિયન માર્કેટમાં પણ ધગધગતી તેજી…
જથ્થાબંધ ભાવ પર આધારિત ફુગાવો આઠ મહિનાની ટોચે
નવી દિલ્હી: કાંદા, ફળો, ડાંગર સહિતની ખાદ્યસામગ્રીના ભાવમાં થયેલા ભારે વધારાને કારણે નવેમ્બરમાં જથ્થાબંધ ભાવ પર આધારિત ફુગાવાનો દર આઠ મહિનાના શિખરે (૦.૨૬ ટકા) રહ્યો હતો.જથ્થાબંધ ભાવ પર આધારિત ફુગાવાનો દર છેલ્લાં સાત મહિનાથી નેગેટિવ (નકારાત્મક) ઝોનમાં રહેતો હતો અને…
શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં અલાહાબાદ હાઇ કોર્ટનો મોટો નિર્ણય શાહી ઈદગાહ મસ્જિદના સર્વેની આપી મંજૂરી
અલાહાબાદ: અલાહાબાદ હાઈ કોર્ટમાં આજે શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇ કોર્ટે હવે શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ પરિસરનો સર્વે કરવાની મંજૂરી આપી દીધી છે. કોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી લીધી છે. આ પહેલા હાઈ કોર્ટના જસ્ટિસ મયંક…
મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ બાબતે ગુજરાત અગ્રેસર: મહારાષ્ટ્ર બીજા ક્રમે
નવી દિલ્હી: ગુજરાત સરકાર રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નો કરી રહી છે, જેને કારણે રાજ્યમાં મોટા પ્રમાણમાં રોકાણ આવી રહ્યું છે. એક પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટના સર્વે અનુસાર, સરકાર દ્વારા અપાયેલાં પ્રોત્સાહનો સાથે ઉદ્યોગો સ્થાપવા માટે સસ્તી જમીન અન ે લેબરની…
નાગપુરમાં લગ્ન પ્રસંગમાં ૮૦ જણને ખોરાકી ઝેરની અસર
રિસોર્ટ મેનેજમેન્ટ સામે ફરિયાદ નાગપુર: અહીંના અમરાવતી રોડ પરના એક રિસોર્ટમાં લગ્ન સમારંભના કાર્યક્રમમાં જમ્યા પછી ૮૦ લોકોની તબિયત બગડી જતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના ૧૦મી ડિસેમ્બરે બની હતી. બપોરના ભોજન પછી વરરાજા અને સંખ્યાબંધ મહેમાનોને પેટમાં…
પારસી મરણ
જેસમીન સરોશ બનાજી તે સરોશ દાદીબા બનાજીના ધણીયાણી. તે મરહુમો રોડા તથા બાપુ પાતરાવાલાના દીકરી. તે હનોઝ તથા હોરમઝદના માતાજી. તે રોહીન્ટન તથા ડેઝીના બહેન. તે શેહઝાન તથા ઝરવાનના ફુઈજી. તે દીલનાઝના માસીજી. (ઉં.વ. ૬૨). રહેવાનું ઠેકાણું: ૭/૧૦૪, શાહ બેહરામ…
હિન્દુ મરણ
જુલા નિવાસી સ્વ. પદમાબેન રતીલાલ ભવાનીદાસ દોશીના પુત્ર જીતુભાઈ (ઉં.વ. ૬૯) તા. ૧૦-૧૨-૨૩ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે કીરન, સ્વ. અશોક, શ્રીમતી કલ્પના નરેન્દ્ર પારેખના ભાઈ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા રાખેલ નથી.નવગામ ભાવસાર જ્ઞાતિગામ ગઢપુર, હાલે વસઈ રસિકલાલ નાનાલાલ…
જૈન મરણ
દશા શ્રીમાળી જૈનકલકતા હાલ મુંબઈ સ્વ. મહેન્દ્રભાઈ ફુલચંદ ગાંધી તથા સ્વ. ઈનાક્ષીબહેન ગાંધીના પુત્ર દેવાશુ (ચીન્ટુભાઈ) (ઉં.વ. ૫૦) તા. ૧૩-૧૨-૨૩ના મુંબઈ મુકામે અરિહંતશરણ થયેલ છે. તે શ્રીમતી નમિતા સીમીતકુમારના ભાઈ. મિષ્ટીબહેનના મામા. મહેન્દ્રભાઈ કોઠારી, જીતુભાઈ, ઈલાબહેન દોશીના ભાણેજ. નિર્મળાબહેન પ્રતાપરાય,…
ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકની પાંચ વર્ષની નોકરીને સળંગ ગણવા નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપક સહાયક તરીકે ફરજ બજાવતા અધ્યાપકોની પાંચ વર્ષની નોકરીને સળંગ કરવાની છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવતી માગણી રાજય સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ બહાર પાડીને કઇ સ્થિતિમાં નોકરી…
ગુજરાતમાં બે વર્ષમાં ૩.૭૧ લાખ રેશનિંગ કાર્ડ રદ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં વર્ષ ૨૦૨૧માં ૨.૧૯ લાખ અને વર્ષ ૨૦૨૨માં ૧.૫૨ લાખ એમ બે વર્ષમાં ૩.૭૧ લાખથી વધુ રેશનિંગ કાર્ડ રદ બાતલ કરવામાં આવ્યા હતા. આમાં નકલી રેશનિંગ કાર્ડ, એક જ પરિવારના બે રેશનિંગ કાર્ડ, સ્થાયી પ્રવાસ, મૃત્યુ, પાત્રતા…
