Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • વિરોધ પક્ષોએ પુણે લોકસભા બેઠકની પેટાચૂંટણી પર હાઇ કોર્ટના ચુકાદાને આવકાર્યો

    પુણે: પુણે લોકસભા બેઠકના ભાજપના સાંસદ ગિરીશ બાપટના ૨૯ માર્ચે થયેલા અવસાન બાદ ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચમાં પુણેના રહેવાસી સુઘોષ જોશી દ્વારા દાખલ કરાયેલ અરજી ઉપર પેટાચૂંટણી ન કરાવવાના પ્રમાણપત્ર સામે દાખલ કરવામાં આવેલી અરજી…

  • બૅન્ક એકાઉન્ટ – આધાર કાર્ડ લિંક ન હોવાથી ૯૬,૮૧૧ ખેડૂતો સરકારી મદદથી વંચિત

    નાગપુર: મહારાષ્ટ્રના ૯૬,૮૧૧ ખેડૂતોના બૅન્ક એકાઉન્ટ તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં ન આવ્યા હોવાથી ‘નમો શેતકરી નિધિ યોજના’ના લાભથી તેઓ વંચિત રહી ગયા છે એવી જાણકારી રાજ્યના કૃષિ પ્રધાન ધનંજય મુંડેએ ગુરુવારે વિધાનસભામાં આપી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને…

  • ૧૦ મહિનામાં ૨,૩૬૬ ખેડૂતોએ આત્મહત્યા કરી

    નાગપુર: રાહત અને પુનર્વસન પ્રધાન અનિલ ભાઈદાસ પાટીલે ગુરુવારે કૉંગ્રેસના વિધાનસભ્ય કુણાલ પાટીલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ર્નના લેખિત જવાબમાં રાજ્યની વિધાનસભાને માહિતી આપી હતી કે મહારાષ્ટ્રમાં આ વર્ષે જાન્યુઆરીથી ઑક્ટોબર વચ્ચે ૨,૩૬૬ જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે . અહેવાલ મુજબ…

  • બેડરૂમમાં કૅમેરા લગાવવાનું યુટ્યૂબરને ભારે પડ્યું: તેનો જ નિર્વસ્ત્ર વીડિયો થયો વાયરલ

    મુંબઈ: બાન્દ્રામાં રહેતા યુટ્યૂબરને સુરક્ષા માટે બેડરૂમમાં સીસીટીવી કૅમેરા લગાવવાનું ભારે પડી ગયું હતું. અજાણ્યા શખસે કથિત રીતે કૅમેરાનું ગેરકાયદે એક્સેસ મેળવી યુટ્યૂબરનો જ નિર્વસ્ત્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. બાન્દ્રા પશ્ર્ચિમમાં રહેતા ૨૧ વર્ષના યુટ્યૂબરે આ…

  • થાણેમાં વર્ષના અંત સુધીમાં પ્રોપર્ટી ટૅક્સ ચૂકવી દેનારાને દંડમાં ૧૦૦ ટકા રાહત

    (અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: વર્ષોથી પ્રોપર્ટી ટૅક્સ ચૂકવવાનો બાકી હોય તેવા કરદાતાઓ માટે થાણે મહાનગરપાલિકાએ અભય યોજના ચાલુ કરી છે. એટલે કે ૩૧ ડિસેમ્બર સુધીમાં બાકી રહેલો તમામ પ્રોપર્ટી ટૅક્સ ચૂકવી દેશે એવા કરદાતાને દંડમાં ૧૦૦ ટકા છૂટ આપવામાં આવવાનો નિર્ણય…

  • બીકેસીમાં બિલ્ડિંગમાં પાવર ટ્રાન્સફોર્મરમાં આગ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાંદ્રા-કુર્લા-કૉમ્પલેક્સ (બીકેસી)માં ૧૦ માળની કમર્શિયલ બિલ્ડિંગમાં ગુરુવારે સવારના આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થવાના કે જાનહાનિનો બનાવ બન્યો નહોતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ બીકેસીમાં ૧૦ માળનો ઈન્સ્પાયર ટાવર નામનો કમર્શિયલ ટાવર આવેલો છે. ગુરુવારે…

  • ગેરવર્તણૂક બદલ ૧૫ વિપક્ષી સંસદસભ્યો સસ્પેન્ડ

    લોકસભામાંથી ૧૪ અને રાજ્યસભાના એક સભ્ય નિલંબિત નવી દિલ્હી: ગૃહની કાર્યવાહી ખોરવવા બદલ વિપક્ષના ૧૪ સાંસદને બાકીના શિયાળુ સત્ર માટે ગુરુવારે લોકસભામાંથી અને એક સાંસદને રાજ્યસભામાંથી એમ કુલ ૧૫ સાસંદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લોકસભામાં સુરક્ષાના ભંગને મામલે ગૃહ પ્રધાન…

  • નેશનલ

    સેન્ટા રેલી: ફેડરલનો ફફડાટ ઠંડો પડતા ધગધગતી તેજી

    સેન્સેક્સમાં ૧૦૦૦ પોઇન્ટથી ઊંચો જમ્પ, સોનામાં ૧૧૦૦થી મોટો ઉછાળો નિલેશ વાઘેલામુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વે આ વખતે ફુંફાડો મારવાને બદલે વ્યાજકાપનો સફેદ વાવટો લહેરાવ્યો હોવાથી વિશ્ર્વભરના બજારોમાં તેજીનો પવન ફૂંકાયો હતો, જેને પરિણામે સ્થાનિક શેરબજાર સાથે બુલિયન માર્કેટમાં પણ ધગધગતી તેજી…

  • જથ્થાબંધ ભાવ પર આધારિત ફુગાવો આઠ મહિનાની ટોચે

    નવી દિલ્હી: કાંદા, ફળો, ડાંગર સહિતની ખાદ્યસામગ્રીના ભાવમાં થયેલા ભારે વધારાને કારણે નવેમ્બરમાં જથ્થાબંધ ભાવ પર આધારિત ફુગાવાનો દર આઠ મહિનાના શિખરે (૦.૨૬ ટકા) રહ્યો હતો.જથ્થાબંધ ભાવ પર આધારિત ફુગાવાનો દર છેલ્લાં સાત મહિનાથી નેગેટિવ (નકારાત્મક) ઝોનમાં રહેતો હતો અને…

  • શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં અલાહાબાદ હાઇ કોર્ટનો મોટો નિર્ણય શાહી ઈદગાહ મસ્જિદના સર્વેની આપી મંજૂરી

    અલાહાબાદ: અલાહાબાદ હાઈ કોર્ટમાં આજે શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇ કોર્ટે હવે શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ પરિસરનો સર્વે કરવાની મંજૂરી આપી દીધી છે. કોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી લીધી છે. આ પહેલા હાઈ કોર્ટના જસ્ટિસ મયંક…

Back to top button