- વેપાર

ડૉલર સામે રૂપિયો ૨૯ પૈસા ઊછળ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં જળવાઈ રહેલા તેજીના અન્ડરટોન અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઈક્વિટીમાં અવિરત આંતરપ્રવાહ ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નીચા મથાળેથી ટકેલું વલણ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૨૯…
- આપણું ગુજરાત

માનવસાંકળ:
સુરતમાં શુક્રવારે સ્વચ્છતા, સુરક્ષા અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માનવસાંકળ રચવા લાઈનમાં ઊભેલા વિદ્યાર્થીઓ. (એજન્સી)
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ૧૬મીથી ત્રણ દિવસ સાહસ પ્રવાસન સંમેલન યોજાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગર ખાતે ૧૬મીથી ૧૮મી ડિસેમ્બર દરમિયાન વાર્ષિક એડવેન્ચર ટૂરીઝમ ક્ધવેન્શન ૨૦૨૩ યોજાઈ રહ્યું છે. આ ત્રિ-દિવસીય સંમેલન દરમિયાન એડવેન્ચર ટૂરીઝમ માટે નેશનલ સ્ટ્રેટેજી ઓફ ઈમ્પ્લીમેન્ટેશન અને ડેવલપિંગ એડવેન્ચર ટૂરીઝમ પર વિશેષ સત્રોનું આયોજન…
પારસી મરણ
ઓસ્તા દીનયાર દારા ખંબાતા તે મરહુમો મોટા તથા દારા ખંબાતાના દીકરા. તે ઓસ્તી મહારૂખ દારા ખંબાતાના ભાઈ (ઉં. વ. ૭૫) ઠે. ૧૩૨, મેહેરઅલી મેન્શન, ડો. આંબેડકર રોડ, ઓફ વિકટોરીયા ગાર્ડન, ભાયખલા, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાની ક્રિયા: ૧૬-૧૨-૨૩ એ બપોરના ૦૩-૪૫ વાગે મેવાવાલા…
હિન્દુ મરણ
દેસાઈ સઈ સુતાર જ્ઞાતિસથરા હાલ ભાઈંદર- સ્વ. કાશીબેન તથા સ્વ. જેરામભાઈ અરજણભાઈ મીસ્ત્રીના પુત્ર સ્વ. ચંદ્રકાન્ત મીસ્ત્રી (ઉં. વ. ૭૨) સોમવાર, ૧૧-૧૨-૨૩ના રામચરણ પામ્યા છે. તે મંગળાબેનના પતિ. શાંતિભાઈ, જયંતિભાઈ, પ્રવિણભાઈ, રાજેન્દ્રભાઈ, મુકેશભાઈ, શારદાબેન ઘનશ્યામ, ગં. સ્વ. ઈન્દુમતી કિર્તીકુમારના ભાઈ.…
જૈન મરણ
ઘોઘારી દશા શ્રીમાળી મુંબઈગરા વણિક જૈનકુક્કડ (બુધેલ), હાલ ઘાટકોપર સ્વ. ઈશ્ર્વરલાલ ત્રીકમલાલ શાહ (બદડુક)ના ધર્મપત્ની ગં. સ્વ. પ્રભાવતી (ઉં. વ. ૯૨) બુધવાર, ૧૩-૧૨-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. પિયર પક્ષે પાલેજવાળા હિંમતલાલ ચંપકલાલ, ઈશ્ર્વરલાલ ચંપકલાલ, ચંદ્રાબેન સોલંકી, મંજુલાબેન કપાસીના બેન. તે શૈલેશભાઈ,…
- સ્પોર્ટસ

ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે મજબૂત સ્થિતિમાં ભારતીય મહિલા ટીમ ૪૭૮ રનની મેળવી જંગી લીડ
મુંબઇ: નવી મુંબઈના ડી.વાય. પાટિલ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય મહિલા ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઇ છે. ભારતનો પ્રથમ દાવ ૪૨૮ રનમાં સમાપ્ત થયો હતો. ટીમ ઈન્ડિયાએ શુક્રવારના સ્કોરમાં…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), શનિવાર, તા. ૧૬-૧૨-૨૦૨૩, વિનાયક ચતુર્થીભારતીય દિનાંક ૨૫, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૪પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૫મો અમરદાદ, સને…
- એકસ્ટ્રા અફેર

સાંસદોએ સાગર-મનોરંજનનો આભાર માનવો જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ હમણાં રાજસ્થાન, છત્તીગસઢ અને મધ્ય પ્રદેશમાં ભાજપના નવા મુખ્ય પ્રધાનોના શપથવિધીની તામઝામ ચાલે છે તેમાં સંસદની સુરક્ષાના અને આપણી આબરુના પણ ધજાગરા ઊડી ગયા એ મુદ્દો દબાઈ ગયો છે. ૧૩ ડિસેમ્બરે સંસદ પર હુમલાની વરસીએ સાગર…
- વીક એન્ડ

ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…




