ઓડિશામાં આવકવેરા ખાતાના દરોડા ૧૦ દિવસ સુધી ચાલ્યા
ભુવનેશ્ર્વર: ઓડિશામાં કૉંગ્રેસના સાંસદની માલિકીની બોધ ડિસ્ટીલરી પ્રા.લિ. કંપની પર આવકવેરા ખાતાએ પાડેલા દરોડા દરમિયાન રૂ. ૩૫૧ કરોડની રોકડ રકમ જપ્ત કરી હતી.દસ દિવસ ચાલેલા દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલી રૂ. ૩૫૧ કરોડની રોકડ રકમ દેશમાં અત્યાર સુધીમાં જપ્ત કરવામાં…
વડા પ્રધાન મોદીની સરદાર પટેલને તેમની પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલને તેમની પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના કાર્યને બિરદાવ્યું હતું.મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે તેમનું અનુકરણીય કાર્ય આપણને એક મજબૂત અને વધુ અખંડિત દેશના નિર્માણ…
હવે ઈરાનમાં પણ મળશે વિઝા ફ્રી એન્ટ્રી
નવી દિલ્હી: વિદેશ પ્રવાસ કરવા માગતા કરોડો ભારતીયો માટે ખુશખબર છે. ભારતીય પાસપોર્ટ હવે ધીમે ધીમે મજબૂત થઇ રહ્યો છે અને એક પછી એક અનેક દેશ ભારતીયોને વિઝા-ફ્રી એન્ટ્રી આપવા માંડ્યા છે. ભારતને વિઝા ફ્રી એન્ટ્રી આપવાના બેન્ડ વેગનમાં હવે…
બીજિંગમાં બે ટ્રેનો અથડાઇ: ૫૧૫ ઘાયલ
બેઇજિંગ: બીજિંગમાં ભારે બરફમાં બે સબવે ટ્રેનો અથડાતા થયેલા અકસ્માતમાં ૫૧૫ જણ ઘાયલ થયાં હતાં અને એમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સત્તાવાળાઓએ શુક્રવારે જણાવ્યું હતું કે આ દુર્ઘટના ગુરુવારે સાંજે બીજિંગનાં પર્વતીય પશ્ર્ચિમમાં ચાંગપિંગ લાઇનના ઉપરના ભાગ…
ભજનલાલ શર્માએ રાજસ્થાનની કમાન સંભાળી લીધી
જયપુર: ભજનલાલ શર્માએ શુક્રવારે અહીં રાજસ્થાનના મુખ્ય પ્રધાનના હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. ભજનલાલ શર્માની સાથે નાયબ મુખ્ય પ્રધાનો – દિયાકુમારી અને પ્રેમચંદ બૈરવાની શપથવિધિ પણ યોજાઇ હતી. રાજ્યપાલ કાલરાજ મિશ્રાએ આ ત્રણે જણને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા…
- શેર બજાર
શેરબજારમાં આગઝરતી તેજી: નિફ્ટી ૨૧,૪૫૭ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફેડરલ રિઝર્વના રેટકટના નિર્ણય અને બોન્ડ યિલ્ડના ઘટાડાને કારણે શરૂ થયેલી તેજી સપ્તાહના અંતિમ દિવસે પમ આગળ વધી હતી અને સેન્સેક્સ ૯૬૯.૫૫ પોઈન્ટ અથવા ૧.૩૭ ટકા ઉછળીને ૭૧,૪૮૩.૭૫ પોઇન્ટની સર્વકાલીન ઊંચી સપાટી પર સેટલ થયો હતો. દિવસ…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ૨૯ પૈસા ઊછળ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં જળવાઈ રહેલા તેજીના અન્ડરટોન અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઈક્વિટીમાં અવિરત આંતરપ્રવાહ ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નીચા મથાળેથી ટકેલું વલણ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૨૯…
- આપણું ગુજરાત
માનવસાંકળ:
સુરતમાં શુક્રવારે સ્વચ્છતા, સુરક્ષા અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માનવસાંકળ રચવા લાઈનમાં ઊભેલા વિદ્યાર્થીઓ. (એજન્સી)
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ૧૬મીથી ત્રણ દિવસ સાહસ પ્રવાસન સંમેલન યોજાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગર ખાતે ૧૬મીથી ૧૮મી ડિસેમ્બર દરમિયાન વાર્ષિક એડવેન્ચર ટૂરીઝમ ક્ધવેન્શન ૨૦૨૩ યોજાઈ રહ્યું છે. આ ત્રિ-દિવસીય સંમેલન દરમિયાન એડવેન્ચર ટૂરીઝમ માટે નેશનલ સ્ટ્રેટેજી ઓફ ઈમ્પ્લીમેન્ટેશન અને ડેવલપિંગ એડવેન્ચર ટૂરીઝમ પર વિશેષ સત્રોનું આયોજન…
પારસી મરણ
ઓસ્તા દીનયાર દારા ખંબાતા તે મરહુમો મોટા તથા દારા ખંબાતાના દીકરા. તે ઓસ્તી મહારૂખ દારા ખંબાતાના ભાઈ (ઉં. વ. ૭૫) ઠે. ૧૩૨, મેહેરઅલી મેન્શન, ડો. આંબેડકર રોડ, ઓફ વિકટોરીયા ગાર્ડન, ભાયખલા, મુંબઈ-૪૦૦૦૨૬. ઉઠમણાની ક્રિયા: ૧૬-૧૨-૨૩ એ બપોરના ૦૩-૪૫ વાગે મેવાવાલા…