Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ઉત્સવ

    ડિજિટલ પેમેન્ટ: ધરખમ પરિવર્તન-સાચી દિશામાં…!

    યુપીઆઈ અને રૂ-પે કાર્ડ જેવી પ્રોડકટસ ધરાવતા સરકારી સાહસ ‘એનપીસીઆઈ’ની ભુમિકા-એનુંમહત્વ અને ક વ્યાપકતા સમજવા જેવી છે ને નવેસરથી વિચારવા જેવી પણ ખરી…. ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા’ (એનપીસીઆઈ)ને તમે ભારતની પોતાની ફિનટેક કંપની ગર્વથી કહી…

  • ઉત્સવ

    અને સંયુક્તા પૃથ્વીરાજને છોડીને ભાગી ગઈ!

    મહેશ્ર્વરી ગુજરાત પ્રવાસના કડવા – મીઠા અને કેટલાક થથરાવી દેનારા અનુભવોને સ્મૃતિના દાબડામાં બંધ કરી હું મુંબઈમાં ફરી નાટકોની દુનિયામાં પ્રવૃત્ત થવા વિશે વિચારવા લાગી. ‘છોકરીઓ મળવા આવજો’ એ ચંદ્રકાન્ત માસ્તરની વાત યાદ આવતા હું અને મારી બહેન તેમને મળ્યા…

  • ઉત્સવ

    હવે ‘આદર્શ વહુ’ બનવાની યુનિવર્સિટી બનશે?

    મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: ‘બંધ’ ને ‘સંબંધ’ ગમે ત્યારે તૂટી શકે. (છેલવાણી)એકવાર એક સાસુ, અમેરિકા ફરવા ગયાં અને ત્યાં જ તેમનું મૃત્યુ થઇ ગયું. તો પરદેશથી સાસુની સખીએ ઇન્ડિયા ફોન કરીને વહુને પૂછ્યું, “શું કરીએ? તમારી સાસુનો મૃતદેહ ઇંડિયા…

  • કેન્દ્ર સરકાર પાસે માટુંગાની રેલવેની જગ્યાની માગણી ધારાવીમાં જ ખુલ્લા પ્લોટ પર ઈમારત બાંધવાનો હેતુ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પાસેથી માટુંગામાં આવેલી રેલવેની જગ્યા માગી છે અને ધારાવી પ્રોજેક્ટના રિડેવલપમેન્ટ વખતે ખુલ્લી જગ્યામાં મકાન બાંધીને ડાયરેક્ટ ઘરની ચાવીઓ પાત્ર રહેવાસીઓને સોંપવાનો હેતુ રાખ્યો છે. અગાઉની કૉંગ્રેસની સરકારે આવો…

  • અયોધ્યામાં રામ મંદિરના લોકાર્પણ દિવસે રજા જાહેર કરવાની માગણી

    નાગપુર: અયોધ્યામાં રામ મંદિરના લોકાર્પણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એવામાં મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જુથના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકે રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે દેશવ્યાપી રજા જાહેર કરવાની માગણી કરી હતી. સરનાઇકે વિધાનસભાની બહાર મીડિયાને જણાવ્યું હતું કે રામ જન્મભૂમિ ખાતે રામ…

  • વિધાનસભ્યોની અપાત્રતા દસ જાન્યુઆરી સુધીમાં નિર્ણય લેવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

    નવી દિલ્હી/મુંબઈ: સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના શિવસેનાના વિધાનસભ્યોની ગેરલાયકાતની અરજી પર નિર્ણય લેવા માટે થોડો વધુ સમય આપ્યો છે. અગાઉ ૩૧મી ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો જે હવે વધારીને દસમી જાન્યુઆરી…

  • આમચી મુંબઈ

    શ્રેયસ તળપડેને હાર્ટ એટેક, તબિયત સ્થિર

    મુંબઈ: છેલ્લાં કેટલાંક મહિનાઓથી બોલીવુડમાંથી એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યાં છે. ત્યારે હવે બોલીવુડ અને ટેલીવુડના આ જાણીતા અભિનેતા શ્રેયસ તળપડેને હાર્ટ એટેક આવ્યો હતો. અનેક ફિલ્મો અને ટીવી સિરીયલમાં શ્રેયસે પોતાના અભિનયને કારણે એક આગવી ઓળખ ઊભી…

  • રિસાઇકલ કરેલું પાણી વેચીને સુધરાઈ કરશે કમાણી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગંદા પાણી પર પ્રક્રિયા કરીને મેળવવામાં આવનારા પાણીને પીવા સિવાયના અન્ય ઉપયોગ માટે વેચી નાખવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે. મુંબઈના પાંચ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગંદા પાણી પ્રક્રિયા કરીને આશરે ૨.૧૩ કરોડ લિટર પાણી ઉપલબ્ધ થશે. આ…

  • બહુમાળી ઇમારતોની દર બે વર્ષે સુરક્ષા ચકાસણી કરાશે

    નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું કે સલામતી નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે દર બે વર્ષે શહેરોમાં બહુમાળી બાંધકામોનું નિરીક્ષણ હાથ ધરવામાં આવશે. વિધાન પરિષદમાં બોલતા, ફડણવીસે જણાવ્યું હતું કે નવા બિલ્િંડગ કોડ મુજબ આગના સમયે રહેવાસીઓને…

  • ઘાટકોપરવાસીઓને મળશે પાંચમા માળે સ્વિમિંગ પૂલ શૂટિંગ રેંજ સહિત અત્યાધુનિક કોમ્પ્લેક્સ પણ ઊભા કરાશે

    મુંબઈ: છેલ્લાં અનેક વર્ષથી રખડેલા ઘાટકોપર ખાતેના સ્વિમિંગ પૂલનું કામ આખરે પાટે ચડવાનું છે. આ પૂલનું પુનર્બાંધકામ કરાયા બાદ તેને ઓલિમ્પિક દરજ્જાનું બનાવવામાં આવશે. આ ઉપરાંત પૂલ વિસ્તારમાં શૂટિંગ રેંજ સહિત અત્યાધુનિક કોમ્પ્લેક્સ પણ બનાવવામાં આવશે. આ માટે પાલિકા રૂ.…

Back to top button