Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 231 of 316
  • ૧૯૭૧ના યુદ્ધના ભવ્ય વિજયની યાદમાં દિલ્હીમાં પ્રથમવાર વિજય દિવસ પરેડ

    નવી દિલ્હી: ૧૯૭૧ના બંગલાદેશ મુક્તિ યુદ્ધની યાદમાં બીએસએફએ શનિવારે પ્રથમ વખત વિજય દિવસ પરેડ યોજી હતી. જેમાં પાકિસ્તાન સામે ભારતીય સશસ્ત્ર દળોની ઐતિહાસિક જીત જોવા મળી હતી. બોર્ડર સિક્યોરિટી ફોર્સે એક્સ પર જણાવ્યું હતું કે, બીએસએફના મહાનિર્દેશક નીતિન અગ્રવાલે દક્ષિણ…

  • ગાંધી પરિવારનું એટીએમ છે શાહૂ: ધર્મેન્દ્ર પ્રધાન

    ભુવનેશ્ર્વર: કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ શાહૂ ગાંધી પરિવારનું એટીએમ છે તેવો આક્ષેપ કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે કર્યો હતો. શાહૂ પરિવારની માલિકીના ઠેકાણાઓ પરથી આવકવેરા વિભાગે તાજેતરમાં ૩૫૧ કરોડ રૂપિયાની રોકડ રકમ ઝડપી હતી. પ્રધાને કહ્યું કે ‘આ નાણાં ધીરજ…

  • નેશનલ

    હાથ નહીં પણ હામ છે!!:

    નવી દિલ્હીમાં આવેલા જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાયેલી ‘ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ’માં સુવર્ણચંદ્રક મેળવનારી જમ્મુ – કાશ્મીરની તિરંદાજ શીતલ દેવીએ હાથ ન હોવા છતાં પોતાનું કૌશલ દાખવ્યું હતું. (પીટીઆઈ)

  • પાક.ના ૩૦૦ ત્રાસવાદીઓ કાશ્મીરમાં ઘૂસવાની ફિરાકમાં

    સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ : પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ ફરી એક વાર કાશ્મીરમાં સુરક્ષા દળો માટે મોટી મુસીબત સર્જવા સજ્જ થઈ રહ્યા છે. સુરક્ષા અધિકારીઓએ એવો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે સરહદની બીજી બાજુએ રહેલા ૩૦૦ આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની પ્રતિક્ષા કરી…

  • નેશનલ

    ઈંગ્લેન્ડ સામે ભારતની મહિલા ક્રિકેટ ટીમનો ૩૪૭ રને વિજય

    વિજયનો ઉત્સાહ: નવી મુંબઈના ડી. વાય. પાટિલ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી એકમાત્ર ટેસ્ટમાં વિજય મેળવ્યા પછી જીતની ટ્રોફી સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ. (પીટીઆઈ) નવી દિલ્હી: અહીં ઈંગ્લેન્ડ સામે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતની મહિલા ટીમે ઈંગ્લેન્ડને ૩૪૭ રને હરાવીને…

  • નેશનલ

    ઓમાનના સુલતાન સાથે વડા પ્રધાન મોદીની વાતચીત ‘ઉત્પાદક’ રહી

    મહેમાનનું સ્વાગત:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં શનિવારે ઓમાનના સુલતાન હૈથમ બિન તારીક સાથે ચર્ચા કરી હતી. (પીટીઆઈ) નવી દિલ્હી: અર્થતંત્ર, વેપાર, સંરક્ષણ, સુરક્ષાના મહત્ત્વના ક્ષેત્રમાં દ્વિપક્ષી સહકાર સુદૃઢ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી વાતચીત વડા પ્રધાન મોદી…

  • નેશનલ

    યુવાનો ભારતનું ભવિષ્ય છે: અમિત શાહ

    અમિત શાહનું અમદાવાદ નજીક સંબોધન: અમદાવાદની ભાગોળે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે લોકોને સંબોધ્યા હતા. (પીટીઆઈ) (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: યુવાનો ભારતનું ભવિષ્ય છે ત્યારે ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે દેશના વડા પ્રધાન…

  • હિન્દુ મરણ

    મીરારોડ નિવાસી સ્વ મીનાબેન નરેશભાઈ ભટ્ટ (લખલાણી) (ઉં.વ.૬૨)નું તે ૧૫-૧૨-૨૩ના તે મેધપુર નિવાસી પરસોત્તમભાઈ વેલાણીરામ કેલૈયાના પુત્રી તથા નીરૂબેન,ભાવનાબેન,ધર્મિષ્ઠાબેન અને પ્રતિમાબેન તથા ચિરાગભાઈના મોટા બેન વિશાલ અને આશિષના માતૃશ્રીનું બેસણું તે ૧૭-૧૨-૨૩ને રવિવાર ૪ થી ૬. બિ-૧૬, સંસ્કૃતિ ૧ (ટેરેસઉપર)…

  • વેપાર

    કોપરમાં વધ્યા મથાળેથી સાધારણ પીછેહઠ, ટીન અને નિકલમાં આગેકૂચ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે ખાસ કરીને કોપરમાં સતત બે સત્રના સુધારા પશ્ર્ચાત્ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને ખપપૂરતી માગ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી બેનો ઘટાડો આવ્યો હતો. આ સિવાય ટીન અને નિકલમાં…

  • જૈન મરણ

    ઝાલાવાડી દશા શ્રીમાળી મૂ. પૂ. જૈનલીંબડી હાલ વડાલા સ્વ. હિરાબેન ધીરજલાલ જાદવજી રાજપરીયા (શાહ)ના પુત્ર મુકેશભાઈ (ઉં.વ. ૬૬) તા. ૧૨-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે રેખાબેનના પતિ. વૈભવના પિતાશ્રી. સપના – મેહુલ, ચેતના કમલેશકુમાર બગડીયાના ભાઈ. બોટાદ નિવાસી સ્વ. નરોત્તમદાસ મગનલાલ…

Back to top button