- સ્પોર્ટસ
સાઇ સુદર્શન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર ૪૦૦મો ભારતીય ક્રિકેટર બન્યો
જ્હોનિસબર્ગ: દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી ઓપનર સાઇ સુદર્શને વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ચેન્નઈના આ ૨૨ વર્ષીય બેટ્સમેનને પ્રથમ વખત ભારતીય વનડે ટીમમાં સ્થાન મળ્યું હતું. સંજુ સેમસનને આ મેચની પ્લેઈંગ ઈલેવનમાં…
- વેપાર
માર્કેટ ઓવરબોટ પોઝિશનમાં: તોફાને ચડેલો આખલો શું નિફ્ટીને ૨૨,૦૦૦ સુધી ખેંચી જશે?
કરંટ ટોપિક -નિલેશ વાઘેલા મુંબઈ: ફેડરલ રિઝર્વના રેટકટના નિર્ણય અને બોન્ડ યિલ્ડના ઘટાડાને કારણે શરૂ થયેલું તેજીનું તોફાન આગળ વધ્યું છે અને શેરબજારે સતત સાતમા સપ્તાહે આગેકૂચ નોંધાવી છે. તેજીને આગળ લઇ જઇ શકે ઓવા તમામ ઇંધણ અને બળતણો હાલ…
- વેપાર
શૅરબજારમાં માર્ચ, ૨૦૨૪થી ટીપ્લસઝીરો સેટલમેન્ટ
મુંબઇ : ભારતીય શેરમાર્કેટમાં રોકાણકારોનો ધસારો દિવસેને દિવસે નવા આયામ સર કરી રહ્યો છે ત્યારે હવે નિયામક સંસ્થા સેબી પણ બજારમાં ધરમૂળથી પરિવર્તન લાવવા કટિબદ્ધ બની છે. સેબીની બોર્ડ મીટિંગમાં અનેક મુદ્દાઓ અંગે ચર્ચા થઈ છે અને અનેક મુદ્દાઓ પર…
આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર-હેમંતઋતુ), સોમવાર, તા. ૧૮-૧૨-૨૦૨૩,માર્તંડ ભૈરવોત્થાપન, ચંપાષષ્ઠિ , સ્કંદષષ્ઠિભારતીય દિનાંક ૨૭, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૬પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩પારસી કદમી રોજ…
- એકસ્ટ્રા અફેર
દાઉદ સાથે સંબંધ, પ્રફુલ્લ પટેલ ‘પવિત્ર’ થઈ ગયા?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રમાં દાઉદ ઈબ્રાહીમ સાથે સાઠગાંઠનો મુદ્દો ફરી ગાજ્યો છે. ભાજપે એનસીપીના અજિત પવાર ગ્રુપ સાથે તાજા તાજા જોડાયેલા નવાબ મલિકના દાઉદ ઈબ્રાહીમ ગેંગ સાથે સંબંધોનો મુદ્દો ઉઠાવ્યો તેની સામે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ અજિત પવારના જ બીજા…
- ધર્મતેજ
ત્રીજો યમ અસ્તેય: ચોરીના અનેક પ્રકાર છે
અધ્યાત્મ -મુકેશ પંડ્યા ગયા પ્રકરણમાં આપણે અહિંસા અને સત્ય વિશે થોડુંક જાણ્યું. આ વખતે આપણે અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ અને તેનાથી મન કેવી રીતે શુદ્ધ થઈ શકે છે તે જોઈએ. અસ્તેય એટલે ચોરી ન કરવી. અહીં…
- ધર્મતેજ
જાનામી ધર્મમ્ નચ મમ્ નિવૃત્તિ
દુર્યોધન પાસે માત્ર ધર્મ વિશેની માહિતી હશે – સમજ નહીં. દુર્યોધનની જેમ ભીષ્મ તથા દ્રોણ જેવી હસ્તીઓ માટે પણ એમ કહી શકાય. તેમણે સ્વયંના ધર્મને સમગ્રતાના ધર્મ કરતા વધારે મહત્વ આપ્યું – આ પણ અધર્મ છે. મનન-ચિંતન -હેમંત વાળા ગીતામાં…
- ધર્મતેજ
કર્મયુક્ત રહેવા છતાં પણ આપણે કર્મમુક્ત થઇ શકીએ છીએ, ગીતાજી એવી ફોર્મ્યુલા બતાવે છે
માનસ મંથન -મોરારિબાપુ આજે એક ભાઈએ મને પૂછ્યું છે, ‘બાપુ, આપ કર્મમુક્તિમાં માનો છો?’ હવે મને પૂછ્યું છે તો હું તમને વિનંતી કરું, મારી એવી પૂરી કોશિશ છે કે, કર્મયુક્ત રહેવા છતાં પણ આપણે કર્મમુક્ત થઇ શકીએ છીએ. નાની એવી…
- ધર્મતેજ
આવો સંતો સાચું વો૨ીએ…
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ આવો સંતો સુવાંતું વો૨ીએ, માલમી સતગુરુ મળિયા,શિ૨ ૨ે મળે પણ સમો નહીં મળે,સમાને ચૂક્યા તો, જીવત૨ બળિયાં…સમો સમજ્યા ઈ સતમાં ભળિયા…આવો સંતો સુવાંતું વો૨ીએ… આવો સંતો સાચું વો૨ીએ…૦એવા કઠણ નીમ નિજા૨ના, કોઈક શૂરા ન૨ જાણે,કાય૨…
- ધર્મતેજ
પરકાયા પ્રવેશ
ટૂંકી વાર્તા -મોહન પરમાર ગથાર પર ઊભા હોઇએ, ને મ ડોલવા માંડે ઘડીભર તો એમ થઇ આવે કે હમણા પડી જઇશુ. પણ પડાય નહિ. છતા મનમા ભીતિ તો રહ્યા જ કરે. કાંઇક એવી હાલત સ્વામી ચિમનાનંદજીની થઇ હતી. ચકોરજી આવીને…