મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથનનેહવે 10મી વાર એક્સ્ટેન્શન અપાશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથનનું એક વર્ષનું એક્સ્ટેન્શન વિતેલા સપ્તાહમાં પૂરું થયું છે. હવે એમને કેટલી અવધિ માટે દસમુ એક્સ્ટેન્શન અપાય છે એના પર સૌની નજર છે. હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય…
ટીએટી-એચએસ પરિક્ષામાં રીચેકિંગથી 217 ઉમેદવારોના ગુણમાં 10 સુધીનો વધારો થયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા શિક્ષકો માટેની અભિરૂચી કસોટી- ઉચ્ચતર માધ્યમિકનાં પરિણામ બાદ 217 ઉમેદવારોના પરિણામમાં ફેરફાર થયો છે. પરિણામ બાદ સાત હજાર જેટલા ઉમેદવારોએ ગુણ ચકાસણી માટે અરજી કરી હતી. ચકાસણી દરમિયાન 217…
દાહોદ નકલી સરકારી કચેરી કૌભાંડ બે યુવાનોના દસ્તાવેજોના આધારેબેન્ક એકાઉન્ટ ખોલાયાં હતાં
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દાહોદમાં અત્યંત ચકચારી એવા નકલી સરકારી કાંડના મુખ્ય આરોપી ગણાતા અબુબકર સૈયદ અને તેના ભાઈ એજાઝ સૈયદે એકાદ વર્ષ અગાઉ સિંગવડ તાલુકાના જાલીયાપાડા ગામના બે યુવાનોને પોતાની વડોદરા ખાતેની ઓફિસે બોલાવી બંનેને સુપરવાઈઝર બનાવવાની લાલચ આપી હતી.…
ધોલેરા-અમદાવાદ સુધીના ફોર-લેનએક્સપ્રેસ-વેનું કામ 2024માં પૂર્ણ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ધોલેરા ઈન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટી હવાઈમાર્ગ, રસ્તાઓ, રેલવે અને દરિયાઈ માર્ગોથી પણ જોડાણ ધરાવે છે. અમદાવાદ સુધીનો અત્યાધુનિક ફોરલેન એક્સપ્રેસ-વે નિર્માણાધીન છે, જે 2024 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી 10મી આવૃત્તિ જાન્યુઆરી 2024માં યોજાવાની…
ભારતની નજર સિરીઝ જીતવા પર, સાઉથ આફ્રિકા સામે બીજી વન-ડેમાં રિકૂ સિંહને મળી શકે છે તક
ગકબેરહા (દક્ષિણ આફ્રિકા): ભારતીય ટીમ મંગળવારે અહીં દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડે મેચ રમશે. ભારતીય ટીમનો પ્રયાસ મેચ જીતીને સિરીઝ જીતવાનો રહેશે. બીજી મેચમાં ટીમ ઇન્ડિયા તરફથી રજત પાટીદાર અથવા બેટ્સમેન રિકૂ સિંહને ડેબ્યૂની તક મળી શકે…
- સ્પોર્ટસ
ટોમ મૂડીએ કરી ભવિષ્યવાણી: આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનશે મિશેલ સ્ટાર્ક
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024 અગાઉ આજે મિનિ ઓક્શન થશે. ઘણાં વર્ષો પછી ઓસ્ટે્રલિયન ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે આઈપીએલની હરાજીમાં પોતાનું નામ આપ્યું છે. તે છેલ્લાં ઘણા સમયથી આઇપીએલ રમી રહ્યો નહોતો.ઓસ્ટે્રલિયાના પૂર્વ ક્રિકેટર અને આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ…
બોક્સિંગ ડે ટેસ્ટના આઠ દિવસ અગાઉ ઓસ્ટે્રલિયાએ જાહેર કરી ટીમ, લાન્સ મોરિસ બહાર
મેલબોર્ન: ઓસ્ટે્રલિયાએ મેલબોર્નમાં પાકિસ્તાન વિદ્ધ બોક્સિંગ ડે ટેસ્ટ માટે તેની 13 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિજેતા ટીમે રવિવારે પર્થમાં 360 રનની શાનદાર જીત નોંધાવનાર તેની ટીમમાં વધુ ફેરફાર કર્યા નથી. આ વખતે 14 ખેલાડીઓની ટીમ જાહેર…
- તરોતાઝા
મેથીના ગુણ પાનથી પાક સુધી
એક સમય હતો જ્યારે દિવાળી જાય ને ઠંડી પડવાનું શરૂ થાય ત્યારે બા બાપુજીના હાથમાં એક લિસ્ટ પકડાવી દેતી જેમાં મેથીપાક બનાવવા માટેની કાચી સામગ્રી મંગાવવાની વિગતો લખી હોય. મેથીનો લોટ, ગોળ – ઘી. ખારેક, ટોપરુ, બદામ વિ. ભાત ભાતની…
- તરોતાઝા
સ્મૃતિનાં આ તે કેવાં વિષ – અમૃત
ઈશ્ર્વરે આપેલું સૌથી મોટું વરદાન સ્મૃતિ છે કે વિસ્મૃતિ કે પછી એ બન્ને છે શ્રાપ ? ‘આરોગ્ય + પ્લસ ’ – ભરત ઘેલાણી આ પણ વિધિની કેવી વિચિત્રતા કે સાથે ગાળેલી અનેક મધુર પળ જે એક સમયે મમળાવવી ગમતી હતી…
- તરોતાઝા
આપણી ગેરહાજરીમાં પણ કોઈ જુએ આપણી આંખથી દુનિયા
હેલ્થ વેલ્થ – શૈલેન્દ્ર સિંહ હિન્દુસ્તાનમાં આજે પણ લગભગ ત્રણ કરોડ લોકો એવા છે જેઓ અંધાપાના વિવિધ સ્તરથી પીડિત છે. એક થી સવા કરોડ લોકો એવા છે જેમને સાવ મામુલી, જાણે કોઈ પડછાયો હોય તેવું, અથવા તો બિલકુલ દેખાતું નથી.…