Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • કૉંગ્રેસના વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે ચાવડા ભાજપમાં જોડાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: કૉંગ્રેસમાંથી પોતાનું ધારાસભ્યપદ છોડનાર વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડા સોમવારે ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ભાજપમાંથી ચૂંટાનાર ડૉ. એ.કે. પટેલ પણ હાજર રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીમાં સી. જે. ચાવડાને…

  • મહીસાગર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 935 લાખનાં 1024 વિકાસકામો મંજૂર

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મહીસાગર જિલ્લામાં વર્ષ 2024-25 વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ હેઠળ જિલ્લાના છ તાલુકાઓ અને ત્રણ નગરપાલિકાઓ મળીને કુલ રૂ. 935.43 લાખના વિવિધ વિકાસકામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડનાં અધ્યક્ષસ્થાને ગાંધીનગર સરસ્વતી હોલ…

  • સ્પોર્ટસ

    સચિન તેંડુલકર, કોહલી અને શુભમનનો `દુશ્મન’ છે જેમ્સ એન્ડરસન, ટેસ્ટમાં સૌથી વધુ વખત કર્યા શિકાર

    રાજકોટ: ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર અને ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ભારતીય ટીમના યુવા બેટ્સમેન શુભમન ગિલ આ ત્રણેય ખેલાડીઓએ ભારત માટે ઘણા રન કર્યા છે. જોકે ત્રણેયનો સમય અલગ-અલગ છે. આ ત્રણેય ખેલાડીઓમાં ઘણી સમાનતા છે, પરંતુ…

  • સ્પોર્ટસ

    રણજી ટ્રોફી: સૌરાષ્ટે્ર રાજસ્થાન સામે મેળવી મોટી જીત, જાડેજાની સાત વિકેટ

    જયપુર: રણજી ટ્રોફીમાં ગ્રુપ-એની મેચમાં સૌરાષ્ટે્ર રાજસ્થાનને 218 રનથી હરાવ્યું હતું. સૌરાષ્ટ્ર તરફથી ડાબોડી સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને બીજી ઇનિંગમાં 32 રનમાં સાત વિકેટ ઝડપી હતી. જાડેજાએ પ્રથમ દાવમાં પણ પાંચ વિકેટ ઝડપી હતી. આ રીતે તેણે…

  • પારસી મરણ

    અસ્પી ફકીરજી એન્જીનીયર તે શેહરૂ અસ્પી એન્જીનીયરનાં ખાવીંદ. તે મરહુમો આલામાય તથા ફકીરજી એન્જીનીયરનાં દીકરા. તે મરઝી અસ્પી એન્જીનીયરનાં બાવાજી. તે શેહરનાઝ તથા મરહુમ આબાનના ભાઈ. તે મરહુમો ધનમાય તથા ફરામરોઝ પટેલનાં જમાઈ. (ઉં. વ. ૮૨). રહે. ઠે.: રૂમ નં.…

  • હિન્દુ મરણ

    કપોળઅમરેલી નિવાસી હાલ ભાયંદર સ્વ. ભાનુમતી ભુપતરાય દેસાઈના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. વ. ૮૧) તે ૯/૨/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. જીતેન્દ્રભાઈ, સ્વ. મધુબેન ધરમદાસ મહેતા, સ્વ. હંસાબેન મધુસુદન પંડ્યા, ભારતીબેન યશવંત મહેતા, લતા મીનાના ભાઈ, સ્વ. રંજનના દિયર, લક્ષ્મીદાસ…

  • જૈન મરણ

    જામનગર હાલાર વિશા શ્રીમાળી સ્થા જૈનપડધરી નિવાસી હાલ કાંદિવલી કિશોરભાઈ જયંતીલાલ પોપટલાલ પટેલ (ઉં. વ. ૭૫) તે વર્ષાબેનના પતિ. આશિષ, અવની સચિન પુનાતર, શ્રદ્ધા નીરવ વસાના પિતા. દીપ્તિના સસરા. સ્વ. ચંદ્રકાંત, સ્વ. દિનેશભાઇ, હરેશભાઇ, મયુરભાઈ, જ્યોતિબેનના ભાઈ. મોરબી નિવાસી સ્વ.…

  • મુસ્લિમ મરણ

    વોહરાફખરુદીનભાઈ સાહેલભાઈ સીતાબખાન જુમાનાબાઈ સુરકાના શૌહર. જમીલા, શીરીન, ઉઝેફાના બાવાજી. મુરતુઝા બનાવવાલા ઝૌહર નીમચવાલાના સસરાજી. ખોજેમા, સકીના, અલફીયાના નાનાજી ૧૨-૨-૨૪, સોમવારના ગુજરી ગયા છે.

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), મંગળવાર, તા. 13-2-2024શ્રી ગણેશ જયંતી, વરદ્‌‍ ચતુર્થી, પંચક, ભદ્રા સમાપ્તિભારતીય દિનાંક 24, માહે માઘ, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માઘ સુદ-4જૈન વીર સંવત 2550, માહે માઘ, તિથિ સુદ-4પારસી શહેનશાહી રોજ 2જો…

  • તરોતાઝા

    કાકડીના અનેક લાભો

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા કાકડીમાં ઘણાય પોષ્ટિક તત્ત્વો હાજર છે. કાકડી એ ફેટ ફ્રી છે. આમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન સી, વિટામિન કે, કાર્બસ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને મેઝેનીઝ છે. જલદી વજન ઘટાડવા માટે જમ્યા પહેલા કાકડીનું સેવન કરવું…

Back to top button