- ઈન્ટરવલ
યુદ્ધના મેદાનમાં અર્જુન કેવી રીતે મોહમુક્ત થાય છે ?
દીવાદાંડીની જેમ મહાભારતના અઢારે આઢાર પર્વ પર કઈ રીતે પ્રકાશ પાડે છે ભગવદ્ ગીતા…. મગજ મંથન – વિઠ્ઠલ વઘાસિયા કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ- પાંડવ સેના સામસામે હતી. તે સમયે અર્જુનને કૌરવ પક્ષમાં ભીષ્મપિતામહ- દ્રોણાચાર્ય-કૃપાચાર્ય અને એમના પરિવારના લોકોને જોયા ત્યારે અર્જુને…
- ઈન્ટરવલ
મળ્યું છે ‘જંગી’ વળતર ને માગ્યું છે તોતિંગ સુરક્ષા-ચક્ર !
ને સામે છે પ્રામાણિકપણે ભ્રષ્ટાચાર આચરતો પોલીસ અધિકારી…! વ્યંગ – ભરત વૈષ્ણવ ‘ટ્રીન ટ્રીન ટ્રીન ખરરરર ખરરરર’સામે છેડે રીંગ રણકતી રહી. પૂરી રીંગ વાગ્યા છતાં કોઇએ ફોન ઉપાડ્યો નહીં. ફરીવાર ફોન લગાવ્યો. ‘આપને જીસ નંબર લગાયા હૈ વો સક્રિય સેવા…
- ઈન્ટરવલ
મરદ માણસ
ટૂંકી વાર્તા – અરુણ ડાભી ‘એભલ છૂટીને આવ્યો છે’વાત હવાની જેમ આખા ગામમાં ફરી વળી. ચોરે, ચૌટે, બજારે, દુકાને બધે એક જ વાત ચર્ચાતી હતી. એભલની. ગામ લોકો પાસે ફક્ત આ એક જ વિષય હતો એભલનો?. એભલ જેલમાંથી છૂટીને આવ્યો…
- ઈન્ટરવલ
ગુડ મોેર્નિંગ નહીં ગુડ વૉર્નિંગ
ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી આ વર્ષમાં મારા માટે બે સંસ્મરણો અદભુત રહ્યાં, બે વાર ઉજજૈન જવાનું થયું અને એક વાર વારાણસી ગયો, એ પણ પાંચ દિવસ માટે. દેવોના દેવ મહાદેવની ધરતી પર દર્શન કર્યા, ભગવાનની અનુભૂતિ નજીકથી…
- ઈન્ટરવલ
આર્ય સંસ્કૃતિનું મહાન પ્રતીક માતંગી મોઢેશ્ર્વરી માતાજીનું કલાત્મક મંદિર…
તસવીરની આરપાર – ભાટી એન. ગુજરાતમાં મોઢેરાનું નામ પડતા જ સૂર્ય મંદિર યાદ આવે કારણ કે ત ેકલાનો ઉતમોત્તમ નમૂનો છે. અહીં પ્રવાસીઓ પ્રતિદિન હજારોની સંખ્યામાં આવે છે, પણ જે ગામનું નામ જ માતાજીના નામ પરથી પડેલ છે તે છે.…
જન્મે જ કાળા હોય એ ન્હાવાથી ધોળા ન થાય!
કચ્છી ચોવક – કિશોર વ્યાસ ગુજરાતીમાં એક પ્રચલિત કહેવત છે: કાગડા કાળા જ રહે! એ ધોળા ન થાય! ધોળીયાઓના દેશમાં પણ કાગડા કાળા જ જોવા મળે! કારણ કે, એ તેનો જન્મજાત સંસ્કાર પણ (સારા કે ખરાબ) બદલાતા નથી! કચ્છીમાં તેના…
રાજ્યસભાના ૪૫ અને લોકસભાના ૩૩ સભ્ય સસ્પેન્ડ
નવી દિલ્હી: સોમવારે સંસદના શિયાળુસત્રના ૧૧મા દિવસે લોકસભા અને રાજ્યસભાના કુલ ૭૮ સંસદસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ તમામ સભ્યો સંસદની સુરક્ષામાં ચૂકના મામલે ગૃહપ્રધાન અમિત શાહના નિવેદનની માંગ સાથે ગૃહમાં શોરબકોર કરી રહ્યા હતા. બપોરે લોકસભામાંના ૩૩ સભ્યને સસ્પેન્ડ…
કોરોનાનો પગપેસારો: ૨૪ કલાકમાં પાંચનાં મોત: ૩૩૫ નવા કેસ
નવી દિલ્હી: ભારતથી લઇને સિંગાપુર સુધી આખી દુનિયામાં ફરી એકવાર કોરોનાનો પગપેસારો થયો છે. છેલ્લાં ૨૪ કલાકમાં કોવિડના ૩૦૦ નવા કેસ સામે આવ્યા છે. કોરોનાને કારણે પાંચના દર્દીનાં મૃત્યુ થયાં છે. મૃતકોમાં પાંચ દર્દીઓ માત્ર કેરળના જ છે. જ્યારે એક…
- નેશનલ
ભારે વરસાદને પગલે તમિળનાડુ જળબંબાકાર
પૂર: ભારે વરસાદને પગલે સોમવારે તિરુનેલવેલીના અનેક વિસ્તારો પર પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં. (એજન્સી) ચેન્નઈ: ભારે વરસાદને પગલે દક્ષિણ તમિળનાડુનાં અનેક ગામ, નગર, રસ્તા, હાઈવે પર પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં તો થૂથૂકુડી વિસ્તાર નદીમાં ફેરવાઈ ગયો હતો.રહેવાસી વિસ્તારમાં…
પુણેમાં ટ્રક, ટેમ્પો અને રિક્ષા વચ્ચે અકસ્માત: આઠનાં મોત
પુણે: કલ્યાણ નગર હાઇવે પર જુન્નર તાલુકાના ડિંગોરે ગામની હદમાં ભીષણ અકસ્માત થયો છે. રવિવારે રાત્રે થયેલા આ અકસ્માતમાં લગભગ આઠ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ટ્રક, ટેમ્પો અને રિક્શા વચ્ચે આ વિચિત્ર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં…