- શેર બજાર
એફએમસીજી અને તેલ શૅરોમાં વ્યાપક લેવાલીએ સેન્સેક્સમાં ૧૨૨ પૉઈન્ટનો સુધારો
મુંબઈ: વૈશ્ર્વિક બજારોનાં પ્રોત્સાહક અહેવાલો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મુખ્યત્વે એફએમસીજી અને તેલ ક્ષેત્રનાં શૅરોમાં વ્યાપક લેવાલી નીકળતાં સત્ર દરમિયાન બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી વિક્રમ સપાટીએ પહોંચ્યા હતા. જોકે, ત્યાર બાદ સત્રના અંતે સેન્સેક્સ ૧૨૨.૧૦ પૉઈન્ટ અને…
બીજી વન-ડે મેચમાં ૨૧૧ રનમાં ભારત ઓલઆઉટ
રિંકૂ સિંહ અને સંજૂ સેમસન નિષ્ફળ ગકેબેરહા: બીજી વન-ડે મેચમાં સાઉથ આફ્રિકા સામે ટીમ ઇન્ડિયા ૨૧૧ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત ૪૬.૨ ઓવરમાં ૨૧૧ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી સાઈ સુદર્શને સૌથી વધુ ૬૨ રન કર્યા હતા.…
ટી-૨૦ સિરીઝ માટે પાકિસ્તાનની ટીમ જાહેર, ત્રણ નવોદિતોને કરાયા સામેલ
કરાંચી: પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામે ૧૨ જાન્યુઆરીથી શરૂ થનારી પાંચ મેચની ટી-૨૦ સિરીઝ ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીની કેપ્ટનશિપમાં ૧૭ સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.પસંદગીકારોએ પ્રથમ વખત ટી-૨૦ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન હસીબુલ્લાહ, ઓલરાઉન્ડર…
- સ્પોર્ટસ
મિશેલ સ્ટાર્ક બન્યો આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી
કેકેઆરએ ૨૪.૭૫ કરોડમાં ખરીદ્યો દુબઇ: ઑસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક ઇન્ડિયન પ્રિમિયર લીગના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે આ ખેલાડીને ૨૪ કરોડ ૭૫ લાખ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. કોલકાતા ઉપરાંત ગુજરાત…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ સહિત આ દિગ્ગજ ક્રિકેટરોને ન મળ્યો કોઇ ખરીદદાર
દુબઇ: ઇન્ડિયન પ્રિમિયર લીગ ૨૦૨૪ અગાઉ ખેલાડીઓની હરાજી દુબઇમાં કરવામાં આવી હતી. ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથ અને ભારતના મનીષ પાંડે સહિતના ક્રિકેટરોને કોઇ ટીમે ખરીદ્યા નહોતા.આ યાદીમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડી રિલી રોસો ઉપરાંત ભારતીય કરુણ નાયર જેવા નામ સામેલ…
- ઈન્ટરવલ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- ઈન્ટરવલ
લાલ સમુદ્રમાં રેડ સિગ્નલ
વૈશ્ર્વિક જહાજી કંપનીઓ દરિયાઇ હુમલાને ટાળવા રેડ સી અને સુએઝ કેનાલની બાદબાકી કરી રહી હોવાથી યુરોપ સુધીની ખેપના પરિવહન ખર્ચમાં ૩૦ ટકાના વધારા સાથે પખવાડિયાના વિલંબનો ફટકો પડશે! કવર સ્ટોરી – નિલેશ વાઘેલા દરિયાઇ ક્ષેત્રે હવે ચાંચિયાગીરી તો નહીં પરંતુ…
- ઈન્ટરવલ
વિદેશનો વર દેશમાં ઠગાઈ
સાયબર સાવધાની – પ્રફુલ શાહ દિલ્હીના પ્રમાણમાં સમૃદ્ધ પરિવારમાં બ્રેકફાસ્ટ, ડિનર અને રવિવારે લંચ પર એક વાત નીકળે ને નીકળે. ‘આપણી મિનીને હવે સાસરે વળાવી દેવાનો સમય આવી ગયો છે. ન જાણે ક્યારે અંજળ આવશે.’મિની એનું હુલામણું નામ. પ્રમાણમાં ઠીકઠીક…
- ઈન્ટરવલ
૩૫ વર્ષમાં ૨૮૨૯ ફિલ્મનો અનોખો વિક્રમ
વિશેષ – મનીષા પી. શાહ ઑસ્કાર ઍવોર્ડસ હોય કે નૅશનલ ફિલ્મ ઍવોર્ડસ, અમિતાભ બચ્ચન હોય કે શાહરૂખ ખાન, એસ. એસ. રાજામૌલી હોય કે સંજય લીલા ભણસાળી, બૉક્સ ઑફિસ પર ટંકશાળ હોય કે વિવેચકોની પ્રશંસા-વર્ષા આ બધામાં એક નામ સામાન્ય મળે.…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી આનેવાલી દુનિયા કા સપના સજા હૈ! રાજ કપૂરે શોધી કાઢેલા ગીતકાર શૈલેન્દ્રએ બાળકોને કેન્દ્રમાં રાખી એક મજેદાર ગીત લખ્યું છે ‘નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મેં ક્યા હૈ’. એ ગીતમાં બાળકને એની ભોળી આંખો વિશે પૂછવામાં આવતા એ…