મોનોરેલને બુસ્ટ કરવાની યોજના: ટિકિટ પર છપાશે જાહેરાત
મુંબઈ: એમએમઆરડીએએ મોનોરોલને પુનર્જીવિત કરવાનો પ્રયાસ ચાલુ જ રાખ્યો છે. મોનોરેલ હાલમાં પ્રતિ મહિને અંદાજે પચીસ કરોડ રૂપિયાની ખોટમાં ચાલી રહી છે. આને ધ્યાનમાં રાખીને હવે એમએમઆરડીએએ મોનોની ટિકિટના પાછળના ભાગમાં જાહેરાત છાપવાનો નિર્ણય કર્યો છે. આ માટે ટેન્ડર પણ…
સંસદમાં સુરક્ષા ચૂક અને સંસદસભ્યોના સસ્પેન્શનની તપાસ કરો: શરદ પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના સ્થાપક શરદ પવારે મંગળવારે રાજ્ય સભાના સભાપતિ જગદીપ ધનખડને પત્ર લખીને તાજેતરમાં સંસદમાં થયેલી સુરક્ષા ચૂક અને સંસદસભ્યોના સસ્પેન્શનમાં હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી.પવારે પોતાના પત્રમાં લખ્યું હતું કે હું તમને વિનંતી કરું છું કે આ…
દક્ષિણ મુંબઇમાં ઉર્દૂ શિક્ષણ કેન્દ્ર
ભાજપ-ઉદ્ધવ જૂથ શિવસેના આમને સામને નાગપુર: દક્ષિણ મુંબઈના આગ્રીપાડા વિસ્તારમાં ઉર્દૂ શિક્ષણ કેન્દ્રના બાંધકામના મુદ્દે ભાજપ અને શિવસેનાના વિધાનસભ્યોએ એકબીજા સામે બાંયો ચડાવી આમને સામને થયા છે. ભાજપના વિધાનસભ્ય મિહિર કોટેચાએ ધ્યાનાકર્ષક પ્રસ્તાવ દરમિયાન વિધાનસભામાં ઉર્દૂ શિક્ષણ કેન્દ્રનો મુદ્દો ઉઠાવ્યો…
- નેશનલ
ચીનમાં ૬.૨ના ધરતીકંપથી ૧૨૭નાં મોત: ૭૦૦ ઘાયલ
કાટમાળમાંથી માનવને શોધવાની તૈયારી: ચીનના ગાન્સુ અને ક્વિનઘાઈ પ્રાન્તમાં ધરતીકંપને પગલે તૂટી પડેલી ઈમારતમાં ફસાયેલાઓને બહાર કાઢવાની કામગીરી કરી રહેલા સરકારી કર્મચારીઓ. નવી દિલ્હી: વાયવ્ય ચીનના પર્વતીય વિસ્તારમાં ૬.૨ની તીવ્રતાના આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે ઓછામાં ઓછાં ૧૨૭ જણનાં મોત થયાં…
બંગલાદેશમાં ટ્રેન સળગાવાઇ: ચારનાં મોત
ઢાકા: સાતમી જાન્યુઆરીની ચૂંટણીને લઈને રાજકીય અશાંતિ વચ્ચે અજાણ્યા વ્યક્તિઓએ મંગળવારે અહીં એક પેસેન્જર ટ્રેનને આગ ચાંપી દીધી હતી, જેમાં એક મહિલા અને તેના સગીર પુત્ર સહિત ઓછામાં ઓછા ચાર જણના મોત થયા હતા.આ હુમલો મુખ્ય વિપક્ષી બંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટી…
લોકસભામાંથી વધુ ૪૯ સાંસદ સસ્પેન્ડ કરાયા
નવી દિલ્હી: ગૃહની કાર્યવાહી ખોરવવા બદલ લોકસભાના ૪૯ સભ્યોને મંગળવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ અગાઉ સોમવારે સંસદના ૭૮ સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, કૉંગ્રેસના નેતા શશિ થરૂર, અને કાંતિ ચિદમ્બરમ, મનીશ તિવારી અને સમાજવાદી પાર્ટીના…
ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી: ગાંધીનગરમાં બે કેસ નોંધાતા એલર્ટ
બંને મહિલાઓ દક્ષિણ ભારતના પ્રવાસેથી પાછી ફરી: હોમ આઈસોલેટ કરાઈ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. બન્ને વ્યક્તિઓ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગરમાં કોરોના પોઝિટિવ આવેલા બન્ને…
આપના ધારાસભ્ય બાદ હવે કૉંગ્રેસના ધારાસભ્યનું રાજીનામું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપે પરંપરાગત રીતે ચૂંટણી પહેલાનો ભરતી મેળો શરૂ કર્યો છે. કૉંગ્રેસ સહિતના વિપક્ષના નેતાઓને ભાજપમાં જોડવામાં આવી રહ્યાં છે. તાજતેરમાં જ વીસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપનો…
- નેશનલ
તમિળનાડુના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી પુરજોશમાં
બચાવ કામગીરી: ટૂટિકોરિન જિલ્લામાં ભારે વરસાદ બાદ નિર્માણ પામેલી પૂરની પરિસ્થિતિમાં બચાવ કામગીરી કરી રહેલી એનડીઆરએફની ટુકડી. (એજન્સી) ચેન્નઈ : દક્ષિણતમિળનાડુના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સંરક્ષણ, નેશનલ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોેન્સ ફોર્સની ટીમો સાથે મળીને રાહત અને બચાવ કામગીરી કરી રહી છે…
- નેશનલ
મમતા અને કેજરીવાલે વિપક્ષના વડા પ્રધાનના ચહેરા તરીકે ખડગેનું નામ સૂચવ્યું
નવી દિલ્હી : પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વિરોધ પક્ષોના બ્લોક ઈન્ડિયાના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનું નામ સૂચવ્યું હતું, પરંતુ કૉંગ્રેસના પીઢ નેતા ખડગેએ કહ્યું હતું કે પહેલી જરૂરિયાત…