આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતઋતુ), ગુરુવાર, તા. ૨૧-૧૨-૨૦૨૩ શ્રી હરિ જયંતી, પંચક સમાપ્તિભારતીય દિનાંક ૩૦, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૯પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે…
વાણી અને વર્તનમાં વિરોધાભાસ અલ્લાહ સાથે મજાક કરવા સમાન
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી ‘માનવ માત્ર ભૂલને પાત્ર’ એ ઉક્તિ અનુસાર જે માનવી સંસારિક છે, કુટુંબ-કબીલા ધરાવે છે તેનાથી જાણતા- અજાણતા ભૂલો થઈ જતી હોય છે, નાના-મોટા ગુનાહ તે કરી બેસતો હોય છે. આવા ગુનાહોના ફરી ન કરવાની શરતે જો…
- લાડકી
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- લાડકી
મજૂરીથી ‘પદ્મશ્રી’ સુધીની સફર… ભૂરીબાઈ બારિયા
એક આદિવાસી ચિત્રકાર ીની અદભુત પ્રેરકકથા કવર સ્ટોરી -કવિતા યાજ્ઞિક એક આદિવાસી ભીલ વ્યક્તિને કદાચ એના દેશના લોકો પણ પુરી રીતે ઓળખતા નથી હોતા. એમની જીવનશૈલી શહેરના લોકોને તો જાણે કોઈ પરદેશની દુનિયા જેવી લાગે. આવા એક વિસ્તારની સાવ સાધારણ…
- લાડકી
કલાપીના મૃત્યુનું સત્ય તો મારી સાથે જ ચિતા પર ચડશે
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (૫) નામ: રાજબા રોહાવાળા (રમા)સ્થળ: લાઠી, અમરેલીસમય: ૧૯૧૦ઉંમર: ૪૪ વર્ષશોભના સાથેના લગ્ન પછી ઠાકોર સાહેબને મોટી ચિંતા પૂરી થઈ, પણ નાની નાની ચિંતાઓ તો ખડી જ હતી. અત્યાર સુધી બે પત્નીઓને સંભાળવાની હતી… હવે ત્રણ થઈ!…
- લાડકી
વાત અત્યાચારના ઓવરલોડિંગની…
માનસિક -શારીરિક અત્યાચારનો અતિરેક થાય ત્યારે એમાંથી બહાર નીકળવાનો એક જ માર્ગ છે અને એ છે… સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા તમે કોઈને હેરાન પરેશાન કરો એમાં તમને આનંદ આવે? તમારી સામે કોઈ અત્યંત પીડાઈ રહ્યું હોય તો તમે રાજી…
- લાડકી
ઈંગ્લિશ ચેનલનું નામ સાંભળ્યું છે ?
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી દક્ષિણી ઇંગ્લેન્ડને ઉત્તરીય ફ્રાંસથી જુદી પાડતી અને ઉત્તરી સાગરને એટલાંટિક સાથે જોડતી એટલાંટિક મહાસાગરની એક શાખા એટલે ઈંગ્લિશ ચેનલ. બીજા શબ્દોમાં બ્રિટન અને ફ્રાન્સને જુદી પાડતી જળસીમારેખા. ધ ચેનલ તરીકે પણ જાણીતી. ફ્રેન્ચમાં લા માંચે અર્થાત…
- લાડકી
ક્લોનિંગ
ટૂંકી વાર્તા -યોગેશ જોષી એકવીસમી સદી અડધી પૂરી થઇ ગઇ છે. જૂના ડોનને પતાવી દઇને નવો યુવાન ડોન જાવેદ રંગમહેલના સ્વિમિંગપુલના કાંઠે સનબાથ લેવા માટે ચાંદીની કોતરણવાળી ફ્રેમની બનાવેલી આરામખુરશીમાં બેઠો છે. સ્વિમિંગપુલમાં કાચ જેવું ચોખ્ખુંચણક ગુલાબજળ હિલોળા લે છે.…
- લાડકી
એક્સેસરીઝ… વગર ન ચાલે ! કયા પ્રસંગે કેવા ડ્રેસ સાથે કઈ કઈ એક્સેસરીઝ વાપરવી એની ખરી સૂઝ તમારા લુક-દેખાવને ચાર ચાંદ લગાડી દેશે…
ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર કોઈ પણ ીએ મોંઘામાં મોંઘો આઉટફિટ પહેર્યો હોય, પરંતુ એની પર જો વ્યવસ્થિત એક્સેસરીઝ ન પહેરી હોય તો આખા આઉટફિટની મજા મારી જાય છે.એક્સેસરીઝથી તમારા આઉટફિટમાં એકે એક્સ્ટ્રા એલિમેન્ટ-એક વધારાનું આકર્ષણ ઉમેરે છે.એક્સેસરીઝથી તમને અને…
- લાડકી
તરુણોની કાળજી … બેકાળજીભર્યા વડીલો
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી બિરવાએ પોતાની વાત કહેવા માટે કોઈ નહીં ને વળી વિહા ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો? એ વિચારી સોસાયટીમાં સુરભી સિવાયની દરેક વ્યક્તિ અચંબામાં પડી ગઈ. પોતાના મનની વાત કહેવા માટે તો છોકરાઓ પોતાનાથી મોટી ઉંમરના…