હિન્દુ મરણ
(હાલ બોરીવલી) અ.સૌ. શકુંતલાબેન અશોકકુમાર ભગત (સુધાબેન) (ઉં.વ.૭૯) તે તા. ૧૯-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે શાલીન અને પિનાકિનના મમ્મી. વૈશાલીબેન અને સોનલબેનનાં સાસુ. તે પ્રાચી, રિદ્ધિ, પલકનાં દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધરાખેલ છે.હાલાઈ લોહાણાઅલ્પેશ (રાજુભાઈ) લાખાણી (ઉં.વ. ૫૪) તે…
જૈન મરણ
નવગામ સમાજ જૈનટાંકરડા, હાલ બોરીવલી સ્વ. બાબુલાલ મણીલાલ શાહનાં સુપુત્ર અને અંજનભાઈનાં પિતાશ્રી. કિરણભાઈ બાબુલાલ શાહ, તા. ૨૦-૧૨-૨૩ના અંતિમશરણ પામેલ છે. તેઓ સ્વ. ચંપકભાઈ તથા પ્રવીણભાઈ, હસમુખભાઈ, કમલેશભાઈ અને કુસુમબેનનાં ભાઈ. હંસાબેન નવીનચંદ્રભાઈ ભણસાલીનાં જમાઈ. અંજનભાઈ અને ભાવિકાબેનનાં પિતા. મિત્રાબેન…
ગુજરાતમાં કોરોનાના ૧૩ એક્ટિવ કેસ: એક પણ દર્દી હૉસ્પિટલમાં સારવાર હેઠળ નથી
૫૭૦૦ થી વધુ સરકારી અને પ્રાઇવેટ હૉસ્પિટલમાં મોકડ્રિલ યોજાઇ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ઠંડી શરૂ થતા જ ફરી એક વાર કોરોના વાઈરસના નવા વેરિયન્ટને પગલે લોકોમાં ગભરાટ ફેલાયો છે. પાટનગર ગાંધીનગરમાં જ બે કેસ નોંધાયા બાદ સરકારે આરોગ્ય તંત્રને એલર્ટ…
આપણા હકનું નથી તે લઇ લેવું એ બધી જ રીતે ગુનો છે: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: જે આપણા હકનું નથી તે કોઈ પાસેથી યેનકેન પ્રકારે મેળવવું કે પડાવી લેવું તે ધાર્મિક, આધ્યાત્મિક અને કાયદાકીય બધી જ રીતે ગુનો છે. આવા લોકોને ખુલ્લા પાડીને કે નશ્યત કરીને સમાજમાં દાખલો બેસાડવાની ભૂમિકા એસીબી કરે છે…
કૉંગ્રેસની સ્થિતિ ચિંતાજનક, ધારાસભ્યોની બેઠક બોલાવો: કિરીટ પટેલનો બળાપો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: આપના ભુપત ભાયાણી અને કૉંગ્રેસના ચિરાગ પટેલ બાદ હવે કોનો વારો. ગુજરાતની રાજનીતિમાં હાલ આ વિષય ચર્ચાનો બન્યો છે કે, હવે આપ કે કૉંગ્રેસના કયા ધારાસભ્ય રાજીનામું આવશે. આજકાલમાં વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. સૌરાષ્ટ્ર…
આઇપીએલ ૨૦૨૪ની હરાજીમાં ખરીદાયા ૭૨ ખેલાડીઓ,જુઓ તમામ ટીમોના ખેલાડીઓની સંપૂર્ણ યાદી
દુબઇ: ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ની મીની હરાજી દુબઈમાં પૂર્ણ થઈ હતી. આ હરાજીમાં ૩૩૨ ખેલાડીઓ પર બોલી લગાવવાની હતી, પરંતુ તમામ ૧૦ ટીમોએ માત્ર ૭૨ ખેલાડીઓ જ ખરીદ્યા હતા જેમાંથી ૩૦ વિદેશી ખેલાડીઓ હતા. તમામ ૧૦ ટીમોએ આ ૭૨ ખેલાડીઓ…
આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી વન-ડે, મેચ જીતનારી ટીમ જીતશે સિરીઝ
પર્લ (દક્ષિણ આફ્રિકા): આજે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે પર્લ ખાતે સીરિઝની ત્રીજી અને અંતિમ વન-ડે મેચ રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે સાડા ચાર વાગ્યે શરૂ થશે. સિરીઝની પ્રથમ મેચમાં ભારતે આઠ વિકેટે વિજય મેળવ્યો હતો જ્યારે બીજી…
ઈંગ્લેન્ડને હરાવી ફોર્મમાં રહેલી ભારતની મહિલા ટીમ, આજથી ઑસ્ટ્રેલિયા સામે શરૂ થશે ટેસ્ટ
મુંબઇ: આજથી મુંબઇ ખાતે ભારતીય મહિલા ટીમ અને ઑસ્ટ્રેલિયન મહિલા ટીમ વચ્ચે એકમાત્ર ટેસ્ટ શરૂ થશે. ભારતીય મહિલા ટીમ ઇગ્લેન્ડને હરાવ્યા બાદ ફોર્મમાં છે. ભારત ૪૬ વર્ષમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી દસ ટેસ્ટમાંથી એક પણ જીતી શક્યું નથી. હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં…
- શેર બજાર
નવી વિક્રમી સપાટીને સ્પર્શ્યા બાદ અણધાર્યા યુ ટર્ન સાથે સેન્સેક્સ ૯૩૦ પોઇન્ટ નીચી સપાટીએ પટકાયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારે નવી વિક્રમી સપાટીને સ્પર્શ્યા બાદ અણધારી રીતે યુ ટર્ન લઇને ઝડપી ધબડકો બોલાવ્યો હોવાથી ઘણાં રિટેલ રોકાણકારો ભેરવાઇ ગયાં હતાં. સેન્સેક્સ ૪૭૬ના ઉછાળા સાથે ૭૧,૯૧૩ પોઇન્ટની તાજી વિક્રમી ટોચ પર પહોંચ્યા પછી પ્રોફિટ બુકિંગનો જોરદાર મારો…
- વેપાર
સોનામાં ₹ ૨૧૮નો અને ચાંદીમાં ₹ ૯૦નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની શરૂઆત અંગેની અવઢવ વચ્ચે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના…