- આમચી મુંબઈ
કેન્સરગ્રસ્ત બાળકોની ઉજવણી:
ક્રિસમસ આવી રહી છે ત્યારે કેન્સરગ્રસ્ત બાળકોને માટે કેન્સર પેશન્ટ એઇડ એસોસિયેશન (સીપીએએ) દ્વારા બુધવારે પેઈન્ટિંગ્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ સાન્ટા ક્લોઝના સુંદર ચિત્રો તૈયાર કર્યા હતા અને સાન્ટાએ હાજર રહીને તેમને ભેટ આપીને ખુશ કરી નાખ્યા હતા.…
ઈસ્ટર્ન ફ્રી-વે થશે ચકાચક! ફ્રી-વે પર એક બાજુએ માઈક્રો સર્ફેસિંગ પૂર્ણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પૂર્વ ઉપનગરના ઘાટકોપરથી દક્ષિણ મુંબઈ સુધી માત્ર ૧૫થી ૨૦ મિનિટમાં પહોંચાડનારો ઈસ્ટર્ન ફ્રી-વે ચકાચક થવાનો છે. મુંબઈ મહાનગરપાલિકાએ ‘માઈક્રો-સર્ફેસિંગ’ ટેક્નોલોજીની મદદથી રસ્તાના સમારકામથી લઈને તેને કલર કરવા જેવા અનેક કામ હાથમાં લીધા છે. ઈસ્ટર્ન ફ્રી-વેનું આયુષ્ય વધારવા…
પુણેમાં કોરિયન બ્લોગરની છેડતી કરનારાની ધરપકડ
પુણે: સોશિયલ મીડિયાનો જો સાચો અને વિવેકબુદ્ધિ સાથે ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક પ્લેટફોર્મ છે. ઘણીવાર સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને મદદ મળે છે અને ન્યાય પણ મળે છે. આવી જ ઘટના ઘટી છે મહારાષ્ટ્રના પિમ્પરી ચિંચવડમાં. અહીં…
- નેશનલ
મોબ લિંચિંગ કેસમાં ફાંસીની સજા: અમિત શાહ
નવી દિલ્હી: લોકસભામાં આજે ૩ ક્રિમિનલ લો બિલ પર ચર્ચા થઇ. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે મોદી સરકાર અંગ્રેજોના જમાનાના કાયદામાં પરિવર્તન લાવી રહી છે. ન્યાય પ્રણાલીમાં ધરમૂળ ફેરફાર થઇ રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાને અમિત શાહે ફોજદારી…
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ: એક દિવસમાં ₹ ૧.૫૬ લાખ કરોડના ૪૭ એમઓયુ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:આગામી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે બુધવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જૂથો સાથે વધુ ૪૭ એમઓયુ કરવામાં આવ્યા છે. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં આજે રૂ.…
- નેશનલ
પૂર:
થૂથૂકોડીમાં બુધવારે પૂરગ્રસ્ત રહેવાસી વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. (એજન્સી)
વધુ બે સાંસદ સસ્પેન્ડ: આજે વિપક્ષનું જંતરમંતર પર વિરોધ પ્રદર્શન
નવી દિલ્હી : લોકસભામાં પોસ્ટર દાખવવા બદલ વિરોધ પક્ષના વધુ બે સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ મુકેલા પ્રસ્તાવને ગૃહે સ્વીકારતાં કેરળ કૉંગ્રેસના થોમસ ચાજિકાદાન અને સીપીઆઈ (એમ)ના એ. એમ આરિફ સસ્પેન્ડ થયા હતા. આને લીધે લોકસભામાં…
મેક્સિકોમાં હોલિડે પાર્ટીમાં થયેલા ફાયરિંગમાં ૧૧નાં મોત
મેક્સિકો સિટી : મધ્ય મેક્સિકોમાં રવિવારે કતલેઆમ થઈ હતી અને આમાંથી બચી ગયેલા લોકોએ કહ્યું હતું કે લોકોના એક જૂથને હોલિડે પાર્ટીમાં જાકારો અપાયો હતો અને આ જૂથે બંદૂકધારી સાથે પાછા આવીને ૧૧ જણને મારી નાખ્યા હતા અને ૧૪ જણને…
કાશ્મીરમાં આતંકવાદ કરતા રોડ અકસ્માતમાં વધુ મોત
સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ કરતા રોડ અકસ્માતમાં વધુ મોત થાય છે. આંકડાઓ દર્શાવે છે કે જમ્મુ-કાશ્મીરમાં વર્ષ ૨૦૧૮થી વર્ષ ૨૦૨૨ દરમિયાન રોડ અકસ્માતમાં ૪,૦૦૦ કરતાં પણ વધુનાં મોત થયાં હતાં. છેલ્લાં પાંચ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલાં કુલ ૨૮,૧૭૮ રોડ અકસ્માતમાં…
પારસી મરણ
રશના શેહેરીયાર વૈદ તે મરહુમો શેરીયાર તથા ગુલ વૈદનાં દીકરી. તે ખુશરૂ, સનોબર તથા યાસ્મીન વૈદનાં બહેન. (ઉં.વ. ૭૪) ઠે: ૨૦૩, એન્જલસ પેરેડાઈઝ, જય ભવાની માતા રોડ, અમબોલી, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા ૨૧-૧૨-૨૩ના બપોરે ૩.૪૫ વાગે ઓલબ્લેસ બંગલીમાં છેજી.રતન…