- શેર બજાર
બાઉન્સ બેક: સેન્સેક્સ દિવસની નીચી સપાટી સામે ૯૦૦ પોઈન્ટથી વધુ ઊછળ્યો, નિફ્ટીએ ૨૧,૨૫૦ની સપાટી પુન: હાંસલ કરી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: પ્રારંભિક નરમાઇ બાદ એચડીએફસી બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં નીચા મથાળે લેવાલીનો ટેકો મળતાં બેન્ચમાર્ક નીચા તળિયેથી પાછો ફર્યો હતો. બાઉન્સ બેક એક્ટમાં સેન્સેક્સ દિવસની નીચી સપાટી સામે ૯૦૦ પોઈન્ટથી વધુ ઊછળ્યો હતો, જ્યારે…
- વેપાર
ડૉલર સામે રૂપિયો નવ પૈસા ઘટ્યો
મુંબઈ: રાતા સમુદ્રમાંથી થતી માલની હેરફેર અટકવાથી વૈશ્ર્વિક વેપારો ખોડંગાવાની ભીતિ સપાટી પર આવવાની સાથે ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૩૨૨.૦૮ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નવ પૈસા ઘટીને ૮૩.૨૭ની સપાટીએ…
- વેપાર
નબળો રૂપિયો અને વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં ₹ ૩૪નો સુધારો ચાંદી ₹ ૧૯૨ ઘટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો આવ્યો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, રોકાણકારોની નજર અમેરિકાના જાહેર થનારા આર્થિક ડેટા અને તેની નાણનીતિ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન/ ઉત્તરાયણ સૌર હેમંતૠતુ/ શિશિર ૠતુ), શુક્રવાર, તા. ૨૨-૧૨-૨૦૨૩ ગીતાજયંતી, મોક્ષદા સ્માર્ત એકાદશીભારતીય દિનાંક ૧, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૧૦પારસી શહેનશાહી રોજ ૯મો…