- નેશનલ
વિરોધ પ્રદર્શન:
સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં સંસદના શિયાળુ સત્ર દરમિયાન સસ્પેન્ડ કરાયેલા વિપક્ષના સાંસદોએ ગુરુવારે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું તે સમયે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા હતા. (એજન્સી)
મહારાષ્ટ્રમાં કોરોના રિટર્ન નવા વેરિયન્ટનો એક કેસ
મુંબઈ: કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટનો સબ વેરિયન્ટ જેએન.૧ ઝડપથી સક્રમણ કરી રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ આ અંગે રાજ્ય સરકારોને સાવધાની રાખવાનો આદેશ આપ્યો છે ત્યારે કેરળ, ગોવા પછી મહારાષ્ટ્રમાં પણ કોરોનાના નવા વેરિયન્ટને લઈ પ્રશાસન સતર્ક બન્યું છે. દેશભમાં કોવિડ-૧૯…