ઑસ્ટ્રેલિયાના પ્રવાસ માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમ જાહેર, સાત નવા ખેલાડીઓને મળ્યું સ્થાન
જમૈકા: વેસ્ટ ઈન્ડિઝની ટીમ જાન્યુઆરી ૨૦૨૪માં ત્રણેય ફોર્મેટની શ્રેણી માટે ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. પ્રથમ બે મેચની ટેસ્ટ શ્રેણી રમાશે જેના માટે વેસ્ટ ઈન્ડિઝે ૧૫ સભ્યોની ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. ૧૫ ખેલાડીઓની બનેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં સાત નવા ખેલાડીઓ (જેમણે…
પ્રતિબંધિત દવાઓ લઇ રહ્યા હતા બે ખેલાડીઓ, ઝિમ્બાબ્વે ક્રિકેટે કર્યા સસ્પેન્ડ
નવી દિલ્હી: ઝિમ્બાબ્વે ક્રિકેટે તેના બે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને સસ્પેન્ડ કરી દીધા છે. વેસ્લે મધવીરે અને બ્રેન્ડન માવુતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને ખેલાડીઓ પ્રતિબંધિત દવાઓનું સેવન કરતા હતા. ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ ઝિમ્બાબ્વે ક્રિકેટે તેમના કેસની સુનાવણી સુધી…
સૌમ્ય સરકારે તોડ્યો સચિનનો રેકોર્ડ, ન્યૂઝીલેન્ડે જીતી વન-ડે સિરીઝ
નેલ્સન: બંંગલાદેશ સામેની બીજી વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડનો સાત વિકેટે વિજય થયો હતો. હેનરી નિકોલ્સ (૯૫) અને વિલ યંગ (૮૯) સદી ચૂકી ગયા પરંતુ તેમની વચ્ચે બીજી વિકેટ માટે ૧૨૮ રનની ભાગીદારીથી ન્યૂઝીલેન્ડે બીજી વન-ડેમાં બંગલાદેશને સાત વિકેટથી હરાવ્યું અને ત્રણ…
- એકસ્ટ્રા અફેર
લોકોને ન્યાય મળે તો નવા ક્રિમિનલ કાયદા સાર્થક
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં અંગ્રેજોના સમયથી અમલી કાયદા અને કાયદાકીય પ્રક્રિયા બદલવાની દિશામાં એક મોટું પગલું ભરીને લોકસભાએ ત્રણ નવા ક્રિમિનલ બિલ પાસ કરી દીધા છે. આપણે ત્યાં આઝાદી પહેલેથી ઈન્ડિયન પિનલ કોડ (આઈપીસી), કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (સીઆરપીસી)…
- શેર બજાર
બાઉન્સ બેક: સેન્સેક્સ દિવસની નીચી સપાટી સામે ૯૦૦ પોઈન્ટથી વધુ ઊછળ્યો, નિફ્ટીએ ૨૧,૨૫૦ની સપાટી પુન: હાંસલ કરી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: પ્રારંભિક નરમાઇ બાદ એચડીએફસી બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં નીચા મથાળે લેવાલીનો ટેકો મળતાં બેન્ચમાર્ક નીચા તળિયેથી પાછો ફર્યો હતો. બાઉન્સ બેક એક્ટમાં સેન્સેક્સ દિવસની નીચી સપાટી સામે ૯૦૦ પોઈન્ટથી વધુ ઊછળ્યો હતો, જ્યારે…
- વેપાર
ડૉલર સામે રૂપિયો નવ પૈસા ઘટ્યો
મુંબઈ: રાતા સમુદ્રમાંથી થતી માલની હેરફેર અટકવાથી વૈશ્ર્વિક વેપારો ખોડંગાવાની ભીતિ સપાટી પર આવવાની સાથે ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૩૨૨.૦૮ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નવ પૈસા ઘટીને ૮૩.૨૭ની સપાટીએ…
- વેપાર
નબળો રૂપિયો અને વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં ₹ ૩૪નો સુધારો ચાંદી ₹ ૧૯૨ ઘટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો આવ્યો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, રોકાણકારોની નજર અમેરિકાના જાહેર થનારા આર્થિક ડેટા અને તેની નાણનીતિ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન/ ઉત્તરાયણ સૌર હેમંતૠતુ/ શિશિર ૠતુ), શુક્રવાર, તા. ૨૨-૧૨-૨૦૨૩ ગીતાજયંતી, મોક્ષદા સ્માર્ત એકાદશીભારતીય દિનાંક ૧, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૧૦પારસી શહેનશાહી રોજ ૯મો…