રેન્કિંગની યાદીમાં ભારત
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવતી પર્યાવરણ પ્રદર્શન સૂચકાંકની યાદીમાં ડેનમાર્ક પહેલા સ્થાને તો ભારત સૌથી નીચલા ક્રમે એટલે કે ૧૮૦મા સ્થાને રહ્યું છે સાંપ્રત -નયન તારા એ સાચી વાત છે કે કોઈ પણ રૅન્કિંગ સો ટકા વાસ્તવિક સ્તર…
રાજ્યમાં વિઝા ક્ધસલટન્સીની ૧૭ ઑફિસમાં સીઆઇડીના દરોડા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગાંધીનગરની સીઆઈડી ક્રાઈમની ટીમે ગત સપ્તાહે અમદાવાદની સાત, ગાંધીનગરની આઠ, વડોદરાના એક મળીને ૧૭ ઓફિસોમાં દરોડા પાડયા હતા, જેમાંથી અમદાવાદની નવરંગપુરા સીજી રોડ પરની હાઈટેક વિઝા ક્ધસલ્ટની ઓફિસમાંથી દસ્તાવેજો મળી આવતા તેમજ દારૂની બોટલો મળી આવતા આ…
મરાઠા આરક્ષણ સરકાર – મનોજ જરાંગે બેઠક નિષ્ફળ
સગાંસંબંધી શબ્દ પર ચર્ચા અટકી જાલના: મરાઠા આરક્ષણ મુદ્દે મહારાષ્ટ્ર સરકારનું પ્રતિનિધિમંડળ મનોજ જરાંગે સાથે ચર્ચા કરવા જાલના જિલ્લાના આંતરવાલી સરાટી ગામમાં દાખલ થયું હતું. જોકે, લાંબી ચર્ચા પછી પણ ચર્ચામાંથી કોઈ ઉકેલ આવ્યો ન હોવાથી સરકાર અને આંદોલનકારી મનોજ…
આગામી બે મહિનામાં મુંબઈ ચકાચક થઈ જશે: સુધરાઈનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી બે મહિનાની અંદર મુંબઈ સ્વચ્છ અને સુંદર બનાવી દેવાનો મનસૂબો મુંબઈ મહાનગરપાલિકાએ રાખ્યો છે. તે માટે દરેક વિસ્તારમાં ઘર-ઘરથી કચરો જમા કરવાનું, ગલીઓ, નાળાઓ, રસ્તાઓ તથા શૌચાલય સાફ કરવાનું કામ અલગ-અલગ કૉન્ટ્રેક્ટરને બદલે હવે એક જ…
મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્ય પ્રધાન કોણ?બધાએ આશા રાખવી ફડણવીસનું સૂચક નિવેદન
મુંબઈ: આગામી ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્ય પ્રધાનનો તાજ કોના શિરે હશે? એ વિશે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સૂચક નિવેદન કર્યું છે. સભાગૃહના હળવા વાતાવરણમાં નાયબ મુખ્ય પ્રધાન વિનોદ કરતા હોય એ રીતે બોલ્યા હતા. પાંચ વિધાનસભા ચૂંટણીમાં…
મહાવિકાસ આઘાડીમાં નાણાંની ફાળવણી અંગે નેતાઓમાં રોષ
નાગપુર: મહાવિકાસ આઘાડીના આગેવાનો દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જીતેન્દ્ર આવ્હાડે બોલતા તેમણે મહાવિકાસ આઘાડીના નેતાઓ, ખાસ કરીને કોંગ્રેસના નેતાઓને ફંડ મળ્યું હોવાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. વિપક્ષના નેતા વિજય પાટીલે આ પત્રકાર પરિષદને સંબોધી હતી. એક તરફ મહાવિકાસ અઘાડી દાવો…
કોરોનાના નવા વેરિયન્ટથી પેનિક થવાની જરૂર નથી: સુધરાઈ
કોરોના ટેસ્ટિંગ અને જીનોમ સિક્વન્સિંગ પર ભાર અપાશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં કોરોનાના નવા વેરિયન્ટનો કેસ નોંધાયા બાદ મુંબઈ મહાનગરપાલિકા એલર્ટ થઈ ગઈ છે. પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહી હોવાથી પેનિક થવાની જરૂર નથી. તકેદારીના પગલારૂપે આગામી દિવસમાં…
મઝગાંવ યાર્ડમાં એન્જિન ડિરેલ થવાને કારણે મધ્ય રેલવેમાં ધાંધિયા
મુંબઈ: મુંબઈ સબઅર્બનમાં લોકલ ટ્રેનો રાબેતા મુજબ ચાલે તો પ્રવાસીઓને રાહત થાય પણ એક દિવસ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરતી વખતે પ્રવાસીઓને રોજ હાલાકી પડે છે. આજે મધ્ય રેલવેમાં મઝગાવ યાર્ડમાં ટ્રેનનું એન્જિન ડિરેલ (રેલવેના પાટા પરથી ઉતરી ટ્રેનનું ઉતરી જવા)થવાને…
પત્ની અને બે માસૂમ સંતાનની કરપીણ હત્યા કરી પતિ ફરાર
આરોપીના દારૂના વ્યસનને કારણે પરિવાર અલગ રહેતો હતો: ઘટનાસ્થળેથી લોહીથી ખરડાયેલી બૅટ મળી (અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેના કાસારવડવલી ગામમાં બનેલી કાળજું કંપાવનારી ઘટનામાં પતિએ પત્ની અને બે માસૂમ સંતાનની ક્રૂરતાથી હત્યા કરી હતી. અલગ રહેતા પરિવારને મળવાને બહાને હરિયાણાથી આવેલા…
ઈન્ટરનૅશનલ ડ્રગ્સ રૅકેટનો પર્દાફાશ: ત્રણ કરોડના એમ્ફેટામાઈન અને ટૅબ્લેટ્સ જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ભારતથી ઑસ્ટ્રેલિયામાં ફાર્મા ડ્રગ્સની ગેરકાયદે તસ્કરીના ઈન્ટરનૅશનલ નેટવર્કનો પર્દાફાશ કરી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. સ્ટીલના ટેબલમાં પોલાણ તૈયાર કરી ઑસ્ટ્રેલિયામાં મોકલાઈ રહેલા એમ્ફેટામાઈન સહિત અન્ય ટૅબ્લેટ્સ મળી અંદાજે ત્રણ કરોડનું ડ્રગ્સ જપ્ત…