દેશમાં કોરોનાના જેએન-વનના ૨૨ કેસ
નવી દિલ્હી: દેશમાં ગુરુવાર સુધીમાં કોરોનાના જેએન-વન સબ વેરિયન્ટના બાવીસ કેસ નોંધાયા હોવાનું સત્તાવાર સૂત્રોએ શુક્રવારે કહ્યું હતું. દેશમાં કોરોનાના જેએન-વન સબ વેરિયન્ટના નોંધાયેલા બાવીસ કેસમાંથી ૨૧ કેસ ગોવામાં તો એક કેસ કેરળમાં નોંધાયો હોવાનું તેમણે કહ્યું હતું. જોકે આ…
- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકામાં પાંચ વર્ષ બાદ વન-ડે સિરીઝ જીત્યું ભારત, અર્શદીપની ચાર વિકેટ
પાર્લ: ભારતે સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણી ૨-૧થી જીતી લીધી છે. ભારતે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં સાઉથ આફ્રિકા ટીમને ૭૮ રનથી હરાવ્યું હતું. રાહુલની કેપ્ટનશિપમાં ટીમ ૨૦૨૨માં હારી ગઈ હતી. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાએ ત્રણેય મેચ જીતી હતી.…
- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકાના બેટ્સમેન ડીન એલ્ગરે જાહેર કરી નિવૃત્તિ, ભારત સામે રમશે અંતિમ ટેસ્ટ
જ્હોનિસબર્ગ: દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન ડીન એલ્ગરે ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે ભારત સામે તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમશે. એલ્ગરની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે. તેણે તેની લગભગ ૧૨ વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં ૮૪ મેચ રમી…
- સ્પોર્ટસ
‘પદ્મશ્રી’ પુરસ્કાર પરત કરશે બજરંગ પૂનિયા, વડા પ્રધાન મોદીના નામે પત્ર લખી કરી જાહેરાત
નવી દિલ્હી: ભારતીય કુસ્તીબાજ અને ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પૂનિયાએ પીએમ મોદીને એક લાંબો પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે તેમની માગણીઓ ન સાંભળવાને કારણે પદ્મશ્રી પરત કરવાની જાહેરાત કરી હતી. આ વર્ષની શરૂઆતથી ભારતીય કુસ્તીબાજોનો એક વર્ગ ભારતીય કુસ્તી…
- સ્પોર્ટસ
પારિવારિક કારણોસર ભારત પરત ફર્યો કોહલી, સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાંથી બહાર ગાયકવાડ
પ્રિટોરિયામાં ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચમાં ભાગ ન લીધો નવી દિલ્હી: ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. ટી-૨૦ સિરીઝ અને વન-ડે સિરીઝ બાદ હવે બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓપનર ઋતુરાજ ગાયકવાડ બંને ટેસ્ટ…
- સ્પોર્ટસ
ચેન્નઇ સુપર કિંગ્સના ઝડપી બોલર તુષાર દેશપાંડેએ કર્યાં લગ્ન
તુષાર અને નાભા સ્કૂલ સમયથી એક બીજાને ઓળખે છે મુંબઇ: ચેન્નઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ લગ્ન કરી લીધા છે. તુષારે નાભા ગદમવારને પોતાની જીવન સાથી બનાવી છે. ચેન્નઇના ખેલાડી તુષારે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને તેના લગ્નની જાણકારી આપી…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયન મહિલા ટીમ સામેની ટેસ્ટ પર ભારતની મજબૂત પક્કડ, ૧૫૭ રનની મેળવી લીડ
મુંબઇ: ભારત અને ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે એકમાત્ર ટેસ્ટ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઑસ્ટ્રેલિયાની ટીમને પ્રથમ દાવમાં ૨૧૯ રનમાં આઉટ કર્યા બાદ ભારતીય ટીમે તેની પ્રથમ ઇનિંગમાં ૧૫૭ રનની લીડ મેળવી લીધી છે. ભારતીય મહિલા ટીમે પ્રથમ દાવમાં…
- શેર બજાર
આઈટી શૅરોમાં લેવાલીએ સતત બીજા સત્રમાં સેન્સેક્સમાં ૨૪૧ પૉઈન્ટની અને નિફ્ટીમાં ૯૪ પૉઈન્ટની આગેકૂચ
મુંબઈ: અમેરિકી બજારોમાં મક્કમ વલણના નિર્દેશો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ આજે ખાસ કરીને આઈટી શૅરોમાં વ્યાપક લેવાલીને ટેકે સતત બીજા સત્રમાં આગેકૂચ જળવાઈ રહી હતી, જેમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૨૪૧.૮૬ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં ૧૧ પૈસાનો સુધારો
મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો આગળ ધપતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સપ્તાહમાં પહેલી વખત ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન ૧૬ પૈસા વધીને અંતે ૧૧ પૈસાના સુધારા સાથે ૮૩.૧૬ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે,…
- વેપાર
રેટ કટના આશાવાદે વૈશ્ર્વિક સોનું ત્રણ સપ્તાહની ટોચે
સ્થાનિકમાં ₹ ૫૦૯નો ઉછાળો, ચાંદીમાં ₹ ૩૬૮નો સુધારો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગમી વર્ષ ૨૦૨૩માં અમેરિકી ફેડરલ રિઝર્વ વહેલામાં વહેલા માર્ચ મહિનામાં વ્યાજદરમાં કપાતની શરૂઆત કરે તેવા આશાવાદે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં નરમાઈનું વલણ રહેતાં લંડન…