અમદાવાદ મનપા ગ્રીન પ્રોજેક્ટ માટે ૨૦૦ કરોડના ગ્રીન બોન્ડ જાહેર કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર મનપા દ્વારા રૂ.ર૦૦ કરોડના ગ્રીન બોન્ડ જાહેર કરવામાં આવશે જે અંગેની તમામ સત્તાઓ સત્તાધીશો દ્વારા કમિશનરને સોંપવામાં આવી છે. શહેરમાં સતત ચાલતી સ્વચ્છતા ઝુંબેશમાં અગ્રણીઓને સામેલ કરવામાં આવશે આ ઉપરાંત પ્રદૂષણ ઘટાડવા માટે એન્વાયરમેન્ટ સેલની રચના…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કિશોર પંચમતિયા (થાણા) (ઉં.વ. ૬૮) હાલ કાંદિવલી તે તરૂલતાબેનના પતિ. તે સ્વ. નિર્મલાબેન તથા સ્વ. નાથાલાલના પુત્ર. તે કૌશિક તથા હર્ષા દેવેન પારેખના પિતા. તે દેવેન પારેખના સસરા તથા પ્રાણજીવનદાસ હંશરાજ અઢિયાના જમાઈ. આધ્યાના નાના. હાલ કાંદિવલી મુકામે શ્રીજીચરણ પામેલ…
જૈન મરણ
ધારી (કુબડા), હાલ વસઈ સ્વ. કુસુમબેન હીરાચંદ મોતીચંદ દેસાઈના પુત્ર ચંદ્રકાંતભાઈ (ઉં. વ. ૭૬) ૨૧-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે નીલાબેનના પતિ. ચૈતાલી, રીતેશ, પ્રિતેશના પિતા. મયુર, અ. સૌ. જોલી, અ. સૌ. પ્રિયંકાના સસરા. રમેશ, અશોક, પંકજ, સુભાષ, રાજેશ, નિરુપા, હર્ષા…
- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકામાં પાંચ વર્ષ બાદ વન-ડે સિરીઝ જીત્યું ભારત, અર્શદીપની ચાર વિકેટ
પાર્લ: ભારતે સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણી ૨-૧થી જીતી લીધી છે. ભારતે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં સાઉથ આફ્રિકા ટીમને ૭૮ રનથી હરાવ્યું હતું. રાહુલની કેપ્ટનશિપમાં ટીમ ૨૦૨૨માં હારી ગઈ હતી. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાએ ત્રણેય મેચ જીતી હતી.…
- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકાના બેટ્સમેન ડીન એલ્ગરે જાહેર કરી નિવૃત્તિ, ભારત સામે રમશે અંતિમ ટેસ્ટ
જ્હોનિસબર્ગ: દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન ડીન એલ્ગરે ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે ભારત સામે તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમશે. એલ્ગરની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે. તેણે તેની લગભગ ૧૨ વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં ૮૪ મેચ રમી…
- સ્પોર્ટસ
‘પદ્મશ્રી’ પુરસ્કાર પરત કરશે બજરંગ પૂનિયા, વડા પ્રધાન મોદીના નામે પત્ર લખી કરી જાહેરાત
નવી દિલ્હી: ભારતીય કુસ્તીબાજ અને ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પૂનિયાએ પીએમ મોદીને એક લાંબો પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે તેમની માગણીઓ ન સાંભળવાને કારણે પદ્મશ્રી પરત કરવાની જાહેરાત કરી હતી. આ વર્ષની શરૂઆતથી ભારતીય કુસ્તીબાજોનો એક વર્ગ ભારતીય કુસ્તી…
- સ્પોર્ટસ
પારિવારિક કારણોસર ભારત પરત ફર્યો કોહલી, સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાંથી બહાર ગાયકવાડ
પ્રિટોરિયામાં ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચમાં ભાગ ન લીધો નવી દિલ્હી: ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. ટી-૨૦ સિરીઝ અને વન-ડે સિરીઝ બાદ હવે બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓપનર ઋતુરાજ ગાયકવાડ બંને ટેસ્ટ…
- સ્પોર્ટસ
ચેન્નઇ સુપર કિંગ્સના ઝડપી બોલર તુષાર દેશપાંડેએ કર્યાં લગ્ન
તુષાર અને નાભા સ્કૂલ સમયથી એક બીજાને ઓળખે છે મુંબઇ: ચેન્નઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ લગ્ન કરી લીધા છે. તુષારે નાભા ગદમવારને પોતાની જીવન સાથી બનાવી છે. ચેન્નઇના ખેલાડી તુષારે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને તેના લગ્નની જાણકારી આપી…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયન મહિલા ટીમ સામેની ટેસ્ટ પર ભારતની મજબૂત પક્કડ, ૧૫૭ રનની મેળવી લીડ
મુંબઇ: ભારત અને ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે એકમાત્ર ટેસ્ટ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઑસ્ટ્રેલિયાની ટીમને પ્રથમ દાવમાં ૨૧૯ રનમાં આઉટ કર્યા બાદ ભારતીય ટીમે તેની પ્રથમ ઇનિંગમાં ૧૫૭ રનની લીડ મેળવી લીધી છે. ભારતીય મહિલા ટીમે પ્રથમ દાવમાં…