Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • બિસ્કિટ અને કેકનાં પેકેટ્સમાં સંતાડીને દુર્લભ સર્પોની દાણચોરી: ઍરપોર્ટ પરથી આરોપી પકડાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) બિસ્કિટ અને કેકનાં પેકેટ્સમાં સંતાડીને દુર્લભ સર્પોની દાણચોરી કરનારી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. બૅન્ગકોકથી આવેલા આરોપીને મુંબઈના ઈન્ટરનૅશનલઍરપોર્ટ પર પકડી પાડી ડીઆરઆઈએ ૧૧ સર્પ છોડાવ્યા હતા. બૅન્ગકોકથી આવતો એક તસ્કર દાણચોરી માર્ગે…

  • વિદેશી મહિલાએ ખોવાઈ ગયેલું પર્સ પાછું મેળવી આપવા માન્યો પોલીસનો આભાર

    મુંબઈ: દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મહિલાનું પર્સ ખોવાઈ ગયું હતું. એડિસ અબાબા નામના શહેરમાંથી મુંબઈ આવેલી મહિલાના પર્સમાં ૨૨૦૦ ડોલર્સ અને ૧૩૫ દિરહામ જેટલી રોકડ રકમ હતી. આ પર્સ મુંબઈ પોલીસે…

  • બિલ્ડરને બ્લૅકમેઈલ કરી ખંડણી વસૂલવા પ્રકરણે મહિલા સહિત ત્રણ પકડાયાં

    પાલઘર: બ્લેકમેઈલિંગ અને ખંડણી વસૂલવામાં સંડોવાયેલી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કરી પોલીસે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. વસઈના એક બિલ્ડરને બ્લૅકમેઈલ કરીને આરોપીઓએ એક કરોડ રૂપિયાની ખંડણી માગી હોવાનું પોલીસે જણાવ્યું હતું. બિલ્ડરે નોંધાવેલી ફરિયાદને આધારે વાલિવ પોલીસે આ પ્રકરણે…

  • ઉદ્ધવ જૂથ લોકસભાની ૨૩ બેઠક પર લડશે: સંજય રાઉત

    મુંબઈ: શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે તેમનો પક્ષ રાજ્યમાં લોકસભાની ૪૮ બેઠકમાંથી ૨૩ બેઠક પર લડશે. પત્રકારો સાથેની વાતચીતમાં રાઉતે જણાવ્યું હતું કે આ અઠવાડિયે દિલ્હીમાં યોજાયેલી ઈન્ડિયાની બેઠક પહેલા શિવસેનાએ એક બેઠક યોજી હતી…

  • આજે મનોજ જરાંગેની જાહેરસભા, તંત્ર એલર્ટ પર

    મુંબઈ: બીડમાં શનિવારે મરાઠા આંદોલનના કાર્યકર મનોજ જરાંગેની જાહેર સભા છે જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાની આશા સેવાઇ રહી છે. આયોજકો દ્વારા આ માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. મરાઠા લોકો માટે અંદાજે ત્રણ ટન ખિચડી બનાવવામાં આવનાર છે…

  • નેશનલ

    પૂર:

    સાન્તા બાર્બરામાં ગુરુવારે ભારે વરસાદ વચ્ચે પૂરગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થઈ રહેલો પાદચારી. (એજન્સી)

  • સંસદ ભવન સંકુલની સુરક્ષા સીઆઇએસએફને સોંપવાનો સરકારનો નિર્ણય

    નવી દિલ્હી: તાજેતરમાં સરકારે સુરક્ષા કવચમાં ચૂકને પગલે સંસદ ભવન સંકુલની વ્યાપક સુરક્ષા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઇએસએફ)ને સોંપવાનો નિર્ણય કર્યો હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. સીઆઇએસએફ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ(સીએપીએફ) છે. જે હાલમાં પરમાણું અને એરોસ્પેસ ડોમેન, સિવિલ એરપોર્ટ…

  • તમિળનાડુમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૩૧નાં મોત: સીતારમણ

    નવી દિલ્હી: ભારે વરસાદને કારણે તમિળનાડુના ચાર જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૩૧ જણનાં મોત થયાં હોવાનું કેન્દ્રનાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું હતું. કેન્દ્ર સરકારે ચાલુ નાણાંકીય વર્ષમાં ઉપયોગ કરી શકાય તે રીતે મદદ તરીકે બે હપ્તામાં રૂ. ૯૦૦…

  • નેશનલ

    આતંકવાદીઓના હુમલાથી રોષે ભરાયેલી સેનાએ સેંકડો સૈનિક મેદાનમાં ઉતાર્યા

    સર્ચ ઑપરેશન:પૂંચ જિલ્લામાં આતંકવાદીઓએ ગુરુવારે સેનાના બે વાહન પર કરેલા હુમલાના એક દિવસ બાદ એટલે કે શુક્રવારે સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હોવા ઉપરાંત…

  • નેશનલ

    વિરોધ પ્રદર્શન:

    દિલ્હીમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદો સાથે કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, પક્ષના નેતા રાહુલ ગાંધી, અધિરંજન ચૌધરી વગેરે જંતરમંતર ખાતે કરાયેલા વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા. (એજન્સી)

Back to top button