- સ્પોર્ટસ
ઇન્ઝમામ-ઉલ-હકે મોહમ્મદ હાફિઝને હટાવવાના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ
કરાચી: પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકે મોહમ્મદ હાફીઝને ટીમના ડિરેક્ટરના પદ પરથી હટાવવા બદલ દેશના ક્રિકેટ બોર્ડની ટીકા કરી હતી. ઇન્ઝમામે કહ્યું હતું કે જ્યારે અધિકારીઓ પોતે ટીમના પ્રદર્શન માટે કોઈ જવાબદારી લેવાનો ઇનકાર કરી રહ્યા છે ત્યારે વહીવટી ભૂમિકા ભજવતા…
- આમચી મુંબઈ
શિક્ષણ કરતાં નશા પાછળ વધુ ખર્ચ
10થી 17 વર્ષના બાળકો બન્યા છે વ્યસની મુંબઈ: ભારતમાં લોકો શિક્ષણ કરતાં વધુ ખર્ચો નશો કરવા માટે કરતાં હોવાનો ચોંકાવનારો ખુલાસો સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં થયો હતો. ગયા 10 વર્ષમાં પાન, તંબાકુ અને અન્ય નશીલા પદાર્થ પાછળ લોકો…
સાયન બ્રિજની હિમાલયન પુલવાળી થવાની ભીતિ
મુંબઈ: એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાને કારણે શહેરના સાયન રેલવે ઓવરબ્રિજને તોડી પાડવાના કામને મુલતવી રાખવામાં આવ્યું છે. પરીક્ષાર્થીઓને પરીક્ષાકેન્દ્ર સુધી પહોંચવામાં અડચણ ન આવે એ માટે આ બ્રિજને તોડી પાડવાના કામને મુલતવી રાખવામાં આવ્યું હોવાનું કારણ રેલવે પ્રશાસને આપ્યું…
અંધેરી, વરલી અને વિક્રોલીમાં નવા સ્વિમિંગ પૂલ ખુલ્લા મુકાશે
વહેલો તે પહેલોના ધોરણે છ માર્ચથી ઓનલાઈન રજિસ્ટે્રશનસ્કૂલના વિદ્યાર્થી, સિનિયર સિટિઝન અને દિવ્યાંગોને ફીમાં રાહત (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી દિવસમાં વધુ ત્રણ નવા સ્વિમિંગ મુંબઈગરા માટે ખુલ્લા મુકવામાં આવવાના છે. અંધેરી (પૂર્વ), વરલી અને વિક્રોલીમાં ચાલુ થનારા સ્વિમિંગ પૂલ માટે…
ઇડી દ્વારા જપ્ત કરાયેલી પ્રોપર્ટી લૉ ટ્રિબ્યુનલ મુક્ત કરી શકે: હાઇ કોર્ટ
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે કહ્યું છે કે જો ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ 2016માં દર્શાવેલ શરતો પૂરી થાય તો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા જોડાયેલ મિલકતોને મુક્ત કરી શકે છે. એનસીએલટીને કોર્પોરેટ દેવાદાર સામે કાર્યવાહીનો અંત કરવાની…
- આમચી મુંબઈ
જય મહાદેવ…:
શિવરાત્રી નજીક આવી છે ત્યારે ઘાટકોપરના જંગલેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શંકરની 18 ફૂટની પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. (અમય ખરાડે)
વસઈ-વિરાર વિકાસ યોજનાની પ્રક્રિયા શરૂ
વસઈ: વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 20 વર્ષ માટે ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ માટે 45 લાખની વસ્તીને ધારીને આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ વિકાસ કામો માટે નવુ રિઝર્વેશન કરવામાં આવશે. ડેવલપમેન્ટ પ્લાન નવેમ્બર…
15 વર્ષ અગાઉ બળાત્કાર ગુજારવા પ્રકરણે બૉયફ્રેન્ડ સામે ગુનો
થાણે: જાલના શહેરમાં 15 વર્ષ અગાઉ બૉયફ્રેન્ડે બળાત્કાર ગુજાર્યો હોવાનો દાવો 31 વર્ષની પરિણીત મહિલાએ કરતાં નવી મુંબઈ પોલીસે ગુનો નોંધ્યો હતો. આરોપીના ભાઈએ ગર્ભપાત માટે દબાણ કરી પરિવારજનોને ધમકી આપી હોવાનો આક્ષેપ પણ મહિલાએ કર્યો હતો.ખાંદેશ્વર પોલીસ સ્ટેશનના અધિકારીએ…
મૂડીઝે વર્ષ 2024નાં ભારતના વિકાસ દરનો અંદાજ વધારીને 6.8 ટકા કર્યો
નવી દિલ્હી: વૈશ્વિક અગ્રણી રેટિંગ એજન્સી મૂડીઝ આજે વર્ષ 2023માં વૈશ્વિક સ્તરે પરિસ્થિતિ પડકારજનક રહી હોવા છતાં ભારતની મજબૂત આર્થિક કામગીરીને ધ્યાનમાં લેતાં વર્તમાન કૅલૅન્ડર વર્ષ 2024 માટે દેશનાં આર્થિક વિકાસદરનો અંદાજ જે અગાઉ 6.1 ટકા મૂક્યો હતો તે વધારીને…
હિમાચલમાં ભેખડો ધસી પડવાથી એકનું મોત ફસાયેલા પર્યટકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
સિમલા: હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના પગલે સ્પિતિ ખીણ વિસ્તારમાં રસ્તાઓ બંધ કરવામાં આવ્યા બાદ 81 કરતા પણ વધુ ફસાયેલા પર્યટકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસે સોમવારે કહ્યું હતું. હિમાચલ પ્રદેશમાં ભેખડો ધસી પડવાની બનેલી ઘટનામાં એક જણનું મોત થયું…