Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ઉત્સવ

    સિનેમાની સફ્રર

    સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ લોકેશનમાં અલગ અલગ પ્રકાર લોકેશન!… જ્યાં ફિલ્મનું શૂટિંગ થતું હોય છે, ત્યાં એક ઈન્ડોર લોકેશન અને બીજું આઉટડોર લોકેશન હોય છે. ઈન્ડોર એટલે કે દરવાજાની અંદર જેમ કે ઓરડા, બાથરૂમ, અદાલત, હૉસ્પિટલ વગેરે. આઉટડોર…

  • ઉત્સવ

    પરમ આદરણીય માણેકશા સામ! ભારતવાસી, મુંબઇ સમાચારની આપને અનંત સલામ

    આજે આટલું જ -શોભિત દેસાઈ ફિલ્મ બની છે અને રિલીઝ પણ થઇ ગઇ છે. મેં જોઇ એટલા માટે નથી કે કદાચ કોઇક જગ્યાએ મને કશુંક ખટકે અને મારા આદરભાવને નંદવાવાનું આવે જોતાં જોતાં… તો?૧૯૧૦નું, વિભાજન પહેલાંનું મહાનતમ અને છતાં મુઠ્ઠીભર…

  • ઉત્સવ

    આઈપીઓની માર્કેટ…? યસ, ૨૦૨૪માં પણ રહેશે તેજ !

    કારણ કેફોરેન ઈન્વેસ્ટર્સને પબ્લિક ઈસ્યૂઝમાં પણ લાભ દેખાય છે…. આમ છતાં, આ માહોલમાં જૂના-નવા અનુભવો યાદ કરજો ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા તાજેતરમાં આપણે સેક્ધડરી માર્કેટની તેજી અને ટ્રેન્ડ વિશે તો સતત સાંભળીએ-વાંચીએ તો છીએ, પણ આ સાથે છેલ્લા ત્રણેક મહિનાથી…

  • ઉત્સવ

    ચલો, સૂર્યનગરી જોધપુર… રાજસ્થાન રજવાડાંઓનાં ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતું એક જોશીલું નગર…!

    ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી રાજસ્થાનના થારના રણનાં એ દઝાડતા વહેતાં વાયરા વચ્ચે જાણે દુધિયા દાંત બતાવી મરક મરક હસતું હોઈ એવો આભાસ આપતું આ નગર છે. વિપરીત પરિસ્થિતિઓમાં પણ ટકી રહી આજે અડીખમ ઊભું રહીને એના જોશીલા ભૂતકાળની સાક્ષી પૂરે…

  • ઉત્સવ

    તમામ પ્રકારના અવરોધો હોવા છતાં હિંમત હાર્યા વિના કોશિશ ચાલુ રાખનારી વ્યક્તિ પોતાના લક્ષ્ય સુધી પહોંચી જ શકે છે

    અમદાવાદના એક ગરીબ કુટુંબમાં જન્મેલી પલક સોંદરવા આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં દેશ માટે મેડલ્સ જીતી લાવી સુખનો પાસવર્ડ -આશુ પટેલ પલક સોંદરવાને નાનપણથી જ સ્પોર્ટ્સમાં બહુ રસ હતો. તેણે નાની ઉંમરે જ એવું વિચારી લીધું હતું કે એક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે…

  • ઉત્સવ

    પ્રાદેશિક ભાષામાં એઆઇ?

    યેસ, સવાલ તમારા જવાબ અમારા… ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ જ્યારથી અર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો પ્રારંભ થયો છે ત્યારથી એક આખો માહોલ ગોકળગાયની જેમ બંધાઈ રહ્યો છે. એમાં હવે જુદી જુદી એપ્લિકેશન શરૂ થતા ગ્રાફિક્સ અને મલ્ટિમિડીયા પર એક વધુ અખતરો…

  • ઉત્સવ

    ના ઘરના-ના ઘાટના….

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ એવા ઘણા કેન્દ્રીય મંત્રીઓ જેમની માનસિકતા એકદમ પ્રાદેશિક હોય છે. એ પોતાના વિસ્તારમાંથી જ રાજકારણમાં આવે છે અને આખરે ત્યાંના જ સ્થાનિક ઇતિહાસમાં સમાઈને ખતમ જાય છે. એ એવું કંઈ જ વિશેષ નથી કરતાં…

  • ઉત્સવ

    ચેન્જ મેનેજમેન્ટ વેપાર- વૃદ્ધિ માટે જરૂરી છે આ પરિબળ…

    બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી ઈંઙક નું ઓક્શન થયું તેમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટાર્ક અત્યારસુધીનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. આ વાતની ચર્ચા જેટલી થઇ તેના કરતાં વધારે બીજી એક ચર્ચાએ જોર પકડ્યું છે અને તે એટલે મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માની…

  • ઉત્સવ

    સરદાર પટેલનું સ્વપ્ન નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યું

    ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ (ગતાંકથી ચાલુ)જો નેહરુને બદલે સરદાર પટેલને તેના ઉકેલની જવાબદારી સોંપવામાં આવી હોત તો કાશ્મીરનો મુદ્દો આજે ગંભીર સમસ્યા ન બન્યો હોત. પટેલે મિનુ ભાસાનીને કહ્યું હતું કે જો નેહરુ માર્ગમાં ન આવ્યા હોત તો…

  • ઉત્સવ

    તુ સી બ્રેવો, મોમ

    આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે મુંબઈના વિલેપાર્લા-જુહુના વૈભવશાળી વિસ્તારમાં મનોજ ભારદ્વાજ તેમની પત્ની સુધા અને દીકરી શ્રેયા સાથે રહે છે. મલ્ટિનેશનલ કંપનીના સી.ઈ.ઓ. મનોજ ભારદ્વાજ એક બાહોશ બિઝનેસમેન છે. સિંગાપુર, ઓસ્ટ્રેલિયા,જાપાન, યુ.કે, કે યુ.એસ.માં એની કંપનીનો કોઈ કોન્ટ્રાકટ થાય…

Back to top button