- ઉત્સવ
ભારત અને ગણિતશાસ્ત્ર – પ્રાચીનથી અર્વાચીન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને અર્પણ
બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ આપણે ચંદ્રને જોઈએ તો તે કેટલો પૂર્ણ ગોળાકાર સુંદર લાગે છે. તે ચંદ્રનો ગ્લોબલવ્યૂ છે. હકીકતમાં તે પૂર્ણ ગોળાકાર નથી પણ ઝીક-ઝેક છે. તેના પર ઊંચા પહાડો અને ઊંડી ખીણો છે. તે હકીકતમાં કૂબડો…
- ઉત્સવ
માખી, મકોડો, મૂરખ નર સદા રહે લપટાય, ભમર, ભોરિંગ, ચતુર નર કરડી આઘો થાય!
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી કહેવતના લાઘવ અને પ્રભાવ વિશે તો વાચકો સારી પેઠે વાકેફ છે જ અને જ્યારે એમાં કવિતાનું તત્ત્વ ઉમેરાય પછી જે કહેવત કવિતા તૈયાર થાય એની તો વાત જ ન્યારી છે. છેલ્લા કેટલાંક હપ્તાથી આપણે આ…
- ઉત્સવ
પહેલો શાહજાદો જાળમાં ન ફસાયો તો રાજપૂતોએ બીજા સામે જોયું
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૨૪)મહારાજા જસવંતસિંહના પત્ની દેવકીરાણી અને અન્ય આગેવાનો સાથે ચર્ચાબાદ નિર્ણય લેવાયો કે બાળ મહારાજા અજિતસિંહને મેવાડથી દૂર લઇ જવા એમની સલામતી માટે સિરોહીના કાલિન્દ્રી પરપસંદગી ઉતારાઇ. અહીંના એક વિશ્ર્વાસુ પુષ્કરણ બ્રાહ્મણ જગદેવની પત્ની પાસે અજિતસિંહ રહેશેએવું…
- ઉત્સવ
કચ્છના પેરિસથી ફ્રાન્સના પેરિસ સુધીની નોબત સફર!
વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી દિવ્ય કલાકાર સુલેમાન જુમા લંગાએ ૧૪મી ડિસેમ્બર ૧૯૮૬ના રોજ મુન્દ્રા ખાતે ૮૧ વર્ષની જેફ વયે વિદાય લીધી અને કચ્છ જ નહિ, પરંતુ સમગ્ર ગુજરાતના કલાજગતે મોટો આંચકો અનુભવ્યો હતો. આમ તો પોતાનું નામ સુવર્ણ અક્ષરે…
- ઉત્સવ
હસવા જેવી જોડી: લોજિકની લૈલા, મેજિકનો મજનુ… ટાઈટલ્સ: જે ના સમજાય એ બધું ના સમજાય એવું નથી.
મિજાજ મસ્તી -સંજય છેલ (છેલવાણી)એક માણસને વિચિત્ર વહેમ થઇ જાય છે કે એ મરી ગયો છે. પત્ની- મિત્રો- બાળકો સૌ સમજાવે છે કે એ નથી મર્યો, પણ પેલો માણસ દલીલ કરે જ રાખે છે : ‘ના હું તો મરી જ…
- ઉત્સવ
વાર-તહેવારે ડોન ‘દાઉદ’ના મરવાના ખબર’ કેમ આવે છે…?!
આવી ઈરાદાપૂર્વકની ‘અફવા’ પાછળ પાકિસ્તાન હજુ પણ દાઉદ ઈબ્રાહિમને કેમ છાવરે છે? કેનવાસ -અભિમન્યુ મોદી ૧૯૯૩ના મુંબઈ વિસ્ફોટો પછી પાકિસ્તાનની ISI એ દાઉદ ઈબ્રાહિમ સાથે એક સોદો કર્યો હતો. એના ગેરકાયદેસર નફામાં કાપ અને ભારત વિરુદ્ધ ઉપયોગમાં લઈ શકાય તેવાં…
- ઉત્સવ
લગ્ન થયાં અને માથે આભ તૂટી પડ્યું!
મહેશ્ર્વરી ગુજરાતમાં અમે જે નાટકો કરતા હતા એમાં ગીત – સંગીતને ખાસ્સું પ્રાધાન્ય હતું. અચાનક એક દિવસ મને વિચાર આવ્યો કે ગીત – સંગીત માસ્તર સારું જાણે છે. એમને ગુજરાત સાથે લઈ જઈએ તો એમને કામ મળી રહે અને બંને…
- ઉત્સવ
સિનેમાની સફ્રર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ લોકેશનમાં અલગ અલગ પ્રકાર લોકેશન!… જ્યાં ફિલ્મનું શૂટિંગ થતું હોય છે, ત્યાં એક ઈન્ડોર લોકેશન અને બીજું આઉટડોર લોકેશન હોય છે. ઈન્ડોર એટલે કે દરવાજાની અંદર જેમ કે ઓરડા, બાથરૂમ, અદાલત, હૉસ્પિટલ વગેરે. આઉટડોર…
- ઉત્સવ
પરમ આદરણીય માણેકશા સામ! ભારતવાસી, મુંબઇ સમાચારની આપને અનંત સલામ
આજે આટલું જ -શોભિત દેસાઈ ફિલ્મ બની છે અને રિલીઝ પણ થઇ ગઇ છે. મેં જોઇ એટલા માટે નથી કે કદાચ કોઇક જગ્યાએ મને કશુંક ખટકે અને મારા આદરભાવને નંદવાવાનું આવે જોતાં જોતાં… તો?૧૯૧૦નું, વિભાજન પહેલાંનું મહાનતમ અને છતાં મુઠ્ઠીભર…
- ઉત્સવ
આઈપીઓની માર્કેટ…? યસ, ૨૦૨૪માં પણ રહેશે તેજ !
કારણ કેફોરેન ઈન્વેસ્ટર્સને પબ્લિક ઈસ્યૂઝમાં પણ લાભ દેખાય છે…. આમ છતાં, આ માહોલમાં જૂના-નવા અનુભવો યાદ કરજો ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા તાજેતરમાં આપણે સેક્ધડરી માર્કેટની તેજી અને ટ્રેન્ડ વિશે તો સતત સાંભળીએ-વાંચીએ તો છીએ, પણ આ સાથે છેલ્લા ત્રણેક મહિનાથી…