- ધર્મતેજ
જેઓ અવતાર હોય તેઓ અવતાર જેવા લાગે નહિ, કારણ કે તેઓ અંધાર પછેડો ઓઢીને આવ્યા હોય છે
જીવનનું અમૃત -ભાણદેવ શ્રીરામકૃષ્ણદેવદક્ષિણેશ્ર્વરના અભણ બ્રાહ્મણ શ્રીરામકૃષ્ણદેવ ભગવદવતાર છે. સમજવી-સ્વીકારવી મુશ્કેલ લાગે એવી આ વાત છે, પરંતુ સત્ય છે, અને સત્યની પ્રતિષ્ઠા તેના સ્વીકાર પર નથી, કારણકે સત્ય સ્વયં પ્રતિષ્ઠિત છે. તેઓ અવતાર જેવા લાગતા નથી. જેઓ અવતાર હોય તેઓ…
- ધર્મતેજ
ધ૨મ ક૨ો તો ધણીને ઓળખોનિ૨ંજન ૨ાજ્યગુરુ
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ જી ૨ે અ૨જણ ધ૨મ ક૨ો તો ધણીને ઓળખો હો જી..૦જી ૨ે અ૨જણ બીજ૨ે થાવ૨નો, દિન તો ભલે૨ો હો જી.તમે અલખ વધાવો સાચે મોતીએ ૨ે હાં..જી ૨ે અ૨જણ આવતા સંતોના લઈએ વા૨ણાં હો જી,એના પગ ધોઈ…
- ધર્મતેજ
લોકસંસ્કૃતિની સરવાણીનું નાજુક વહોળું: રાણીંગભગતની વાણી
ભજનપરંપરામાં ગુરુચરિત્રની વિગતોને અને આત્મચરિત્રોને ઘણું બધું સ્થાન પ્રાપ્ત થતું હોય છે ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની વેલનાથ શિષ્યપરંપરામાં ભારે સમર્થ શિષ્યોનાં ઉદાહરણો મળે છે.રામૈયે તો ભારે સમર્થ શિષ્ય છે, પરંતુ બીજા એક રાણીંગભગત નામના ગરાસિયાનાં પણ ઘણાં ભજનો પ્રચલિત…
- ધર્મતેજ
શકટનો ભાર કોઈ છોડાવે એ પહેલાં છોડી દેવામાં ડહાપણ
કશું આપણા હાથમાં નથી આમછતાં ‘હું’ અને મારું આ બે શબ્દો પર માણસનો અહંકાર લટકી રહ્યો છે જિનદર્શન -મહેન્દ્ર પુનાતર આ જગતમાં કેટલાય એવા માણસો છે જે એમ માને છે કે આ જગત તેના દ્વારા ચાલી રહ્યું છે. તે નહીં…
- ધર્મતેજ
તમને જવાબ આપતા મારા શબ્દોમાં જો કઠોરતા આવી ગઈ તો તેની અસર મારી આરાધનામાં થશે
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)પોતાના હાથમાંથી દૂધનો પ્યાલો છીનવાઈ જતાં ઉપમન્યું આક્રંદ કરે છે. દેવિકા: ‘પુત્ર ઉપમન્યુ તારે દૂધ પીવું છે તો ભગવાન શિવની આરાધના કર, એ તને દૂધનો સાગર પ્રદાન કરશે.’ ઉપમન્યુ: ‘હું દૂધ માટે નહીં, પણ તમારા…
- ધર્મતેજ
‘ગીતા’ની ઝીણી પણ ઉપયોગી વાતો
ગીતા અભ્યાસ -હેમુ ભીખુ ગીતા વિશે ઘણું કહેવાયું છે. ગીતાની કેટલીક બાબતો વિશે તો અપાર માત્રામાં, જુદા જુદા સ્વરૂપે વાતો થઈ ચૂકી છે. મા ફલેષૂ કદાચન કે સંભવામિ યુગે યુગે વિષય પર અસંખ્ય પુસ્તકો લખાઈ ચૂક્યા છે, અને હવે તો…
- ધર્મતેજ
નરસિંહ મહેતાની કવિતા …ને ભગવદ્ ગીતા
ગીતા મંથન -રાજેશ યાજ્ઞિક ગયા અઠવાડિયા સનાતન ધર્મ માટે એક અતિ મહત્ત્વનો દિવસ ગયો. એ હતો ગીતા જયંતીનો દિવસ. ગીતા જયંતી કેમ મનાવાય છે? ભગવાન શ્રી કૃષ્ણએ સનાતન ધર્મનો સાર ગાગરમાં સાગર ભરતા હોય તેમ શ્રીમદ્દ ભગવદ્ ગીતામાં આપ્યો છે.…
- ધર્મતેજ
દરેક પ્રકારની સંભાવના માટે ઈશ્ર્વરે સ્વતંત્રતા આપી છે
મનન-ચિંતન -હેમંત વાળા પ્રશ્ર્નો પુછાતા હોય છે. જો નજરઅંદર તરફ જ વાળવાની હોય તો ઈશ્ર્વરે ઇન્દ્રિયોને બાહ્યગામી કેમ બનાવી. જો મૃત્યુ આખરી સત્ય હોય તો તે સ્વીકારવા માનવીના મનમાં ડર કેમ રાખ્યો. જો અધર્મનું આચરણ સર્વથા અયોગ્ય હોય તો ઈશ્ર્વરે…
- ધર્મતેજ
ભક્તિમાં દક્ષતા જરૂરી
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં ભક્તની શુદ્ધતા અને પવિત્રતાની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ ભક્તિમાં દક્ષતા નામના ગુણને બિરદાવી રહ્યા છે, તે સમજીએ. રાજા રવિ વર્માનાં ચિત્રો કલાજગતમાં અનોખું સ્થાન ધરાવે છે. ચિત્રકાર તો ઘણા છે, પણ શા માટે તેમનાં…
ઉત્તર ભારતમાં શીત લહેર અમરનાથ યાત્રાના બેઝ કેમ્પમાં માઇનસ ૩.૯ ડિગ્રી ઠંડી
શ્રીનગર: કાશ્મીરમાં ઠંડીનું જોર રવિવારે વધ્યું હતું અને ખીણ વિસ્તારમાં તાપમાન ઘણાં સ્થળે શૂન્ય ડિગ્રીથી નીચું નોંધાયું હતું. શુક્રવારે અને ગુરુવારે તાપમાન થોડું વધુ હોવાથી રહેવાસીઓને રાહત થઇ હતી. શુક્રવારે રાતે શ્રીનગરમાં ૧.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું જે શનિવારે રાતે…