કાશ્મીરની મસ્જિદમાં નિવૃત્ત પોલીસ અધિકારી ઠાર
શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના બડામુલ્લા જિલ્લામાં મસ્જિદમાં અજાન આપી રહેલા પોલીસના ૭૨ વર્ષના નિવૃત્ત અધિકારીની આતંકવાદીઓએ ગોળીઓ મારીને હત્યા કરી હતી, એવી પોલીસે માહિતી આપી હતી. મોહમ્મદ શફૂ મિરની હત્યા કરાઈ એ પહેલાંની ક્ષણોનું વર્ણન કરતાં તેમના પિતરાઈ ભાઈ…
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ ઓસ્ટ્રેલિયાને ટેસ્ટમાં પ્રથમવાર હરાવ્યું
મુંબઇ: મહિલા ક્રિકેટમાં ભારતે મુંબઈમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૮ વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ આ જીત સાથે ઈતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે ભારતીય મહિલા ટીમનો આ પ્રથમ ટેસ્ટ વિજય છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ૨૧૯ રન અને બીજા દાવમાં ૨૬૧…
કોરોનાના ૬૫૬ નવા કેસ
નવી દિલ્હી: ભારતમાં એક દિવસમાં ૬૫૬ કોવિડ કેસનો વધારો થયો છે. આ સાથે સક્રિય કેસની સંખ્યા વધીને ૩,૭૪૨ થઇ ગઇ છે. આ આંકડો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે અપડેટ કરેલા ડેટામાં બહાર આવ્યો છે. સવારે ૮ વાગ્યે અપડેટ કરાયેલા ડેટા દર્શાવે…
સ્વદેશી વિનાશિકા તરતી મુકાશે
નવી દિલ્હી : દેશી બનાવટની વિનાશિકા આઈએનએસ ઈમ્ફાલ મંગળવારે તરતી મુકાતાં તે ભારતીય નૌકાદળના કાફલામાં સામેલ થશે. આ અત્યાધુનિક ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર છે જે બ્રહ્મોસ સર્ફેસ ટુ સર્ફેસ મિસાઈલથી સજ્જ હશે અને આના નૌકાદળના કાફલામાં સામેલ થવાથી હિન્દી મહાસાગરમાં ચીનના…
પહેલાં માતાનું નામ પછી પિતાનું
સરકારી દસ્તાવેજો પર નામકરણની પદ્ધતિમાં કરાશે સુધારો મુંબઈ: રાજ્ય સરકાર દ્વારા ચોથી મહિલા નીતિ અપનાવવા જઈ રહી છે, એવો સંકેત આપતાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રવિવારે બારામતીમાં કહ્યું હતું કે છોકરા-છોકરીઓના નામમાં હવે પોતાના નામ પછી પહેલાં માતાનું…
રવિવાર ડિસેમ્બરનો સૌથી ઠંડો દિવસ ૧૮.૯ ડિગ્રી
મુંબઈ: રવિવાર સવારે જયારે મુંબઈગરાં જાગ્યા ત્યારે સાન્તાક્રુઝમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું ઘટીને ૧૮.૯ ડિગ્રી સેલ્સિયસ થવા સાથે મહિનાના સૌથી ઠંડા દિવસનો અનુભવ કર્યો હતો. જોકે કોલાબામાં તાપમાન ૨૧.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ પહેલાં આ મહિને…
બોગસ ફાર્માસિસ્ટ્સ પર લગામ મેડિકલ શરૂ કરવા પહેલા આપવી પડશે પરીક્ષા
મુંબઈ: દવાનું વેચાણ કરવા એટલે કે ફાર્માસિસ્ટ બનવા માટે દવા બનાવવા સંબંધિત અભ્યાસક્રમની ડિગ્રી મેળવવાનું અથવા ડિગ્રી કોર્સ કરવાનું ફરજિયાત હોય છે. અનેક વિદ્યાર્થી ડિગ્રી સુધી શિક્ષણ મેળવીને મહારાષ્ટ્ર રાજ્ય વ્યવસાય પરિષદ પાસે નોંધણી કરીને મેડિકલ શરૂ કરતા હોય છે,…
શરદ પવારે કરી ગૌતમ અદાણીની પ્રશંસા
ઉદ્ધવ જૂથ અને કૉંગ્રેસ કરતા એનસીપીના અલગ સૂર મુંબઇ: એક તરફ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ ગણાતા કોંગ્રેસ અને શિવસેના સતત અદાણી ગ્રુપ અને અદાણી ગ્રુપના પ્રમુખ ગૌતમ અદાણીની ટીકા કરતાં હોય છે ત્યાં બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનનો જ ભાગ ગણાતા રાષ્ટ્રવાદી…
- આમચી મુંબઈ
કળશ યાત્રા…
અયોધ્યામાં ભવ્ય રામમંદિર બની રહ્યું છે ત્યારે રવિવારે મુંબાદેવી ખાતે અયોધ્યાના ગર્ભગૃહથી મંત્રવત અક્ષત કળશ લાવવામાં આવ્યો હતો ત્યારે વાજતેગાજતે કળશ યાત્રા કાઢવામાં આવી હતી. (અમય ખરાડે)
- આમચી મુંબઈ
૨૦૨૪માં મુંબઈગરાઓની સફર થશે વધુ સરળ:વડા પ્રધાન આપશે અનેક પ્રકલ્પોની ભેટ
મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈ અને એમએમઆર ક્ષેત્ર માટે નવું વર્ષ કંઇક ખાસ લઇને આવનાર છે. ૨૦૨૪ની શરૂઆતમાં જ ઘણા પ્રકલ્પોના ઉદ્ઘાટનની તૈયારી કરવામાં આવી છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં અનેક યોજનાનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે કરવાના છે. મુંબઈ અને તેની…