- વેપાર
શું સાન્તાક્લોઝ સાત સત્રમાં સ્મોલકેપમાં વીંટળી બીગ ગીફ્ટની લહાણી કરશે?
કરંટ ટોપિક – નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારના રોકાણકારો માટે વિગત વર્ષ ખૂબ જ લાભદાયી રહ્યું અને ખાસ કરીને સ્મોલ અને મિડકેપ શેરોએ તો ઘણાં ઇન્વેસ્ટર્સને ન્યાલ કરી દીધાં. જોકે આજકાલ નિષ્ણાતો કે વિશ્લેષકો કે રિસર્ચ હેડ કે બ્રોકર પાસેથી એક…
- તરોતાઝા
કોરાના કેર વર્તાવવા આવી રહ્યો છે ત્યારે ટેક કેર
કવર સ્ટોરી – મુકેશ પંડયા લ્યો હવે કોરોનાના નવા વેરિએન્ટ જે એન 1 નું સંક્રમણ ભારતમાં થઈ રહ્યું છે. શિયાળામાં આ વિષાણુ ઝડપથી ફેલાઈ શકે એ વાત પણ સાચી. જોકે, એક વાતની નિરાંત છે. નિષ્ણાતો ક્હે છે આ વિષાણુ ઝડપથી…
- તરોતાઝા
શિયાળામાં સ્વાસ્થ્યનું રખેવાળ- ગલગોટાનું ફૂલ
હેલ્થ વેલ્થ – રેખા દેશરાજ આપણે ગલગોટાના ફૂલનો ઉપયોગ પૂજામાં કે સજાવટમાં જ મોટેભાગે કરીએ છીએ. પણ ગલગોટાનું આ ફૂલ ઔષધીય અને સૌંદર્ય પ્રસાધનના રૂપમાં પણ ખૂબ ઉપયોગી છે, ખાસ કરીને શિયાળામાં. ગલગોટાનું ફૂલ શિયાળામાં તમારી ત્વચા મુલાયમ અને ચમકદાર…
- તરોતાઝા
કાયાને કઈ રીતે જોબનવંતી રાખે છે જળ ?
`આરોગ્ય + પ્લસ ‘ – ભરત ઘેલાણી જેટલી સહેલાઈથી મળતું એટલી જ સહજતાથી વેડફાતું પાણી આપણું જીવન ટકાવી રાખતી એક અતિ અગત્યની કુદરતની ભેટ છે. અનેક અટપટી બીમારી ટાળી શકે એવી આજની અતિ આધુનિક જળ – ચિકિત્સા પણ જાણવા જેવી…
- તરોતાઝા
(no title)
`મસાલાની રાણી’ તરીકે ઓળખાતી ઈલાયચી આરોગ્યવર્ધક ગણાય છે સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક `એક કપ ગરમાગરમ એલચીવાળી ચા પીવડાવી દોને’, તેમ ઘરે આવેલાં ખાસ અતિથિના આગમન બાદ યજમાન દ્વારા ઘરની ગૃહિણીને ધીમા લહેકાથી કહેવામાં આવતું. થોડી જ વારમાં ઘરમાં એલચી…
- તરોતાઝા
ગાજરના ગજબ રંગો
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા વનસ્પતિ આપણી મિત્રો જ નહીં પણ સંત છે. તે મૌન રહીને પણ આપણને ઉપદેશ આપે છે. જે ફક્ત આપણું ભલું કરવા માટે જ છે ગમે તેવી પરિસ્થિતિમાં શાંતિ જાળવવાનો ઉપદેશ આપે છે. વનસ્પતિઓ…
- એકસ્ટ્રા અફેર
કુસ્તી ફેડરેશન સસ્પેન્ડ: દેર આયે, દુરસ્ત આયે
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબ્લ્યૂએફઆઈ)ના પ્રમુખપદે વિવાદોમાં ઘેરાયેલા ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના ખાસમ ખાસ ગણાતા સંજયસિંહ ચૂંટાઈ આવ્યા તેના ત્રણ દિવસમાં જ કેન્દ્ર સરકારે નવી ચૂંટાયેલી બોડીનું પડીકું કરી નાંખ્યું. નવી બોડીમાં બ્રિજભૂષણસિંહના જ…
ફ્રાન્સમાં ફસાયેલા 96 ગુજરાતીઓનો વીડિયો વાયરલ: મહેસાણાનાં ત્રણ ગામનાં વતનીઓ છે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમેરિકામાં ઘૂસણખોરી કરતા ગુજરાતીઓ મોટી સંખ્યામાં પકડાયા છે. ફ્રાન્સની રાજધાની પેરિસથી પૂર્વે આવેલા અને નાના એરપોર્ટ તરીકે કાર્ય કરતા વેત્રી ખાતે શુક્રવારે 303 ભારતીય મુસાફરો સાથેના એક ચાર્ટર્ડ પ્લેનને રોકવામાં આવ્યુ હતું. જેમાં માનવ તસ્કરીનો મામલો તપાસમાં…
વડા પ્રધાન અંગે અપમાનજનક ટિપ્પણી કરવા સબબ અમરેલીના માજી કૉંગી સાંસદ સામે ફરિયાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરવા અંગે અમરેલી કૉંગ્રેસના પૂર્વ સાંસદ અને લાઠી-બાબરાના પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મર વિરુદ્ધ અમરેલી પોલીસમાં કેંસ નોંધાયો છે. બીજી તરફ વિરજી ઠુમ્મરે ભાજપના સાંસદ અને ધારાસભ્યો સહિતનાઓથી પોતાના જાન ઉપર જોખમ…
- આમચી મુંબઈ
૨૦૨૪માં મુંબઈગરાઓની સફર થશે વધુ સરળ:વડા પ્રધાન આપશે અનેક પ્રકલ્પોની ભેટ
મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈ અને એમએમઆર ક્ષેત્ર માટે નવું વર્ષ કંઇક ખાસ લઇને આવનાર છે. ૨૦૨૪ની શરૂઆતમાં જ ઘણા પ્રકલ્પોના ઉદ્ઘાટનની તૈયારી કરવામાં આવી છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં અનેક યોજનાનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે કરવાના છે. મુંબઈ અને તેની…