વડા પ્રધાન અંગે અપમાનજનક ટિપ્પણી કરવા સબબ અમરેલીના માજી કૉંગી સાંસદ સામે ફરિયાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરવા અંગે અમરેલી કૉંગ્રેસના પૂર્વ સાંસદ અને લાઠી-બાબરાના પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મર વિરુદ્ધ અમરેલી પોલીસમાં કેંસ નોંધાયો છે. બીજી તરફ વિરજી ઠુમ્મરે ભાજપના સાંસદ અને ધારાસભ્યો સહિતનાઓથી પોતાના જાન ઉપર જોખમ…
કુસ્તીબાજો સામે સરકાર ચીત
કુસ્તી સંઘને કર્યું સસ્પેન્ડ, નવા અધ્યક્ષ સંજય સિંહના નિર્ણય રદ નવી દિલ્હી: ભારતીય ખેલ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો હતો. મંત્રાલયે ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરી દીધું છે. આ વર્ષે કુસ્તીબાજોના વિરોધ બાદ બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણસિંહને રેસલિંગ એસોસિએશનના પ્રમુખ…
- નેશનલ
દ્વારકામાં રાસની રમઝટનો વિશ્ર્વવિક્રમ
૩૭ હજારથી વધુ આહીરાણીઓ એકસાથે મહારાસ રમી (પ્રવિણ સેદાણી)(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: કૃષ્ણનગરી દ્વારકામાં આશરે સાડા પાંચ હજાર વર્ષ પૂર્વે કૃષ્ણકાળમાં રમાયેલા અલૌકિક રાસના ભવ્ય ભૂતકાળનું આજે પુનરાવર્તન થયું હતું. રવિવારે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ૩૭ હજારથી વધુ આહીરાણીઓએ એક સાથે…
ભગવદ્ગીતાનું ૧.૨ લાખ લોકોએ પઠન કર્યું
કોલકાતા: અહીંના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર રવિવારે લગભગ ૧.૨ લાખ લોકોએ ભગવદ્ગીતાનું સામૂહિક પઠન કર્યું હતું. પારંપરિક વસ્ત્રોમાં સજ્જ અને જુદી જુદી પૃષ્ઠભૂમિમાંથી આવનારા આબાલ, યુવાન, વૃદ્ધ લોકોએ સામૂહિક પઠન કરી ઈતિહાસ સર્જ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અને પશ્ર્ચિમ બંગાળના…
કાશ્મીરની મસ્જિદમાં નિવૃત્ત પોલીસ અધિકારી ઠાર
શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના બડામુલ્લા જિલ્લામાં મસ્જિદમાં અજાન આપી રહેલા પોલીસના ૭૨ વર્ષના નિવૃત્ત અધિકારીની આતંકવાદીઓએ ગોળીઓ મારીને હત્યા કરી હતી, એવી પોલીસે માહિતી આપી હતી. મોહમ્મદ શફૂ મિરની હત્યા કરાઈ એ પહેલાંની ક્ષણોનું વર્ણન કરતાં તેમના પિતરાઈ ભાઈ…
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ ઓસ્ટ્રેલિયાને ટેસ્ટમાં પ્રથમવાર હરાવ્યું
મુંબઇ: મહિલા ક્રિકેટમાં ભારતે મુંબઈમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૮ વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ આ જીત સાથે ઈતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે ભારતીય મહિલા ટીમનો આ પ્રથમ ટેસ્ટ વિજય છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ૨૧૯ રન અને બીજા દાવમાં ૨૬૧…
કોરોનાના ૬૫૬ નવા કેસ
નવી દિલ્હી: ભારતમાં એક દિવસમાં ૬૫૬ કોવિડ કેસનો વધારો થયો છે. આ સાથે સક્રિય કેસની સંખ્યા વધીને ૩,૭૪૨ થઇ ગઇ છે. આ આંકડો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે અપડેટ કરેલા ડેટામાં બહાર આવ્યો છે. સવારે ૮ વાગ્યે અપડેટ કરાયેલા ડેટા દર્શાવે…
પહેલાં માતાનું નામ પછી પિતાનું
સરકારી દસ્તાવેજો પર નામકરણની પદ્ધતિમાં કરાશે સુધારો મુંબઈ: રાજ્ય સરકાર દ્વારા ચોથી મહિલા નીતિ અપનાવવા જઈ રહી છે, એવો સંકેત આપતાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રવિવારે બારામતીમાં કહ્યું હતું કે છોકરા-છોકરીઓના નામમાં હવે પોતાના નામ પછી પહેલાં માતાનું…
રવિવાર ડિસેમ્બરનો સૌથી ઠંડો દિવસ ૧૮.૯ ડિગ્રી
મુંબઈ: રવિવાર સવારે જયારે મુંબઈગરાં જાગ્યા ત્યારે સાન્તાક્રુઝમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું ઘટીને ૧૮.૯ ડિગ્રી સેલ્સિયસ થવા સાથે મહિનાના સૌથી ઠંડા દિવસનો અનુભવ કર્યો હતો. જોકે કોલાબામાં તાપમાન ૨૧.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ પહેલાં આ મહિને…
બોગસ ફાર્માસિસ્ટ્સ પર લગામ મેડિકલ શરૂ કરવા પહેલા આપવી પડશે પરીક્ષા
મુંબઈ: દવાનું વેચાણ કરવા એટલે કે ફાર્માસિસ્ટ બનવા માટે દવા બનાવવા સંબંધિત અભ્યાસક્રમની ડિગ્રી મેળવવાનું અથવા ડિગ્રી કોર્સ કરવાનું ફરજિયાત હોય છે. અનેક વિદ્યાર્થી ડિગ્રી સુધી શિક્ષણ મેળવીને મહારાષ્ટ્ર રાજ્ય વ્યવસાય પરિષદ પાસે નોંધણી કરીને મેડિકલ શરૂ કરતા હોય છે,…