Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • વેપાર

    ડોલર સામે રૂપિયામાં ૮૩.૪૦નું નવુ તળિયું દેખાયું

    મુંબઇ: દેશના કરન્સી બજારમાં વિતેલા વર્ષ ૨૦૨૩માં ખાસ્સી ઉછળકુદ જોવા મળી છે. ખાસ કરીને રૂપિયા તથા ડોલરના વિનિમય દરોમાં નોંધપાત્ર વધઘટ દેખાતાં એક તબક્કે ડોલર સામે રૂપિયાના ભાવ તૂટી નવા નીચા તળીયે ઉતરી ગયા હતા એવું બજારના એનાલીસ્ટોએ જણાવ્યું હતું.…

  • વેપાર

    સોનાની ચમક વધી, ચાંદી ઝાંખી પડી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: આંતરરાષ્ટ્રીય બુલિયન બજારમાં મજબૂત ટ્રેન્ડ રહ્યો હોવા છતાં સ્થાનિક સોનાચાંદી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વિરોધાભાસી ચાલ જોવા મળી હતી. સોનાના ભાવમાં સાધારણ ચમકારા સામે ચાંદીમાં પીઠેહઠ નોંધાઇ હતી. મુંબઇ ઝવેરી બજારમાં શુદ્ધ સોનાના ભાવ રૂ. ૬૩,૦૦૦ની…

  • એકસ્ટ્રા અફેર

    ગાઝા માટે દેખાવો થાય પણ અયોધ્યા ના જવાય!

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં મોટાભાગના રાજકારણીઓ કોઈ પણ વાતને ધર્મ અને કોમવાદના ડાબલાંથી જોવા ટેવાયેલા છે. ઘોડાની આંખ પર ડાબલા બાંધી દો એટલે તેને સામે છે એ જ દેખાય, આજુબાજુનું કે પાછળનું કંઈ દેખાય જ નહીં. દેશના મોટા ભાગના…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), બુધવાર, તા. ૨૭-૧૨-૨૦૨૩,ઈષ્ટિ, અરુદ્ર દર્શનમભારતીય દિનાંક ૬, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૧પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૫મો અમરદાદ,…

  • ઈન્ટરવલ

    કંચન ઝળહળશે કે ઝાંખું પડશે!

    અર્થતંત્રના અત્યંત તરલ થઇ ગયેલા આંતરિક પ્રવાહો વચ્ચે સોનાના ભાવ અંગે નિષ્ણાતોના વિરોધાભાસી આગાહી આવી રહી છે, ત્યારે એ જાણવાનો પ્રયાસ કરીએ કે સોનું વર્ષને અંતે તેજીનો ટોન બતાવશે કે પછી નીચી સપાટીએ ગબડશે! કવર સ્ટોરી – નિલેશ વાઘેલા શેરબજારના…

  • ઈન્ટરવલ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • ઈન્ટરવલ

    ચાલો, પૃથ્વી પરના સૌથી સુમસામ સ્થળે

    હર સન્નાટા કુછ કહેતા હૈ, હર ખામોશી કુછ ગાતી હૈ… ફોકસ -મનીષા પી. શાહ આવી કલ્પના ગીત કે કાવ્યમાં સારી લાગે પણ માનવીના મનનું પ્રોગ્રામિંગ એકલા રહેવા માટે કરાયું નથી. એ મેળાનો માણસ છે. મહેફિલનો જણ છે, ટોળાનો ભાગ છે.…

  • ઈન્ટરવલ

    ઓનલાઇન અજાણ્યાથી ચેતતા રહો: એ કયાંક મોતનું આમંત્રણ ન હોય

    સાયબર ઠગોના પાપે મુંબઇના એક પરિવારે કલ્પના ન કરી શકાય અને ગળે ડૂમો ભરાઇ આવે એટલું બધું સહન કરવું પડયું. પ્રફુલ શાહ – સાયબર સાવધાની ૨૦૨૩ના ઑકટોબરમાં મીનાબહેનને દાદર રેલવે પોલીસે ફોન કરીને જણાવ્યું કે આપના પતિને એક્સિડન્ટ થયો છે…

  • ઈન્ટરવલ

    કૈલના વૃક્ષમાંથી બનેલો કોલસો લોખંડ પણ પીગળાવી દે છે

    વિશેષ -વીણા ગૌતમ ભારતમાં જે ઝાડના લાકડામાંથી સારું ફનિર્ચર બને છે તેમાં કૈલનો પણ સમાવેશ થાય છે. કૈલના વૃક્ષને ઘણી જગ્યાએ કેલિય અથવા કેલિક પણ કહેવામાં આવે છે. આ વૃક્ષ સામાન્ય રીતે હિમાલયની ૬૦૦૦થી ૧૧,૦૦૦ ફૂટની ઊંચાઇ પર મળી આવે…

  • ઈજ્જતની લિજ્જત…

    કચ્છી ચોવક -કિશોર વ્યાસ દુનિયામાં દરેક વ્યક્તિને પોતાની ઈજ્જત બહુ વ્હાલી હોય છે. સામાન્ય રીતે તેને દીકરીથી પણ વિશેષ સાચવતા હોઈએ છીએં. કચ્છી ચોવક કહે છે કે: “ઈજત જી લિજત જાણે સે જાણે ‘ઇજત’ અને તેની ‘લિજત’એ બન્ને શબ્દો તો…

Back to top button